wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

રાઉન્ડ 7 ભાષા સાહિત્ય

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ગંગા પવિત્ર નદી છે આ વાક્યમાં જાતિવાચક સંજ્ઞા કઈ છે ?

a)

પવિત્ર

b)

ગંગા

c)

નદી

d)

એક પણ નહીં

2.

ગુજરાતી ભાષામાં સ્વરની સંખ્યા કેટલી છે?

a)

11

b)

12

c)

13

d)

10

3.

"વાયુ" શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે

a)

વાતાવરણ

b)

પ્રકાશ

c)

પવન

d)

અંજવાળુ

4.

" જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો ભાગ "

શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

a)

દ્વિપકલ્પ

b)

બેટ

c)

ભૂશિર

d)

સામુદ્ર ધુની

5.

" રજનું ગજ કરવું" કહેવતનો અર્થ જણાવો

a)

નાની વાતને મોટું સ્વરૂપ આપવું

b)

કામના કામ કરવું

c)

હલકી વસ્તુથી કામ લેવું

d)

આપેલ તમામ