Worksheetsevs પાના નં 187 થી 196
Total questions: 10
Worksheet time: 6mins
મનુષ્ય ગુનેગારને પકડવામાં , બોમ્બ શોધવામાં અને ખોવાયેલ સાધનની શોધ કરવામાં કઈ કયા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે ?
વાઘ શિકાર કરવા
હાથી સંભાળવાની
કૂતરો સૂંઘવાની
બિલાડી સૂંઘવાની
નીચેના વિધાનોની ચકાસણી કરો ✓ કે ×
1-વાઘની મૂછો ખૂબ જ સવેદનશીલ મનુષ્ય કરતાં ચાર ગણું સારી રીતે અનુભવી શકે
2 વાઘ પોતાના વિસ્તારને પોતાના પેશાબથી અલગ પાડે છે
3 સ્લોથ પ્રાણી વાઘ જેવું જ લાગે છે
4 વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરે છે
A✓B×C×D✓
A✓B✓C×D✓
A×B×C✓D✓
આપને નચાવા માટે મદારી કયું વાદ્ય વાપરે છે ?
વાંસળી
બીન
પાવો
ભૂંગળ
આદિનાથ મદારીના કુટુંબના લોકો કયા નામથી જાણીતા છે
મદારી
નચાવવા વાળા
કાલબેલિયા
બજાણિયા
ખોરાક ને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે ?
નાનું આંતરડું
અન્નનળી
શ્વાસ નળી
જઠર
આ કાર્ય કોનું કોનું છે?
1 ખોરાકને ચાવવાનું અને લાળ રસ ભેળવવાનો
2 ખોરાકમાંથી પાણી શોષવાનું
મોં અને જઠર
મોં અને મોટું આંતરડું
નાનું આંતરડું અને મોટું આંતરડું
અન્નનળી અને જઠર
1-...........ખોરાક વલોવે છે
2-..,..........મોટા ભાગના ખોરાકનું પાચન કરે છે
જઠર અને મોટું આંતરડું
નાનું આંતરડું અને મોટું આંતરડું
મો અને નાનું આંતરડું
જઠર અને નાનું આંતરડું
કયા છોડને શિકારી છોડ કહેવાય છે ?
તુલસી
કળશ પર્ણ
ગુલાબ
ગોખરુ પર્ણ
બીમાર માણસોને ખાવા માટે સૌથી સારી વસ્તુ કઈ છે ?
વેફર
ધાન્ય
ફણગાવેલા મગ
પાઉં
................ ની છાલમાંથી કાથી ની દોરી બનાવવામાં આવે છે ??
તાડ
નીલગીરી
નારિયેળી
ખજૂરી
