Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

42 વિરોધાર્થી શબ્દો

Total questions: 11

Worksheet time: 2mins

Name
Class
Date
1.

☕ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🍿

■ અહીં × તહીં

અંત × ______ ■

a)

આરંભ

b)

સમારંભ

2.

☕ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🍿

■ અંતર્મુખી × બહિર્મુખી

અંશ × _____ ■

a)

છેદ

b)

છેહ

3.

☕ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🍿

■ આકર્ષક × અનાકર્ષક

________ × અનાચાર ■

a)

આચાર

b)

વિચાર

4.

☕ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🍿

■ આઝાદી × ગુલામી

_________ × આદર ■

a)

અનાદર

b)

અનારદ

5.

☕ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🍿

■ આદાન × પ્રદાન

_____ × અંત

a)

આદુ

b)

આદિ

6.

☕ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🍿

■ આદ્ય × અંત્ય

_____ × પ્રાચીન ■

a)

સાધનિક

b)

આધુનિક

7.

☕ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🍿

■ આનંદી × ઉદાસીન

_____ × લેવું ■

a)

આપવું

b)

સ્વીકારવું

8.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ આયાત ✖️ નિકાસ

_________ ✖️ બરબાદી ■

a)

આઝાદી

b)

આબાદી

9.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ આરંભ ✖️ અંત

આળસુ ✖️ _____ ■

a)

ઉદ્યમી

b)

ઉધામા

10.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ આરોપી ✖️ ફરિયાદી

______ ✖️ અવરોહ ■

a)

આરોહ

b)

સમારોહ

11.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ આવિર્ભાવ ✖️ તિરોભાવ

_____ ✖️ શાપ ■

a)

આશિષ

b)

સાપ