wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આદિમાનવની સ્થાયી જીવનની સરૂઆત

Total questions: 31

Worksheet time: 16mins

Name
Class
Date
1.

આદિમાનવ એટલે શું ?

a)

ખુબજ જૂના સમયનો માનવી

b)

ભટકતું જીવન જીવતો માનવી

c)

નગરમાં રહેતો માનવી

d)

શિકાર કરી સમય વ્યતીત કરતો માનવી

2.

ભારતમા આદિમાનવોના વસવાટના સ્થળો શોધવામાં કોનો સમાવેશ ના કરી શકાય ?

a)

શિકારીઓ

b)

પુરતત્વશાસ્ત્રીઓ

c)

નૃવંશશાસ્ત્રીઓ

d)

ઇતિહાસકારો

3.

શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહી શકાય ?

a)

સુવર્ણયુગ

b)

લોહયુગ

c)

પાષાણયુગ

d)

તામ્રયુગ

4.

નીચેનામાંથી આદિમાનવ માટે કયું વિધાન સુસંગત નથી ?

a)

ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલ છે.

b)

વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા ગુફામાં રહેતા

c)

ભિમાબેટકાની ગુફામાં પ્રાકૃતિક રંગોથી ચિત્રો દોરેલ છે .

d)

આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો.

5.

આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો આ વિધાન સાથે કઈ બાબત સુસંગત નથી ?

a)

વનસ્પતિ કાપતા

b)

મકાન બનાવવા

c)

પ્રાણીઓને ચીરી તેમની ચામડી કાઢવા

d)

વૃક્ષની છાલ કાઢવા

6.

સાચું જોડકું બનાવો.

  1. 1.ભીમબેટકા p દક્ષિણ ભારત

  2. 2. મહરગઢ q મધ્યપ્રદેશ

  3. 3. લાંઘણજ r ગુજરાત

    1. 4. કુર્નુલ s પાકિસ્તાન

a)

1-s,2-r,3 -p,4-q

b)

1-q,2-s,3-r,4-p

c)

1-r ,2-s ,3-q ,4-p

d)

1-p 2-s ,3-r ,4-q

7.

નર્મદા નદી કઈ પર્વતમાળા માંથી પસાર થાય છે ?

a)

અરવલ્લીની પર્વતમાળા

b)

વિંધ્યની પર્વતમાળા

c)

ગિરનાર પર્વતમાળા

d)

સાતપૂડાની પર્વતમાળા

8.

તમે મધ્યપ્રદેશ પ્રવાસે છો તો આદિમાનવના વસવાટ માટેનું કયું ઉત્તમ સ્થળ જોશો ?

a)

ભિમાબેટકાની ગુફા

b)

ભિમાબેટકાની પર્વતો

c)

ભિમાબેટકાની નદીઓ

d)

ભિમાબેટકાની ખીણ

9.

ભિમાબેટકાની ગુફાઓમાં આદિમાનવોએ દોરેલ ચિત્રોમાં કઈ બાબત સુસંગત નથી ?

a)

વાઘ અને સિંહ

b)

હરણ

c)

પક્ષીઓ

d)

લાકડાના ભાલા

10.

સ્થાયી થયેલ આદિમાનવ ખેતી માટે કયા ઓજારોનો ઉપયોગ કરતો ન હતો ?

a)

છીણી

b)

ખૂરપી

c)

દાતરડું

d)

હળ

11.

ઓજારો ચિરાંદ નામના પુરાતન સ્થળથી મળી આવેલ ઓજારો છે આ સ્થળ હાલ ક્યાં આવેલ છે ?

a)

મધ્યપ્રદેશ

b)

ઉત્તર પ્રદેશ

c)

કાશ્મીર

d)

બિહાર

12.

નીચેના પૈકી કયા પુરાતન સ્થળેથી માનવવસાહત અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે ?

a)

ચિરાદ

b)

લાંઘનજ

c)

મહાગઢ

d)

મહરગઢ

13.

ઈનામગામ:... . . . ., મહરગઢ,ગોળ આકારના ઘર

a)

ત્રિકોણ આકારના

b)

લંબચોરસ આકારના

c)

ચોરસ આકારના

d)

ગોળ આકારના

14.

