Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

550 તાર્કિક પ્રશ્નો 3/1/24

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

• તાર્કિક ક્રમ શોધો.

(A) લાકડું

(B) જંગલ

(C )જમીન

(D) ખુરશી

a)

C, B, A, D

b)

C, A, B, D

c)

C, A, D ,B

d)

C, B, D, A

2.

• તાર્કિક ક્રમ શોધો.

(A) પર્વત

(B) સમુદ્ર

(C) ઝરણું

(D)નદી

a)

A, B, C, D

b)

A , C, B, D

c)

A, D, C ,B

d)

A, C, D, B

3.

• તાર્કિક ક્રમ શોધો.

(A)પરીક્ષા

(B) જાહેરાત

(C)પસંદગી

(D)આવેદનપત્ર

a)

B, A, C, D

b)

B, D, A, C

c)

B, A, D, C

d)

B, D, C, A

4.

• તાર્કિક ક્રમ શોધો.

(A)ઉંદર

(B)વાઘ

(C)કૂતરો

(D)બિલાડી

a)

A, D, B, C

b)

A, C, D, B

c)

A, D, C, B

d)

A, C, B, D

5.

• તાર્કિક ક્રમ શોધો.

(A)ફળ (B)બીજ (C)ફુલ (D) છોડ

a)

B, D, C, A

b)

B, A, C, D,

c)

B, D, A, C

d)

B, A, D, C

6.

"APRIL" ની સાંકેતિક ભાષા "12345" છે.

"MARCH" ની સાંકેતિક ભાષા "61378" છે.

PARCL નો કોડ ક્યો?

a)

21475

b)

21537

c)

21375

d)

21357

7.

"APRIL" ની સાંકેતિક ભાષા "12345" છે.

"MARCH" ની સાંકેતિક ભાષા "61378" છે.

'RAMPL' નો કોડ શો હશે?

a)

31652

b)

31625

c)

31265

d)

31256

8.

"APRIL" ની સાંકેતિક ભાષા "12345" છે.

"MARCH" ની સાંકેતિક ભાષા "61378" છે.

'HAMPR' નો ક્યો?

a)

81632

b)

81963

c)

81623

d)

81523

9.

'MARCH' ને બદલે 'abcde' અને 'MAY' ને બદલે 'abf લખાય તો RAMCY નો કોડ શો થશે?

a)

cbadf

b)

edbaf

c)

cbdaf

d)

cbafd

10.

કોઈ સાંકેતિક ભાષામાં 'NAME' ને'4258' સાંકેતિક સંખ્યા અપાય તો 'MEAN'નો કોડ કયો?

a)

2458

b)

5842

c)

2485

d)

5824

11.

FOUR ને સાંકેતિક ભાષામાં 5894 લખાય તથા FIVE સાંકેતિક ભાષામાં 5321 લખાય, તો RIVER ને સાંકેતિક ભાષામાં શું લખાય?

a)

43284

b)

43244

c)

43294

d)

43214

12.

TEN ને સાંકેતિક માં 542 તથા TWO ને 567 લખાય તો TWON ને શું લખાય?

a)

5674

b)

5627

c)

5642

d)

5672

13.

RAM=513, GAN = 416 લખાય તો RAG બરાબર સાંકેતિક માં શું લખાય ?

a)

415

b)

541

c)

514

d)

154

14.

SIX = 548 તથા ONE = 312 લખાય તો NINE બરાબર શું લખાય?

a)

1412

b)

4121

c)

2141

d)

1214

15.

KRISHNA = 5748361 RADHA = 71231 લખાય તો DARSHAN ને કેવી રીતે લખાય ?

a)

2876312

b)

2763821

c)

2678321

d)

2178316