wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિચરતી અને વિમુક્ત જાતિઓ

Total questions: 31

Worksheet time: 16mins

Name
Class
Date
1.

1857 ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર સેનાનીઓને મદદ કરી હતી?

a)

ગુરખાઓએ

b)

શીખો એ

c)

વિચરતી અને વિમુક્ત જાતિઓએ

d)

આપેલ પૈકી એક પણ નહીં

2.

વિચરતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા અંગ્રેજ સરકારે કયો કાયદો બનાવ્યો?

a)

કોન્સિક્રપેશન ટ્રાઈબ્ઝ એક્ટ 1875

b)

ક્રિમિનલ ટ્રાઇબ્ઝ એક્ટ 1871

c)

કરપ્શન ટ્રાઈબ્ઝ એક્ટ 1876

d)

કન્વિકશન ટ્રાઈબ્ઝ એક્ટ 1878

3.

ભારત સરકારે વિચારતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી ક્યારે મુક્ત કરી?

a)

ઈસવીસન 1952માં

b)

ઈસવીસન 1955માં

c)

ઈસવીસન 1961માં

d)

ઈસવીસન 1961માં ઈસવીસન 1962 માં

4.

વિચરતી અને વિમુક્ત જાતિઓ ન જીવન કોના પર આધારિત હતું?

a)

સ્થળાંતરિત ખેતી પર

b)

લોકોના મનોરંજન પર

c)

વન્ય પેદાશોના વેચાણ પર

d)

વન્ય સંસાધન અને પશુપાલન પર

5.

કયા અહેવાલના આધારે વિચરતી અને વિમુક્ત જાતિઓને બંધારણીય રીતે માનવ અધિકાર આપ્યો છે?

a)

ઈસવીસન 2005 ના અહેવાલના આધારે

b)

ઈસવીસન 2008ના અહેવાલના આધારે

c)

ઈસવીસન 2012 ના અહેવાલના આધારે

d)

ઈસવીસન 2018 ના અહેવાલના આધારે

6.

ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

a)

બજાણીયા જાતિનો

b)

વણઝારા જાતિનો

c)

બહુરૂપી જાતિનો

d)

ભામટા જાતિનો

7.

કઈ વિમુક્ત જાતિના આંતરિક પ્રશ્નોના મુકદમાં (કેસો)અદાલતોમાં ભાગ્ય જોવા મળે છે?

a)

દેવીપુજક જાતિના

b)

વણઝારા જાતિના

c)

નટ જાતિના

d)

કાંગસિયા જાતિના

8.

ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

a)

મીયાણા જાતિનો

b)

દેવીપુજક જાતિનો

c)

ડફેર જાતિનો

d)

ભવૈયા જાતિનો

9.

વિચારતી અને વિમુક્ત જાતિઓના બાળકોના શિક્ષણ માટે સરકારે સાની સ્થાપના કરી છે?

a)

ફરતી શાળાઓની

b)

અધતન શાળાઓ અને છાત્રાલયની

c)

માન્ય ઓપન શાળાઓ અને છાત્રાલયોની

d)

આશ્રમ શાળાઓ અને છાત્રાલયની

10.

ભારતની વિચરતી વિમુક્ત જાતિઓમાં કઈ જાતિનું સ્થાન મહત્વનું હતું?

a)

વણઝારા જાતિનું

b)

મીયાણા જાતિનું

c)

મદારી જાતિનું

d)

પારધી જાતિનો

11.

દેવીપુજક સમાજની કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે?

a)

સગા સંબંધીઓ

b)

જ્ઞાતિ પંચ

c)

જ્ઞાતિના વડીલો

d)

લોક અદાલતો

12.

પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં કઈ વિચરતી વિમુક્ત જાતિનું નામ જાણીતું છે?

a)

ઈરાની જાતિનું

b)

વણઝારા જાતિનો

c)

બહુરૂપી જાતિનું

d)

જાતિગર જાતિનું

13.

વણઝારાઓની પોઠનો સમૂહ શું કહેવાતો?

a)

વણઝારા મુંડી

b)

વણઝારા ટાંડુ

c)

વણઝારા મંડી

d)

વણઝારા ટાંડા

14.

કયા મુઘલ બાદશાહ એ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે?

a)

બહાદુર શાહે

b)

ઔરંગઝેબે

c)

અકબરે

d)

જહાંગીરે

15.

