wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 સંસ્કૃત પાઠ 1 થી 4

Total questions: 6

Worksheet time: 18mins

Name
Class
Date
1.

અનુલેખન કરો.

1.सर्वे भवन्तु सुखिनः ।

2. वीणापुस्तकधारिणी ।

3. सर्वे भद्राणि पश्यन्तु ।

4. शशकः शयनं करोति।

5. प्रसन्ना भव सर्वदा ।

4 lines
2.

સંસ્કૃત શબ્દનો સાચો અર્થ શોધો.

1. वृषभः- ઘેટું / બળદ

2. शाटिका - પેટી / સાડી

3. मकरः - મગર / દેડકો

4. उरुकम् - ધન / પેન્ટ

4 lines
3.

સાચો વિકલ્પ શોધો.

1. 'કીડી' શબ્દનો સંસ્કૃત અર્થ શોધો.

(A) द्रोणी (B) अवकरिका (C) पिपीलिका (D) चटका

2. 'લસણ' શબ્દનો સંસ્કૃત અર્થ શોધો.

(A) लवित्रम् (B) लसुनम् (C) पुष्पम्

(D) रत्नम्

3. 'ચમચી' શબ્દનો સંસ્કૃત અર્થ શોધો.

(A) चञ्चु (B) चमसः (C) चटका

(D) द्रोणी

4.शशकः कुत्र निवसति?

(A) वनम् (B) जलम् (C)गृहम्

(D) वृक्षम्

5. शशकः शयनं करोति ।વાક્યનું સંસ્કૃત શોધો.

(A) સસલું દોડે છે. (B) સસલું સૂએ છે.

(C) સસલું ડરે છે. (D) એકપણ નહીં

4 lines
4.

જોડકાં જોડો.

A. B

५. एकादश

११. पञ्च

३. नव

९ षट्

६. . चत्वारि

त्रीणि

4 lines
5.

અંક અને શબ્દ લખો.

2

4

12

4 lines
6.

1 વન્દનાનો કોઈ પણ એક શ્લોક નું ગાન કરવું .


2.आकाशः पतति પાઠમાં આવતા પ્રાણીઓ ના નામ સંસ્કૃત માં લખો.

4 lines

Similar Resources on Wayground