Free Printable Worksheets
NEW
Font size
More settings
નીચે આપેલ સંખ્યામાં ન્યુનત્તમ સંખ્યા કઈ?
60060
60066
60006
600006
આપેલ સંખ્યામાં મહત્તમ સંખ્યા કઈ?
250250
250025
251025
251250
ચાર અંકની મહત્તમ સંખ્યા કઈ મળે?
9090
9999
9009
9000
પાંચ અંકની ન્યુનત્તમ સંખ્યા નીચેના માંથી કઈ મળે?
10010
10001
10000
10999
ચાર અંકની મહત્તમ અને ત્રણ અંકની ન્યુનત્તમ સંખ્યા વચ્ચેનું અંતર કેટલું?
9889
8999
9899
8989
View all
8 questions
DSTD 0905 Dsoc Social ભારત : આઝાદી તરફ પ્રયાણ
Worksheet
•
University
2 questions
DSTD 0906 Dguj Gujarati લોહીની સગાઈ