Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

path 13-16

Total questions: 71

Worksheet time: 24mins

Name
Class
Date
1.

એકવાર શાસ્ત્રીજી મહારાજે (a)   ગામે ઝોળી માંગી હતી.

2.

(a)   આપણા માટે જીવ્યા હતા.

3.

વર્ષો સુધી . . . . . . . . . . . ના ડબ્બામાં ખીચડી રાંધવી પડી હતી.

(a)  

4.

(a)   ને મારી નાંખવા સુધીના પ્રયત્નો થયા હતા.

5.

શાસ્ત્રીજી મહારાજના સમયમાં સંતો માટે (a)   ની વ્યવસ્થા ન હતી.

6.

શાસ્ત્રીજી મહારાજના સમયમાં સંતોને પૂરતું (a)   પણ મળતું નહીં.

7.

(a)   આપણા માટે સહન કર્યું. ભીડો વેઠ્યો. ઝોળી માંગી.

8.

(a)   ના ટાન્ઝાનિયા દેશમાં દારેસલામ શહેર છે.

9.

યોગીજી મહારાજે (a)   શહેરમાં યુવકોનાં કપડાં ધોયાં હતાં.

10.

કપડાં ધોતી વખતે યોગીજી મહારાજને (a)   મળી, તેનો આનંદ સમતો ન હતો.

11.

યોગીજી મહારાજે શીખવ્યું કે સંબંધમાં આવેલા (a)   દિવ્ય છે.

12.

પાંડિચેરીમાં. . . . . . . . . . . જોવા ગયા હતા.

(a)  

13.

જૂનાગઢના દીવાન (a)   ચાર ધામની યાત્રાએ જવા નીકળ્યા.

14.

સ્ત્રી અને ધનના સંપૂર્ણ ત્યાગી (a)   આપણા સંપ્રદાયની વિશેષતા છે.

15.

સ્ત્રી-ધનના ત્યાગી સંતો કળિયુગનો (a)   છે.

16.

૨૦-૨૦ વર્ષના નવયુવાનો . . . . . . . . . . ના હસ્તે સંતદીક્ષા લે છે.

(a)  

17.

આપણા સંતો (a)   વર્તમાન પાળે છે.

18.

આપણા સંતો માથે (a)   રાખે છે.

19.

આપણા સંતો (a)   વસ્ત્રો પહેરે છે.

20.

સ્વામીબાપા મલાવ ગામમાં (a)   ના ઘરે પધરામણીએ ગયા.

21.

સ્વામીબાપાએ (a)   ગામે શંભુને પ્રથમવાર જોયો.

22.

સ્વામીબાપાએ . . . . . . . . . . . ગામે શંભુને ફરી જોયો.

(a)  

23.

સ્વામીબાપા રાત્રે (a)   વાગે મલાવ પહોંચ્યા.

24.

સ્વામીબાપાની આંખમાં (a)   પાકી ગયો હતો.

25.
રોહિશાળામાં શાસ્ત્રીજી મહારાજ શૌચ જઈ જૂના મંદિરના ચોકમાં નાહવા બેઠા.
a)
સાચું
b)
ખોટું
26.
જમરાળામાં શાસ્ત્રીજી મહારાજને અડધા પલળેલા ધોતિયે મંદિરમાંથી નીકળવું પડ્યું હતું
a)
સાચું
b)
ખોટું
27.
શાસ્ત્રીજી મહારાજના સમયમાં એક સંતને એક જવાબદારી નિભાવવી પડતી.
a)
સાચું
b)
ખોટું
28.
યોગીજી મહારાજની દ્રષ્ટિમાં દિવ્યતા ભરી હતી.
a)
સાચું
b)
ખોટું
29.
યોગીજી મહારાજ ગુરુ થઈ ગુરુની સેવા કરતા હતા.
a)
સાચું
b)
ખોટું
30.
યોગીજી મહારાજે શીખવ્યું કે કોઇના અવગુણ સામે. જોવું નહીં.
a)
સાચું
b)
ખોટું
31.
આપણા સંતો અમદાવાદમાં તાલીમ લે છે.
a)
સાચું
b)
ખોટું
32.
આપણા સંતો અનેક દેશોની સિટિઝનશીપ ધરાવે છે.
a)
સાચું
b)
ખોટું
33.
આપણા સંતો સુશિક્ષિત છે.
a)
સાચું
b)
ખોટું
34.
આપણા સંતો નિઃસ્વાથંભાવે સમાજસેવા કરે છે.
a)
સાચું
b)
ખોટું
35.
આપણા સંતો ઇચ્છા પ્રમાણે જુદાં-જુદાં મંદિરોમાં ભક્તિ-સત્સંગ કરે-કરાવે છે.
a)
સાચું
b)
ખોટું
36.
આપણા ઘણા સંતો માતા-પિતાના એકના એક સંતાન છે.
a)
સાચું
b)
ખોટું
37.

