wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Computer ABCD

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

એબેક્સની શોધ ક્યાં દેશમાં થઈ હતી?

a)
ચીન
b)
જાપાન
c)
સ્વિટ્ઝરલૅન્ડ
d)
ભારત
2.

CD ક્યા આકારની હોય છે?

a)

વર્તુળાકાર

b)

ચોરસ

c)

ત્રિકોણ

d)

લંબચોરસ

3.

DVD માં આશરે કેટલી માહિતીનો સંગ્રહ કરી શકાય છે?

a)
4.7 GB
b)
8.9 GB
c)
6.3 GB
d)
2.5 GB
4.

ઇન્ટરનેટ વડે સંદેશો મોકલવા માટે કઈ સુવિધા ઉપયોગી છે?

a)

Q-mail

b)

F-mail

c)

J-mail

d)

E-mail

5.

નીચેનામાંથી ક્યો વિકલ્પ સર્ચ એન્જિન દર્શાવે છે?

a)
યાહૂ
b)
ફેસબુક
c)
ગૂગલ
d)
ટ્વિટર
6.

કમ્પ્યૂટરની મોટી નોટબૂક કોને કહે છે?

a)

ફ્લૉપી ડિસ્ક

b)

હાર્ડ ડિસ્ક

c)

પેન ડ્રાઈવ

d)

ઝીપ ડ્રાઈવ

7.

કમ્પ્યૂટરમાં માહિતી ટાઈપ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે?

a)
માઉસ
b)
પ્રિન્ટર
c)
કીબોર્ડ
d)
સ્કેનર
8.

નાનકડી બેગમાં સમાઈ જતાં કમ્પ્યૂટરને શું કહે છે?

a)

ડેસ્કટોપ કમ્પ્યૂટર

b)

પામટોપ કમ્પ્યૂટર

c)

લેપટોપ કમ્પ્યૂટર

d)

સુપર કમ્પ્યૂટર

9.

માઉસ ક્યા પ્રકારનું ડિવાઇસ છે?

a)

પોઈન્ટિંગ ડિવાઇસ

b)
સ્ટોરેજ ડિવાઇસ
c)
આઉટપુટ ડિવાઇસ
d)
પ્રિન્ટર ડિવાઇસ
10.

કમ્પ્યૂટરમાં રહેલી માહિતીને છાપવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે?

a)

મોનિટર

b)
પ્રિન્ટર
c)
વેબકેમ
d)
સ્કેનર
11.

નીચેનામાંથી ક્યો વિકલ્પ મેમરીનો પ્રકાર દર્શાવે છે?

a)

REM

b)

RAM

c)

RIM

d)

RPM

12.

માહિતી કે ચિત્રને સીધું જ કમ્પ્યૂટરમાં દાખલ કરવા માટે કોણ ઉપયોગી થાય છે?

a)
વેબકેમ
b)
માઉસ
c)
પ્રિન્ટર
d)
સ્કેનર
13.

આજકાલ માહિતીનો સંગ્રહ કરવા માટેનું સૌથી વધુ પ્રચલિત સ્ટોરેજ ડિવાઈસ ક્યું છે?

a)

ફ્લૉપી ડિસ્ક

b)

CD

c)

DVD

d)

પેનડ્રાઈવ

14.

કમ્પ્યૂટરનો સૌથી મોટો દુશ્મન કોણ છે?

a)

હવા

b)

પાણી

c)

વાઈરસ

d)

ધૂળ

15.

વિશ્વમાં સૌથી મોટી વીડિયો લાઈબ્રેરી ધરાવતી વેબસાઇટ કઈ છે?

a)
Google
b)
Vimeo
c)
Netflix
d)
YouTube