Font size
Worksheetsમાનવ શરીરના તમામતંત્રો (યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ નેત્રંગ)
Total questions: 153
Worksheet time: 3hrs 33mins
પાચનતંત્રની નીચેના પૈકી સાચી વ્યાખ્યા પસંદ કરો
જટિલ ઘટકો (કાર્બોદિત પ્રોટીન ચરબી) નું સરળ ઘટકમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન ક્રિયા કહે છે અને આ સાથે સંકળાયેલ તંત્રને પાચન તંત્ર કહે છે
જટિલ ઘટકો (કાર્બોદિત પ્રોટીન ચરબી) નું અતિજટિલ ઘટકમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન ક્રિયા કહે છે અને આ સાથે સંકળાયેલ તંત્રને પાચન તંત્ર કહે છે
જટિલ ઘટકો (કાર્બોદિત પ્રોટીન ચરબી) નું રૂપાંતરિત ઘટકમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન ક્રિયા કહે છે અને આ સાથે સંકળાયેલ તંત્રને પાચન તંત્ર કહે છે
નીચેના વિધાનો વિચારો
(૧) કાર્બોદિત ,પ્રોટીન ,ચરબી ,પાણી ,વિટામિન ,ખનીજક્ષાર આ આપણા આહાર ના સામાન્ય ઘટકો છ
(૨) કાર્બોદિત પ્રોટીન ચરબી જટિલ આહારના ઘટકો છે
(૩) પાણી વિટામીન ખનીજક્ષારો સરળ ઘટકો છે
(૪) જટિલ ઘટકોને સરળ ઘટકમાં ઉત્સેચકો ફેરવશે
(૫) જટિલ ઘટકો મૂળ સ્વરૂપે પરીપાચિત થતા નથી
૧,૨,૩ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૧,,૩,૪
૧,૨,૩,૪,૫ સાચા છે
પાચન તંત્રના મુખ્ય પાચન અંગોને યોગ્ય ક્રમમાં ગોઠવો
મુખ, અન્નનળી, જઠર, મોટું આંતરડું (કોલોન), નાનું આંતરડું, મળાશય, મળદ્વાર
મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું ,મળાશય ,મળદ્વાર
મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું ,મળદ્વાર, મળાશય
તમામ
પાચનતંત્ર બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) મુખ્ય પાચન અંગો, અન્નનળી, મુખ, જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય મળદ્વાર છે
(૨) સહાયક પાચન ગ્રંથિઓ લાળગ્રંથિ ,યકૃત ,સ્વાદુપિંડ છે
(૩) મનુષ્યનું પાચનમાર્ગ આશરે 9 મીટર લંબાઈ ધરાવે છે
૨,૩ સાચા છે
૧૨ સાચા છે
૧,૨,૩ સાચા છે
મનુષ્ય ની પાચનક્રિયાપાંચ તબક્કામાં થાય છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવો
અંતઃગ્રહણ, પાચન, અવશોષણ, સ્વાંગીકરણ, ઉત્સર્જન
અંતઃગ્રહણ, અવશોષણ, પાચન, સ્વાંગીકરણ, ઉત્સર્જન
નીચેના વિધાનો વિચારો (મુખ અને મુખગુહા બાબતે છે)
(૧) ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવાય છે
(૨) ખોરાકના પાચનની શરૂઆત નાના આંતરડાથી થાય છે
(૩) મુખગુહામાં જીભ દાંત લાળગ્રંથી નો સમાવેશ થાય છે
(૪) ખોરાકમાં લાળ ભેળવવાનું કામ જીભ કરશે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૩,૪ સાચા છે
દાંત બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
દાંત કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસ (ફોષ્ફેટ) ના બનેલા છે
દાંતની બહારનું પડ (ઈનેમલ) કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું છે
મોના અંદરના ભાગમાં pH ૫.૫ કરતા ઓછી થાય ત્યારે દાંત કોવાઈ જાય છે(લાગે છે)
દુધિયા દાંત ની સંખ્યા ૧0 હોય છે અને છ થી આઠ વર્ષની ઉંમરે દુધિયા દાંત પડી જાય છે
કાયમી દાંત ની સંખ્યા 32 હોય છે દરેક જડબા માં 16 હોય છે
કાયમી દાંત 32 હોય છે તે બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
છેદક દાત ૪+૪=૮ ખોરાકને કાપવા માટે છે છેદક દાંત
રાક્ષસી દાત ૨+૨=૪ ખોરાકની ચીરવા માટે હોય છે
અગ્રદાઢ ૪+૪=૮ ખોરાકને ભરડવા અને દડવા માટે
દાઢ ૬+૬=૧૨ ખોરાકને ભરડવા માટે અને દળવા માટે
