NEW
Font size
Worksheets554 PSE પર્યાવરણ 13/01/24
Total questions: 16
Worksheet time: 8mins
કર્ણમ મલ્લેશ્વરી કયા રાજ્યના વતની છે?
ગુજરાત
ઓરીસા
આંધ્રપ્રદેશ
આસામ
કુપોષણ મુક્ત ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર કોણ છે?
મલ્લેશ્વરી
નેહવાલ
સરિતા ગાયકવાડ
સરોજ
જ્વાલા, લીલા,અને હીરા કઈ રમત સાથે જોડાયેલા છે?
કબડ્ડી
ખો - ખો
દોડ
ટેનીસ
આપણે કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ?
ગાજર
મુળો
શકરિયા
તમામ
ક્યાં વૃક્ષ નું મૂળ જમીનની બહાર દેખાય છે?
કરણ
જાસુદ
વડવાઈ
કળ
કબીરવડ કયા જિલ્લામાં આવેલ છે?
ભુજ
ભરૂચ
સુરત
નર્મદા
ગાયના છાણના લીપણ ને શું કહે છે?
ધોળ
ગાર
ગોર
ખાર
નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળશે નહીં?
પ્લાસ્ટિક
મીઠું
સરબત
ખાંડ
નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળી જશે?
ખાંડ
પેટ્રોલ
તેલ
પથ્થર
નીચેમાંથી કઈ વસ્તુ પાણીમાં ભળી જશે?
તેલ
કેરોસીન
પેટ્રોલ
દૂધ
ખેતરોમાં વાવ્યા વગર ઉગી નીકળે તે શું છે?
ઘાસ
નિંદામણ
ઘાસ અને નિંદામણ
એકપણ નહીં
પાક તૈયાર થતાં શું કરવું પડશે?
નિંદવું
ઉગવું
લણવો
ઉખેડવું
બજારને બીજા કયાં નામથી ઓળખાય છે?
ભાંડ
મંડી
મંડળી
કોઈ નહીં
નીચેનામાંથી કોણ બચ્ચાને જન્મ આપે છે?
દેવ ચકલી
કબુતર
ચામાચિડિયું
કાગડો
કોનો માળો બધી જ વસ્તુઓનો બનેલો હોય છે?
કોયલ
કંસારો
પોપટ
કાગડો
નીચેનામાંથી કયું પક્ષી માળો બનાવતું નથી?
કોયલ
કંસારો
કાગડો
ચકલી
