Font size
S
M
L
XL
Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગુજરાત માંથી કયું વૃત પસાર થાસ્ય છે ?
a)
મકરવૃત
b)
કર્કવૃત
c)
વિષુવવૃત
d)
ઉત્તરધ્રુવ વૃત
2.
નારાયણ સરોવર ક્યાં આવેલું છે ?
a)
કચ્છ
b)
અમદાવાદ
c)
વડોદરા
d)
સુરત
3.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ કેટલી છે ?
a)
185 મીટર
b)
182 ફુટ
c)
182 મીટર
d)
180 ફુટ
4.
ગુજરાત રાજયનું રાજ્ય પક્ષી કયું છે ?
a)
મોર
b)
સુરખાબ
c)
કબૂતર
d)
બતક
5.
ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ?
a)
1 લી એપ્રિલ1960
b)
1 લી માર્ચ 1961
c)
1 લી મેં 1960
d)
1 લી 1961
6.
જૈનોનું પવિત્ર યાત્રા ધામ કયું છે ?
a)
પાલિતણા
b)
અંબાજી
c)
મોઢેરા
d)
વડોદરા
7.
ગુજરાત વિધાનસભાના સભ્યો કેટલા છે ?
a)
181
b)
185
c)
180
d)
182
8.
સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છ ?
a)
દાંતીવાડા
b)
સિપુ
c)
મસ્યૂ
d)
ધરોઈ
e)
સરદાર સરોવર
9.
રૂદ્રમહાલય ક્યાં આવેલો છે ?
a)
પાટણ
b)
વડનગર
c)
સિદ્ધપુર
d)
મોઢેરા
10.
પાટણની વાવ કોણે બંધાવી હતી ?
a)
કુમારદેવી
b)
ઉદયમતી
c)
મીનળદેવી
d)
લક્ષમીબાઈ
Reset
