Free Printable Worksheets
Font size
More settings
વર્તમાન સમયમાં ઈ બુક નું ચલણ વધ્યું છે.
ખરું
ખોટું
સૌથી વધુ ચલચિત્રો અમેરિકા દેશમાં બને છે.
કૃત્રિમ ઉપગ્રહ કુદરત સર્જિત છે.
મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખને ફાયદો થાય છે તથા સમય અને શિક્ષણ પર સારી અસર થાય છે.
સરકાર દ્વારા આરોગ્ય વિષયક, બેટી બચાવો, સ્વચ્છતા અભિયાન વગેરે લોકશાહી પોશક પરિબળો ને જાહેરાત થી ઉજાગર કરે છે.
View all
10 questions
ling ગુજરાતી -તૃતીય ભાષા
Worksheet
•
5th - 8th Grade
1 questions
વિશેષણ
7th Grade
કવિતા ના કવિ કોણ છે