Worksheetssmita yadav
Total questions: 15
Worksheet time: 8mins
. ચેલાએ બીજે ગામ આવવાની ના પાડતા ગુરુએ શું કર્યું?
અ) ગુસ્સો કર્યો
(બ) બોધ દીધો
(ક) ગામમાં રોકાઈ ગયા
ગુરુ પાસે જઈને કહે “?”
“ખૂબ ખાટ્યો
ખૂબ ગણ્યો
ખૂબ ગમીયો
ગુરુજીએ ક્યાં રાત રહેવાની ના પાડી
અંધેરી નગરી
એધરી નગરી
આધાર નગરી
. ભિક્ષામાં ચેલો શું માંગી લાવ્યો?
પેંડા
આટો
આંટો
ચોરની માતાની ફરિયાદ સાંભળીને રાજાએ વણિકને શું કહ્યું?
. વણિકે રાજાને જવાબ આપ્યો કે એમાં મારો કોઈ જ વાંક નથી. તેમાં તો કડિયાનો વાંક છે.
રાજાએ વણિકને કહ્યું કે આવું ઘર કેમ ચણ્યું જેથી તેમાં રાતે ચોર દબાઈ ગયા.
ગુરુજીએ રાજાને કહ્યું કે આજે આ શૂળી પર જે ચડે તેને લેવા માટે ભગવાનનું વિમાન આવશે
ચોર ચોરી કરવા ક્યાં ગયા અને ત્યાં શું થયું?
ગુરુજીએ રાજાને કહ્યું કે આજે આ શૂળી પર જે ચડે તેને લેવા માટે ભગવાનનું વિમાન આવશે.
અંધેરી નગરીમાં એક ગુરુ અને એક ચેલો જઈ ચઢ્યાં
ચોર ચોરી કરવા વાણિયાને ઘરે ગયા. ત્યાં તેનાં ઘરની ભીંત તૂટી પડી.
લાલ બહાદુર શાસ્ત્રીનાં લગ્ન ક્યારે અને કોની સાથે થયા હતા?
લાલ બહાદુર શાસ્ત્રીનાં લગ્ન ઈ.સ. ૧૮૨૮માં લીલિતાદેવી સાથે થયા હતા.
લાલ બહાદુર શાસ્ત્રીનાં લગ્ન ઈ.સ. ૧૯૨૨ માં લાલિતાદેવી સાથે થયા હતા.
લાલ બહાદુર શાસ્ત્રીનાં લગ્ન ઈ.સ. ૧૯૨૮માં લલિતાદેવી સાથે થયા હતા.
લાલ બહાદુર શાસ્ત્રીની માતાનું નામ શું હતું?
.
લાલ બહાદુર શાસ્ત્રીની માતાનું નામ શ્રીમતી રાટ દુલારી દેવી હતું.
લાલ બહાદુર શાસ્ત્રીની માતાનું નામ શ્રીમતી રામદુલારી દેવી હતું.
લાલ બહાદુર શાસ્ત્રીની માતાનું નામ શ્રીમતી રાજ દુલારી દેવી હતું.
લાલ બહાદુર શાસ્ત્રીએ ‘કયું ’ સૂત્ર આપ્યું.
જય જવાન, જય કિસાન
જય જવાલ , જય કિસાન
જય જવાન, જય કિશાન
. ગાંધીજયંતી ક્યારે આવે છે?
(અ) ૨૬મી જાન્યુઆરી
(બ) ૧૫મી ઓગષ્ટ
(ક) ૨જી ઓક્ટોબર
. લાલબહાદુર શાસ્ત્રી કેવું જીવન જીવતા હતા ?
(અ) રાજાશાહી
(બ) સામાન્ય
(ક) સાદું
. લાલ બહાદુર શાસ્ત્રીએ શિક્ષણ ક્યાં લીધું હતું?
જ. લાલ બહાદુર શાસ્ત્રીએ હરિશ્ર્ચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે શિક્ષણ લીધેલ હતું.
જ. લાલ બહાદુર શાસ્ત્રીએ હરિશ્ર્ચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને માંશી વિદ્યાપીઠ ખાતે શિક્ષણ લીધેલ હતું.
જ. લાલ બહાદુર શાસ્ત્રીએ હરિશ્ર્ચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને વારાણસી વિદ્યાપીઠ ખાતે શિક્ષણ લીધેલ હતું.
લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાની જીંદગી શેમાં સમર્પિત કરી ?
લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાની જીંદગી દેશ સેવામાં અને મિત્ર સેવામાં સમર્પિત કરી દીધી.
લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાની જીંદગી દેશ સેવામાં અને ગરીબોની સેવામાં સમર્પિત કરી દીધી.
લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાની જીંદગી ઘર સેવામાં અને ગરીબોની સેવામાં સમર્પિત કરી દીધી.
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ કયા ગામમાં થયો હતો?
કરમસદ
(અ) પોરબંદર
(ક) મુગલસરાય
લાલ બહાદુર શાસ્ત્રીના પિતા એક સાધારણ --------હતા.
મિત્ર
શિક્ષક
ભાઈ
નેતા