અમેરિકાના બોસ્ટનમાં સ્વામીબાપાને મોજડી પહેરવામાં અવળસવળ થઈ ગયું.

a)
સાચું
b)
ખોટું
38.
હરિભક્તોનાં મન સાચવવાં સ્વામીબાપાએ પોતાના શરીરની પરવા કરી જ નથી.
a)
સાચું
b)
ખોટું
39.
શંભુએ હાર પહેરાવી સ્વામીબાપાને વધાવ્યા.
a)
સાચું
b)
ખોટું
40.
“અરે વિરોધીઓ ! અમારા મંદિરમાં કેમ આવ્યા ?'
a)
કોઠારી - શાસ્ત્રીજી મહારાજને
b)
યોગીજી મહારાજ - યુવકોને
c)
મોતીભાઈ - શાસ્ત્રીજી મહારાજને
41.
“અહીં રહી જાઓ - હું આપને સીધું આપું.'
a)
શાસ્ત્રીજી મહારાજ - મોતીભાઈને
b)
મોતીભાઈ - શાસ્ત્રીજી મહારાજને
c)
યોગીજી મહારાજ - યુવકોને
42.
આ ઝોળીમાં લોટ છે તે લઈને સારંગપુર પહોંચીશું ત્યારે થાળ થશે.'
a)
જશભાઈ - યોગીજી મહારાજને
b)
શાસ્ત્રીજી મહારાજ - મોતીભાઈને
c)
યોગીજી મહારાજ - જશભાઈને
43.
“ઝોળી પર આ બધાં મંદિરો ચાલે છે
a)
શાસ્ત્રીજી મહારાજ- મોતીભાઈને
b)
યોગીજી મહારાજ - જશભાઈને
c)
યોગીજી મહારાજ - યુવકોને
44.
“સેવા કરવાનો લાભ મને ક્યારે મળે !'
a)
જશભાઈ- યોગીજી મહારાજને
b)
યોગીજી મહારાજ - યુવકોને
c)
યુવકો - યોગીજી મહારાજને
45.
“ આપે અમારાં કપડાં ઘોયાં !”
a)
જશભાઈ- યોગીજી મહારાજને
b)
યોગીજી મહારાજ - યુવકોને
c)
યુવકો - યોગીજી મહારાજને
46.
“બાપા ! કોને દંડવત્‌ કરો છો ?'
a)
જશભાઈ- યોગીજી મહારાજને
b)
યુવકો - યોગીજી મહારાજને
c)
યોગીજી મહારાજ - યુવકોને
47.
“તેઓ તો આશ્રમ જોવા ગયા છે.'
a)
યોગીજી મહારાજ - જશભાઈને
b)
ગુણાતીતાનંદ સ્વામી - દીવાન હરિદાસજીને
c)
જશભાઈ - યોગીજી મહારાજને
48.
“તેમનો સામાન તો છેને !'
a)
યોગીજી મહારાજ - જશભાઈને
b)
જશભાઈ - યોગીજી મહારાજને
c)
યુવકો - યોગીજી મહારાજને
49.
“જાત્રાએ જાઓ છો, તે સગાં માટે કાંઈક લેતા આવશો કે નહીં ?'
a)
યોગીજી મહારાજ - જશભાઈને
b)
ગુણાતીતાનંદ સ્વામી - દીવાન હરિદાસજીને
c)
સ્વામીબાપા - સંતોને
50.
હા સ્વામી, એ તો રિવાજ છે.'
a)
સ્વામીબાપા - સંતોને
b)
ગુણાતીતાનંદ સ્વામી - દીવાન હરિદાસજીને
c)
દીવાન હરિદાસજી - ગુણાતીતાનંદ સ્વામીને
51.
“તમે અમારા માટે કાંઈ નહીં લાવો ?'
a)
શંભુ - સ્વામીબાપાને
b)
ગુણાતીતાનંદ સ્વામી - દીવાન હરિદાસજીને
c)
યોગીજી મહારાજ - જશભાઈને
52.
ધન અને સ્ત્રીના ત્યાગી સંત મળે તો એક લેતા આવજો.'
a)
ગુણાતીતાનંદ સ્વામી - દીવાન હરિદાસજીને
b)
શંભુ - સ્વામીબાપાને
c)
સ્વામીબાપા - સંતોને
53.
“અમારું સંપેતરું લાવ્યા.'
a)
યોગીજી મહારાજ - જશભાઈને
b)
ગુણાતીતાનંદ સ્વામી - દીવાન હરિદાસજીને
c)
સંતો - સ્વામીબાપાને
54.
તમારું સંપેતરું તો તમારે ઘરે જ છે.'
a)
ગુણાતીતાનંદ સ્વામી - દીવાન હરિદાસજીને
b)
દીવાન હરિદાસજી - ગુણાતીતાનંદ સ્વામીને
c)
શંભુ - સ્વામીબાપાને
55.
“ચારે ધામ ફર્યો પણ ધન-સ્ત્રીના ત્યાગી કોઈ જગ્યાએ મળ્યા નહિ.'
a)
દીવાન હરિદાસજી - ગુણાતીતાનંદ સ્વામીને
b)
સંતો - સ્વામીબાપાને
c)
સ્વામીબાપા - ડૉક્ટરો અને સંતોને
56.
“બાપા, મારે ઘરે આવશો ?'
a)
વિસ્તારના અનુભવી સંત - સ્વામીબાપાને
b)
શંભુ - સ્વામીબાપાને
c)

