Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

કમ્પ્યુટર ક્વિઝ by નિરવભાઈ ચૌહાણ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કમ્પ્યુટર એટલે શું ?

a)

એક પ્રકારનું ઈલેક્ટ્રોનિક વીજાણુયંત્ર

b)

ઈલેક્ટ્રિકલ મશીન

c)

બીજાણુયંત્ર

d)

એકપણ નહીં

2.

CPU નું પુરુનામ શું છે ?

a)

સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

b)

સેન્ટર પ્રોસેસિંગ યુનિટ

c)

સેન્ટર ફોર યુનિટ

d)

સેન્ટ્રલ પેકેજિંગ યુનિટ

3.

કમ્પ્યુટરમાં મોનિટર એ કેવી ડિવાઈસ છે ?

a)

ઈનપુટ ડિવાઈસ

b)

આઉટપુટ ડિવાઈસ

c)

મીડિયમ ડિવાઈસ

d)

એકપણ નહીં

4.

કમ્પ્યુટરમાં કી બોર્ડ પર કેટલી ફંક્શન(F) કી આવેલી હોય છે ?

a)

આઠ

b)

નવ

c)

દસ

d)

બાર

5.

RAM નું પુરુનામ શું છે ?

a)

રેન્ડમ એક્સિસ મેમરી

b)

રીડ ઓન્લી મેમરી

c)

રીડ એક્સેસ મેમરી

d)

રેન્ડમ એક્સેસ મેમરી

6.

ROM નું પુરુનામ શું છે ?

a)

રેન્ડમ એક્સેસ મેમરી

b)

રેન્ડમ ઓન મેમરી

c)

રીડ ઓન્લી મેમરી

d)

રીડ ઓવર મેમરી

7.

કમ્પ્યુટરમાં ડેટા સ્ટોરેજ માટે શું આવેલું હોય છે ?

a)

હાર્ડ ડ્રાઈવર

b)

હાર્ડ ડિસ્ક

c)

મધર બોર્ડ

d)

સીપીયુ

8.

કમ્પ્યુટરમાં સૌથી લાંબી કી કઈ હોય છે ?

a)

ENTER કી

b)

ફંક્શન કી

c)

shift કી

d)

સ્પેસ બાર/સ્પેસ કી

9.

કમ્પ્યુટરમાંથી કોઈપણ કોપીની (ફાઈલ/ફોટો) પ્રિન્ટ કાઢવા માટે શેનો ઉપયોગ થાય છે ?

a)

મોનિટર

b)

CPU

c)

પ્રિન્ટર

d)

સ્પીકર

10.

કમ્પ્યુટરમાં કોઈપણ ચિત્ર દોરવા માટે કઈ એપ્લિકેશન/સોફ્ટવેર નો ઉપયોગ થાય છે ?

a)

પેઈન્ટ નો

b)

માઈક્રોસોફ્ટ વર્ડ

c)

માઈક્રોસોફ્ટ એક્સેલ

d)

પાવર પોઈન્ટનો

11.

કમ્પ્યુટરમાં ફોલ્ડર બનાવવા નીચેનામાથી શેનો ઉપયોગ કરશો ?

a)

માઉસની રાઈટ કી+New+View

b)

માઉસની રાઈટ કી+New+ફોલ્ડર

c)

માઉસની રાઈટ કી ક્લિક+View+icon

d)

Ctrl+F10 key

12.

કમ્પ્યુટરમાં સ્પીકર એ કેવી ડિવાઈસ છે ?

a)

ઈનપુટ ડિવાઈસ

b)

મિડલ ડિવાઈસ

c)

ડિસ્પ્લે ડિવાઈસ

d)

આઉટપુટ ડિવાઈસ

13.

કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ શોર્ટકટ કી નો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

F3

b)

F4

c)

F8

d)

F5

14.

કમ્પ્યુટરમાં કોઈપણ નિબંધ કે પત્રલેખન કરવા માટે કયા સોફ્ટવેરની મદદથી લખી શકાય છે ?

a)

MS Power Point

b)

MS Office Word

c)

MS Excel

d)

પેઈન્ટ

15.

કમ્પ્યુટરમાં માઉસ એ કેવી ડિવાઈસ છે ?

a)

આઉટપુટ ડિવાઈસ

b)

ઈનપુટ ડિવાઈસ

c)

હાર્ડડિસ્ક

d)

ડ્રાઈવર