તમામ વિકલ્પ સાચા છે
દંત સૂત્ર
૨૧૨૩/૨૧૨૩
૨૩૨૧/૨૩૨૧
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
પેઢામાં ચેપ લાગવાની ક્રિયાને જીનજીવાઇટીસ કહેવાય છે
ફ્લોરોસિસ દાંત ને લગતો રોગ છે
દાંતના અભ્યાસને ઓડેનટોલોજી કહે છે
દાંતના doctor ને odentologist કહે છે
લાળ ગ્રંથિ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) મુખ ગુહામાં ત્રણ જોડ લાળગ્રંથિ આવેલી છે
(૨) સલાયવરી ગ્રંથિ લાડરસનો સ્ત્રાવ કરે છે
(૩) લાડરસમાં રહેલ લાઇસોઝોમ ચેપને રોકે છે
(૪) લાળગ્રંથિ એમાઈલેઝ (ટાયલીન) નામના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે
(૫) કાર્બોદિત (સ્ટાર્ચ) ને સરળ ઘટકમાં માલ્ટોઝ (સ્ટાર્ચ) માં રૂપાંતર એમાઇલેઝ કરે છે
(૬) કાર્બોદિત (સ્ટાર) નું પાચન મુખથી થાય છે
૧,૨,૩,૪,૫ સાચા છે
૧,૨,૩,૪,૫ ,૬ સાચા છે
૧,૨,,૪,૫ સાચા છે
૧,૨,૩, સાચા છે
અન્નનળી બાબતે નીચેના વિધાનો વિચારો
અર્ધપાચિત ખોરાક મુખમાંથી અન્નનળીમાં જાય છે
અન્નનળીની લંબાઈ 23 થી 25 સેન્ટીમીટર હોય છે
અન્નનળી અને શ્વાસનળી વચ્ચે એક પડદો હોય છે જેને ઘાટીઢાંકણ કહે છે
અન્નનળીમાંથી ખોરાકનું જઠરમાં વહન થાય છે
અન્નનળી માંથી ખોરાકનું નાના આંતરડામાં વહન થાય છે
જઠર બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
અન્ન માર્ગનો સૌથી પહોળો ભાગ જઠર છે
જઠર નો આકાર J અથવા U જેવો છે
જઠરમાં ખોરાક ત્રણથી પાંચ કલાક વલોવાય છે
જઠરની દીવાલ ત્રણ નલિકામય ગ્રંથિઓ ધરાવે છે જે જઠરરસ સ્ત્રાવ કરે છે
જટરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે
જઠર ની અંદર જે જઠરરસ સ્ત્રાવ થાય છે તે કયા કયા???
મંદ (હાઇડ્રોક્લોરિક એસિડ HCL), પેપ્સીન અને શ્લેષ્મ
મંદ (હાઇડ્રોક્લોરિક એસિડ HCL), પેપ્સીન અને ચરબી
મંદ (હાઇડ્રોક્લોરિક એસિડ HCL), પેપ્સીન અને કાર્બોહાઈડ્રેટ
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને જઠરમાં બેક્ટેરિયાનો નાશ કરે છે
પેપ્સીન પ્રોટીનનું પાચન કરી નાના નાના ઘટકોમાં ફેરવશે
શ્લેષ્મ જઠર દિવાલને પોતાના સ્ત્રાવો, પેપ્સીન અને મંદ હાઈડ્રોક્લોરિક એસિડથી ઉત્પન્ન થતા સ્ત્રાવથી રક્ષણ આપે છે
તમામ વિકલ્પ સાચા છે
પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે???
જઠર
મુખ
નાનું આંતરડું
મોટું આંતરડું
નાના આંતરડા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
નાના આંતરડાના C આકારના ભાગને પકવાશય કહે છે જે જઠર અને નાના આંતરડાને જોડે છે
પુખ્ત મનુષ્યમાં નાનું આંતરડું 7.5 મીટર લાંબુ હોય છે
મનુષ્યના નાના આંતરડામાં કાર્બોદિત પ્રોટીન ચરબી નું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે
નાના આંતરડામાં કાર્બોદિત પ્રોટીન ચરબી ના સંપૂર્ણ પાચન માટે યકૃત અને સ્વાદુપિંડ મદદ કરે છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના વિધાનો વિચારો
(૧) તૃણાહારી પ્રાણીઓનું નાનું આંતરડું લાંબુ હોય છે
(૨) માંસાહારી પ્રાણીઓનું નાનું આંતરડું ટુંકું હોય છે
(૩) નાનું આંતરડું લાંબુ હોવાથી સેલ્યુલોઝ નું સંપૂર્ણ પાચન કરવામાં મદદ મળે છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
૧,૩ સાચા છે
યકૃત બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) શરીરમાં આવેલી મોટા મોટી ગ્રંથિ યકૃત છે
(૨) યકૃત એ પિતરસનો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે
(૩) પિત્તરસનો સંગ્રહ પિતાશયમાં થાય છે
(૪) યકૃતને પિત્ત રસનું કારખાનું કહે છે