આદિમાનવના સ્થાયી જીવન માટે નીચેનામાંથી કઈ બાબત જવાબદાર હતી ?

a)

ખેતીની શરૂઆત

b)

પશુપાલન

c)

ગારામાટી અને ઘાસના રહેઠાણ ઊભા થવાથી

d)

ઉપર તમામ

15.

નીચે આપેલ પ્રવુતિમાંથી કઈ પ્રવુતિ આદિમાનવ દ્વારા થતી ?

a)

તેઓ ભટકતું જીવન ગાળતા

b)

તેઓ શિકાર કરીને ખાતા

c)

તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા

d)

આપેલ તમામ

16.

આદિમાનવો કયા કારણસર ભટકતું જીવન ગાળતા?

a)

ખોરાકની શોધમાં

b)

પાણીની શોધમાં

c)

A અને B

d)

એક પણ નહીં

17.

આદિમાનવો શિકાર કરવા માટે ક્યાં હથિયારોનો ઉપયોગ કરતાં ન હતા?

a)

પથ્થર

b)

લાકડા

c)

લોખંડ

d)

હાડકાં

18.

આદિમાનવો અગ્નિનો ઉપયોગ શામાટે કરતાં હતા?

a)

પ્રકાશ મેળવવા

b)

માણસ શેકીને ખાવા

c)

જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા

d)

આપેલ તમામ

19.

આદિમાનવ પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃતિમાટે કરતાં હતા?

a)

શિકાર કરવા

b)

વનસ્પતિ કાપવા માટે

c)

મકાન બનાવવા માટે

d)

મૃત પ્રાણીઓનું ચામડું કાઢવા માટે

20.

આદિમાનવો કેવા સ્થળે રહેવાનું પસંદ કરતાં ?

a)

સારા પ્રમાણમાં પથ્થરો મળી રહે તેવા સ્થળે

b)

પૂરતા પ્રમાણમાં લાકડા મળી રહે તેવા સ્થળે

c)

પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે તેવા સ્થળે

d)

ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળે

21.

ભીમબેટકા ની ગુફાઓમાં આદિમાનવની કઈ કળા આજે પણ જોવા મળે છે ?

a)

નૃત્યકલા

b)

નાટ્યકલા

c)

ચિત્રકળા

d)

એક પણ નહીં

22.

કઈ શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું ?

a)

અગ્નિ

b)

ચક્ર

c)

A અને B

d)

એક પણ નહીં

23.

આદિમાનવના સમયને ___________યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

a)

પાષાણ

b)

લોખંડ

c)

તામ્ર

d)

એક પણ નહીં

24.

ભિમાબેટકની ગુફાઓ ___________રાજ્ય મા આવેલી છે.

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

મધ્યપ્રદેશ

d)

પશ્ચિમ બંગાળ

25.

આદિમાનવોના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ___________હતો.

a)

ગાય

b)

ભેંસ

c)

કૂતરો

d)

મુરઘો

26.

સૌપ્રથમ જાવ અને ઘઉની ખેતીની શરૂઆત ______________ગામમાં થઈ હોવાનો પુરાવો મળ્યો છે.

a)

ઈનામગામ

b)

મેહરગઢ

c)

બુર્જ હોમ

d)

કરનુલ `

27.

આદિમાનવો ઝાડના થડ અને જાડા લાકડામાંથી __________બનાવતા શીખ્યા.

a)

કોદાળી

b)

પાવડો

c)

ચક્ર

d)

ખુરસી

28.

મને ઓળખો. હું દક્ષિણ ભારતમા આવેલ મારી ગુફામાંથી રાખનાં અવશેષો પ્રાપ્ત થયા છે.

a)

મેહરગઢ

b)

કૂરનુલ

c)

ભીમબેટકા

d)

ચીરાદ

29.

મને ઓળખો. ઘણા વર્ષો પહેલા મારામાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા.

a)

મૃદાવરણમાં

b)

જલાવરણમાં

c)

વાતાવરણમાં

d)

જીવાવરણમાં

30.

મને ઓળખો મારા ઉપયોગથી સ્ત્રી,પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતાં.

a)

લોખંડ

b)

પથ્થર

c)

તાંબાના

d)

લાકડાના

31.

મને ઓળખો મારે ત્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે.

a)

ઇનામગામ

b)

મેહરગઢ

c)

મહાગઢા

d)

ચીરાદ