WorksheetsHardware - Software
Total questions: 15
Worksheet time: 8mins
કમ્પ્યુટરની કાર્યપ્રણાલીના આધારે તેને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે?
કમ્પ્યુટરના ભૌતિક ભાગોને શું કહે છે?
કમ્પ્યુટર હાર્ડવેર માટે કઈ બાબત સાચી છે?
તેને જોઈ શકાય છે.
તેને સ્પર્શી શકાય છે.
તેનો ઉપયોગ કરી શકાય છે.
આપેલ તમામ
નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યુટર હાર્ડવેર સાધનોને દર્શાવે છે?
કીબોર્ડ, માઉસ, સ્કેનર
સીડી/ ડીવીડી, હાર્ડડિસ્ક, પેનડ્રાઈવ
મોનિટર, પ્રિન્ટર, સ્પીકર
આપેલ તમામ
કમ્પ્યુટરમાં માહિતી કે સુચના દાખલ કરવા માટે ક્યા સાધનોનો ઉપયોગ થાય છે?
પ્રોસેસિંગ
સ્ટોરેજ
ઈનપુટ
આઉટપુટ
નીચેનામાંથી કયો વિકલ્પ ઈનપુટ સાધનો દર્શાવે છે?
મોનિટર, પ્રિન્ટર, સ્પીકર
કીબોર્ડ, માઉસ, સ્કેનર
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
સીડી/ડીવીડી, હાર્ડડિસ્ક, પેનડ્રાઈવ
નીચેનામાંથી કયો વિકલ્પ સ્ટોરેજ સાધનો દર્શાવે છે?
મોનિટર, પ્રિન્ટર, સ્પીકર
કીબોર્ડ, માઉસ, સ્કેનર
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
સીડી/ડીવીડી, હાર્ડડિસ્ક, પેનડ્રાઈવ
નીચેનામાંથી કયો વિકલ્પ આઉટપુટ સાધનો દર્શાવે છે?
મોનિટર, પ્રિન્ટર, સ્પીકર
કીબોર્ડ, માઉસ, સ્કેનર
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
સીડી/ડીવીડી, હાર્ડડિસ્ક, પેનડ્રાઈવ
કમ્પ્યુટરમાં રહેલી માહિતી, ડેટા અને પ્રોગ્રામને શું કહે છે?
ઇનરવેર
આઉટવેર
હાર્ડવેર
સોફ્ટવેર
કમ્પ્યુટર સોફ્ટવેર માટે કઈ બાબત સાચી છે?
તેને જોઈ શકાય છે.
તેનો ઉપયોગ કરી શકાય છે.
(A) અને (B) બંને
તેને સ્પર્શી શકાય છે.
કમ્પ્યુટરની ઓપરેટીંગ સિસ્ટમ શેનું ઉદાહરણ છે?
સિસ્ટમ સોફ્ટવેર
એપ્લિકેશન સોફ્ટવેર
હ્યુમન સોફ્ટવેર
માસ્ટર સોફ્ટવેર
કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ઉપયોગી પ્રોગ્રામને શું કહે છે?
સિસ્ટમ સોફ્ટવેર
એપ્લિકેશન સોફ્ટવેર
હ્યુમન સોફ્ટવેર
માસ્ટર સોફ્ટવેર
નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે?
Linax
નીચેનામાંથી કયો વિકલ્પ એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ દર્શાવે છે?
વર્ડપેડ
કેલ્ક્યુલેટર
પેઈન્ટ
આપેલ તમામ
કમ્પ્યુટરમાં ગાણિતિક પ્રક્રિયાઓ કરવા માટે ક્યા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે?
નોટપેડ
વર્ડપેડ
કેલ્ક્યુલેટર
પેઈન્ટ
