wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગ્રામર

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

હરિ શબ્દના અનેકર્યી શબ્દ શોધો

a)

પંક્તિ

b)

ચંદ્ર

c)

સમજણ

d)

વિસ્તાર

2.

મેં મારા મિત્રને ______ રમવાનું છોડી દીધું

a)

ખાતર

b)

માટે

c)

માંથી

d)

વતી

3.

સજ્જન શબ્દ નો લિંગ બદલો

a)

ઢેલ

b)

સન્નારી

c)

આહીરાણી

d)

સામ્રાજ્ઞી

4.

મહોર મારવી રૂઢપ્રયોગનો સાચો અર્થ શોધો

a)

મર્યાદા ત્યજી દેવી

b)

શરમ અનુભવવી

c)

સંમતિ આપી દેવી

d)

સંમત થઈજવું

5.

ખેરાત કર્વી રૂઢિપ્રયોગ નો સાચો અર્થ શોધો

a)

ઠપકો આપવો

b)

દાન કરવું

6.

મારા ઉપર ભણવાનો______ છે

a)

અંતર

b)

સાન

c)

ભાર

d)

પટ

7.

કોકિલ શબ્દનો લિંગ બદલો

a)

કોકીલા

b)

કોકોલા

c)

કોકિલા

d)

એક પણ નહીં

8.

સાચો નામયોગી પ્રત્યય શોધો

a)

થી

b)

માંથી

c)

દ્વારા

d)

પાસે

9.

કુંભાર શબ્દનો લિંગ બદલો શોધો

a)

કુંભારી

b)

કુંભારણ

c)

કુંભ

d)

એક પણ નહીં

10.

વિદૂષક નો લિંગ બદલો શોધો

a)

ગાયિકા

b)

વિદૂષિકા