NEW
Font size
S
M
L
XL
WorksheetsBASIC MATHS
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1 ) 1 તોલા સોનું =.......... ગ્રામ
a)
A) 12 ગ્રામ
b)
b) 10 ગ્રામ
c)
c) 15 ગ્રામ
d)
D) 8 ગ્રામ
2.
2) 1 મીટર =.........કિમી
a)
1000
b)
100
c)
0.01
d)
0.001
3.
૩) કઈ સંખ્યા વિભાજ્ય ક અવિભાજ્ય નથી ?
a)
0
b)
1
c)
2
d)
4
4.
4) સરળકોણ માં કેટલા કાટખૂણા બને ?
a)
0
b)
2
c)
1
d)
૩
5.
6) પ્રતિબિંબકોણ નું માપ કેટલું હોય ?
a)
90 થી 180
b)
0 થી 45
c)
0 થી 90
d)
180 થી 360
6.
7) 2 સેમી ,7 સેમી , 5 સેમી બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ કયો છે?
a)
સમબાજુ
b)
કાટકોણ
c)
વિષમબાજુ
d)
સમદ્રીબાજુ
7.
8) 10 કરોડ =......... મિલિયન
a)
10
b)
100
c)
1000
d)
50
8.
9) 62 ના કોટિકોણના પુરકકોણનું માપ કેટલું ?
a)
28
b)
152
c)
125
d)
132
9.
10) નીચેના પૈકી કઈ પાયથાગોરસ ત્રિપૂટી નથી ?
a)
6,8,10
b)
12,16,20
c)
40,9,41
d)
6,8,12
Reset