સંત - સ્વામીબાપાને

57.
“ટાઈમ મળે એટલે આવીશું હોં !'
a)
સ્વામીબાપા - ડૉક્ટરો અને સંતોને
b)
સંતો - સ્વામીબાપાને
c)
સ્વામીબાપા -શંભુને
58.
“મલાવ ગામનો રસ્તો ધૂળિયો ને કાયો છે.'
a)
સંતો - સ્વામીબાપાને
b)
વિસ્તારના અનુભવી સંત - સ્વામીબાપાને
c)
શંભુ - સ્વામીબાપાને
59.
“હમણાં ઘણાં સમયથી બરાબર દેખાતું નથી.'
a)
સ્વામીબાપા - સંતોને
b)
સંતો - સ્વામીબાપાને
c)
વિસ્તારના અનુભવી સંત - સ્વામીબાપાને
60.
“મોતિયો પાકી ગયો છે. થોડા દિવસ મોડા પડ્યા હોત, તો ઝામર થઇ જાત.'
a)
સ્વામીબાપા - ડૉક્ટરો અને સંતોને
b)
ડૉક્ટર - સ્વામીબાપા અને સંતોને
c)
સંતો - સ્વામીબાપાને
61.
ભારતમાં જઇને ઓપરેશન કરાવીશું.'
a)
સ્વામીબાપા - ડૉક્ટરો અને સંતોને
b)
સંતો - સ્વામીબાપાને
c)
વિસ્તારના અનુભવી સંત - સ્વામીબાપાને
62.
“જો ઓપરેશન નહીં થાય, તો દેખાતું બંધ થઇ જશે.'
a)
દીવાન હરિદાસજી - ગુણાતીતાનંદ સ્વામીને
b)
સંતો - સ્વામીબાપાને
c)
શંભુ - સ્વામીબાપાને
63.
“આપણું તો જે થવાનું હોય તે થાય, પણ હરિભક્તોને રાજી કરવા.'
a)
શંભુ - સ્વામીબાપાને
b)
સંતો - સ્વામીબાપાને
c)
સ્વામીબાપા - સંતોને
64.
આપણે કોના માટે જીવન જીવી શાસ્ત્રીજી મહારાજનું ઋણ અદા કરવું જોઈએ ?
a)
પરિવાર
b)
દેશ
c)
બી.એ.પી.એસ.
65.
શાસ્ત્રીજી મહારાજના સમયમાં સંતો શેની પરવા કરતા નહીં ?
a)
ભોગ
b)
પૈસા
c)
રોગ
66.
યોગીજી મહારાજે કેટલા ડબ્બાની ટ્રેનની પ્રદક્ષિણા કરી ?
a)
15
b)
16
c)
18
67.
યોગીજી મહારાજે શેનો મહિમા સમજવાનું શીખવ્યું ?
a)
દેશ
b)
સંબંધ
c)
ઘન
68.
યોગીજી મહારાજે કયા શહેરમાં ટ્રેનની પ્રદક્ષિણા કરી ?
a)
પોંડિચેરી
b)
દારેસલામ
c)
ગોંડલ
69.
આપણા સંતો શેમાં જમે છે ?
a)
થાળી
b)
પત્તર
c)
પતરાવળાં
70.
આપણી સંસ્થામાં કેટલાથી વધુ સંતો છે ?
a)
900
b)
1000
c)
400
71.
સ્વામીબાપાની આંખ કયા શહેરમાં દેખાડવામાં આવી ?
a)
બોસ્ટન
b)
ફિલાડેલ્ફિયા
c)
ન્યૂયોર્ક

Similar Resources on Wayground