યુદ્ધ દરમિયાન વણઝારાઓ કોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા?

a)

ગધેડાની

b)

બળદની

c)

ગાયોની

d)

ભેંસોની

16.

ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા માલધારીઓનો વસવાટ કયા નામે ઓળખાય છે?

a)

પાઈક

b)

બેરાદ

c)

ગડરીઓ

d)

નેસ

17.

ગુજરાતમાં કયા વિસ્તારના માલધારીઓ રબારીઓ ઉનાળામાં સ્થળાંતર કરે છે?

a)

ગીરના

b)

કચ્છના

c)

બરડાના

d)

આલેચના

18.

કઈ વિચારતી અને વિમુક્ત જાતિ અંગકરતબની અનેક કલાઓ જાણે છે?

a)

નટ કે બજાણીયા

b)

દેવીપુજક

c)

કાંગસિયા

d)

મદારી

19.

સરકારે કોની સાથે સાંકળીને વિચારતી અને વિમુક્ત જાતિઓના યથોચીત વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે?

a)

પરંપરાગત વ્યવસાયો સાથે

b)

પ્રાકૃતિક સંસાધનો સાથે

c)

વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે

d)

રીત રિવાજો અને ઉત્સવો સાથે

20.

વણઝારાઓ કયા પ્રદેશ થી અનેક ચીજ વસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા?

a)

મધ્ય એશિયા થી

b)

યુરોપથી

c)

ચીન થી

d)

રશિયાથી

21.

પોઠના સમૂહને શું કહે છે?

a)

પાઈક

b)

ટાંડુ

c)

ખેલ

d)

એક પણ નહીં

22.

ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી કઈ જાતિ મોટાભાગના વિસ્તારમાં જોવા મળે છે?

a)

દેવીપુજક જાતિ

b)

મિયાણા જાતી

c)

ડફેર જાતી

d)

ખારા જાતિ

23.

શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત કેટલાક પરંપરાગત વ્યવસાયોમાં ગુજરાતની કઈ વિમુક્ત જાતિ સંકળાયેલી છે?

a)

વાઘેરજાતિ

b)

મીયાણા જાતિ

c)

દેવીપુજક જાતિ

d)

સંધિ જાતિ

24.

કાંગસિયા મોડવા મદારી ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટેભાગે કઈ પ્રથાની જોવા મળે છે?

a)

સમન્વય કારી

b)

કબીલાઈ

c)

સાંસ્કૃતિક

d)

વર્ણાશ્રમ

25.

વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજનાઓ જાહેર કરી છે શું આ વિધાન સાચું છે કે ખોટું?

a)

સાચું વિધાન

b)

ખોટું વિધાન

26.

ગુજરાતમાં નટ બજાણીયા કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે શું આ વિધાન સાચું છે કે ખોટું?

a)

સાચું વિધાન

b)

ખોટું વિધાન

27.

નટ બજાણીયા નેસમાં રહે છે સુવા વિધાન સાચું છે કે ખોટું?

a)

સાચું વિધાન

b)

ખોટું વિધાન

28.

શાહજહાએ તેના લખાણોમાં વણઝારાઓના કાર્યનો ઉલ્લેખ કર્યો છે સુવા વિધાન સાચું છે કે ખોટું?

a)

સાચું વિધાન

b)

ખોટું વિધાન

29.

ભારત સરકારે ઇસવીસન 1952 માં વિચરતી અને વિમુક્ત જાતિઓને __________તરીકે સન્માન ભર્યું સ્થાન આપ્યું.

a)

વણઝારા

b)

વેપારી પીઠો

c)

વિમુક્ત જાતિ

d)

દેવીપુજક જાતિ

30.

માલધારીઓ મુખ્યત્વે ________પર જીવન નિર્વાહ ચલાવે છે.

a)

વેપાર પર

b)

ખેતી કરીને

c)

પશુપાલન

d)

ઉન ઉદ્યોગ પર

31.

કચ્છના રબારીઓ ઉનાળામાં કચ્છથી ___________ સુધી સ્થળાંતરિત થતા રહેતા હોય છે.

a)

ઉત્તર ગુજરાત

b)

મધ્ય ગુજરાત

c)

પૂર્વ ગુજરાત

d)

પશ્ચિમ ગુજરાત