Font size
WorksheetsPATH 5-8
Total questions: 65
Worksheet time: 22mins
(a) ભગવાનની શોધમાં નીકળ્યો હતો.
મગનીરામને (a) માં એક ગુરુ મળ્યા.
મગનીરામે (a) દેવીને વશ કર્યાહતાં.
મગનીરામે પોરબંદરના (a) ને ચીપિયાથી માર માર્યો.
ભવાયાઓને (a) વિધા આવડતી હતી.
શ્રીજી મહારાજે હાથ ઊંચો કર્યો, ત્યારે પૂતળામાં (a) આવ્યાં.
શ્રીજી મહારાજની ઈચછા વિના (a) ય હલી શકતા નથી
.… (a) માં શ્રીજી મહારાજે ભવાઈ જોવાની ના પાડી છે.
ડોશીમાં પૌત્રને … (a) બોલવાનું શીખવી રહ્યા હતાં.
શ્રીજી મહારાજ (a) થી ભોંયરા પહોંચયા.
શ્રીજી મહારાજે ભોંયરા પહોંચવામાં (a) કિ.મી. અંતર કાપ્યુંહતું.
સ્વામિનારાયણ મંત્ર બોલાય એટલે બધાં (a) ભણ્યાં કહેવાય.
ખરા દિલથી મંત્ર રટે તેની શ્રીજી મહારાજ (a) કરે છે.
રાત્રે નાજા જોગીઆએ… (a) થી ભજન કર્યું.
અમદાવાદમાં (a) કરીને એક સત્સંગી બ્રાહ્મણ રહેતાહતા.
નાસિકમાં (a) નો રોગચાળો ફેલાયો હતો.
ભક્તો પર શ્રીજીમહારાજની દયાનો પાર નહીં. જીવતાં પણ દયા ને (a) વખતે પણ દયા.
મગનીરામ ખરાબ (a) ના સંગે પોતાનો ધ્યેય ભૂલી ગયો
શ્રીજી મહારાજ લોયામાં (a) ના ઘરે વિરાજમાન હતા.
