NEW
Font size
Worksheetsપ્રજા સમાજવાદી પક્ષ
Total questions: 10
Worksheet time: 5mins
પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી ક્યારે સ્થાપિત થઈ?
1974
1960
1952
1947
પ્રજા સમાજવાદી પક્ષના નેતા કોણ હતા?
જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી
ઇન્દિરા ગાંધી
જવાહરલાલ નહેરુ
૧૯૫૨ માં ક્યા પક્ષનું વિલીનીકરણ પ્રજા સમાજવાદી પક્ષમાં થયું હતું?
ભારતીય જનતા પાર્ટી
કિસાન મજદૂર પ્રજા પાર્ટી
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
મુખ્યમંત્રી પટ્ટોમ એ. થાણુ પિલ્લાઈનાં નેતૃત્વમાં પ્રજા સમાજવાદી પક્ષે ક્યાં રાજ્યમાં સરકાર બનાવી હતી?
મહારાષ્ટ્ર
કેરળ
ગુજરાત
તામિલનાડુ
૧૯૫૫માં કોણે પ્રજા સમાજવાદી પક્ષ છોડીને 'સમાજવાદી પક્ષ' ની સ્થાપના કરી હતી?
જે. બી. કૃપાલાણી
રામમનોહર લોહિયા
જોર્જ ફર્નાંડેસ
અશોક મહેતા
1967 ના લોક સભા ચૂંટણીમાં પ્રજા સમાજવાદી પક્ષ નો Vote Share કેટલો હતો?
1.04%
10.41%
6.81%
3.06%
૧૯૭૭ માં પ્રજા સમાજવાદી પક્ષ અને સંયુક્ત સમાજવાદી પક્ષનું ક્યા પક્ષમાં વિલીનીકરણ થયું?
ભારતીય જનતા પાર્ટી
જનતા ગઠબંધન
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી
ક્યાં વર્ષની સામાન્ય ચૂંટણીમાં પ્રજા સમાજવાદી પક્ષે લોકસભામાં 19 સીટો જીતી હતી?
1971
1952
1957
1962
પ્રજા સમાજવાદી પક્ષનું અસ્તિત્વ કુલ કેટલાં વર્ષ રહ્યું હતું?
૨૦ વર્ષ
૧૫ વર્ષ
૧૦ વર્ષ
૫ વર્ષ
પ્રજા સમાજવાદી પક્ષના સ્થાપકો પૈકીના એક નેતા, જે કોઈ જમાનામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પણ પ્રમુખ રહી ચૂક્યા હતા.
જે. બી. કૃપાલાણી
રામમનોહર લોહિયા
જોર્જ ફર્નાંડેસ
અશોક મહેતા
