wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TUSHAR

Total questions: 1

Worksheet time: 17mins

Name
Class
Date
1-5.

સાચી મૈત્રી આશીર્વાદરૂપ છે. સાચો મિત્ર આપણો હંમેશાનો સાથીદાર છે. આપણને સાચા રસ્તે દોરે છે. આપણી સારી વસ્તુઓને કે આપણા ગુણને તે વખાણ છે અને આપણી અવળી બાજુની નિર્દેશ કરી આપણને તેનાથી દૂર થવા શિખામણ આપે છે. આપણને અવળે રસ્તે જતા અટકાવે છે. વિકટ પ્રશ્નમાં તે આપણને સાચી અને યોગ્ય સલાહ આપે છે. આપણા જીવનમાં તે ઓતપ્રોત થઈ જાય છે. અને તે એ રીતે સાચો મિત્ર એક વિરુદ્ધ અરીસાનું કામ કરે છે. આપણું સાચું પ્રતિબિંબ પાડે છે. તદુપરાંત જો પ્રતિબિંબ વિકૃત હોય તો તેને સુંદર બનાવવા મથે છે. મૈત્રીમાં સ્વાર્થભાવના ન હોય. સાચા મિત્ર પાસેથી કંઈ પણ લેવાની વૃત્તિ હરગિજ ન હોવી જોઈએ. બલ્કે પાસે હોય તે આપવાની વૃત્તિ હોવી જોઈએ. ત્યાગભાવના વિનાની મૈત્રી લાંબો સમય ટકતી નથી.

1.

1. ફકરાને આધારે તમને કેવો મિત્ર ગમે?શા માટે?

4 lines
2.

2. સાચા મિત્રને અરીસા સાથે શા માટે સરખાવવામાં આવ્યું છે?

4 lines
3.

૩. ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો વાક્ય પ્રયોગ કરો

4 lines
4.

4. તમારા સારો મિત્ર હોય તેની કોઈપણ બે વિશેષતા લખો

4 lines
5.

5. ફકરાનું સારરૂપ વાક્ય વિચારીને લખો.

4 lines