(૫) પિત્તાશયને પિત્તરસનું ગોડાઉન કહે છે
૧,૨,,૩,૪ સાચા છે
૧,૨,,૩,૪ ,૫સાચા છે
૧,૨,,૩,૫ સાચા છે
ખોરાકમાં રહેલા ઝેરી દ્રવ્યો અને આલ્કોહોલનું વિઘટન કોણ કરે છે
પિતરસ
નાનું આંતરડું
મોટું આતરડી
ખોરાકમાં રહેલી ચરબી નું વિઘટન કરી તેને નાના ગોળકોમાં ફેરવે છે પિત્તાશય તેને------- કહે છે
તૈલોદીકરણ
પાચન પ્રક્રિયા
ચરબી નું વિઘટન
તમામ વિકલ્પ સાચા છે
જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને બેઇઝમાં કોણ ફેરવે છે
પિતરસ
નાનું આંતરડું
મોટું આંતરડું
સ્વાદુપિંડ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) સ્વાદુપિંડ જઠરની નીચે છે અને શરીરની બીજા નંબરની મોટી ગ્રંથિ છે
(૨) સ્વાદુપિંડ મિશ્ર ગ્રંથિ છે તે ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ બંને ઉત્પન્ન કરે છે
(૩) જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે તે ગ્રંથિને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહે છે
(૪) જે ઉત્સેચક ઉત્પન્ન કરે તેને બાહ્ય ગ્રંથિ કહે છે
એક બે ત્રણ ચાર સાચા છે
એક બે અને ત્રણ સાચા છે
એક અને બે સાચા છે
સ્વાદુપિંડના ઉત્સેચક તરીકે ના કાર્ય બાબતે ખોટું વિધાન શોધો
(૧)સ્વાદુપિંડ સ્વાદુરસ નો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે
(૨) સ્વાદુરસ એમાઈલેઝ, ટ્રીપ્સીન, અને લાઇપેઝ જેવા ઉત્સેચકો ધરાવે છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચા છે
સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, સ્વાદુરસ એમાઈલેઝ, ટ્રીપસીન, લાઈપેઝ જેવા ઉત્સેચકો ધરાવે છે અને સ્ટાર્ચ ,પ્રોટીન અને ચરબી નું પ્રાચન કરી નાના આંતરડાને તે આપી દેશે
આ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
અમાઈલેઝ સ્ટાર્ચનું પાચન કરે છે
ટ્રીપસીન પ્રોટીનનું પ્રાચન કરે છે
લાયપેઝ ચરબી નું પાચન કરે છે
મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રોટીન ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ ત્રણેયનું પાચન કરે છે
સ્વાદુપિંડની અંતઃસ્ત્રાવ તરીકે નીચેના વિધાનો વિચારો
સ્વાદુપિંડ માંથી ઇન્સ્યુલિન અને ગ્લુકોગોન જેવા પાચક રસ ઉત્પન્ન થાય છે
ઇન્સ્યુલિન ગ્લુકોઝનું ચરબીમાં રૂપાંતર કરે છે
Glukogon ચરબી માંથી ગ્લુકોઝનું રૂપાંતર કરે છે
સ્વાદુપિંડમાં ખામી સર્જાય તો કેન્સરનો રોગ થાય છે
સ્વાદુપિંડમાં ખામી સર્જાઈ અને ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ઉત્પન્ન ન થાય તો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે જેને ડાયાબિટીસ કહે છે
નાના આંતરડાની દિવાલમાં રહેલી ગ્રંથિ આંત્રરસ સ્ત્રાવ કરે છે, આંત્રરસના ઉત્સેચકો ના નીચેના પૈકી કાર્ય પૈકી ખોટું કાર્ય શોધો
કાર્બોહાઈડ્રેટ્સ નું ગ્લુકોઝમાં સંપૂર્ણ પાચન કરે છે
પ્રોટીનનું એમિનો એસિડમાં સંપૂર્ણ પાચન કરે છે
ચરબી નું ફેટીએસિડ અને ગ્લિસરોલમાં સંપૂર્ણ પાચન કરે છે
તમામ વિધાન સાચા છે
રસાંકુરો (શોષણકેન્દ્રો) દ્વારા સોસાયેલા પોષકદ્રવ્યો રુધિર વાહિની દ્વારા વિવિધ ભાગો સુધી પહોંચે છે જેને---------- કહે છે
અભિશોષણ
પાચન ક્રિયા
ઓકસ કરણ
ડિહાઇડ્રેશન
રુધિર પાચિત ખોરાકનું શરીરના બધા ભાગમાં વહન કરે છે, અને શરીરના દરેક કોષોને પહોંચાડે તેને----- કહે છે
સ્વાંગીકરણ
પરિવેશન
અધિવેશન
તમામ
માણસના શરીરનું અવશિષ્ટ અંગ આંત્રપુછ (એપેનડીશ) ક્યાં હોય
મોટું આતરડું
નાનું આંતરડું
જઠર
તમામ વિકલ્પો સાચા
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
પીળીયો યકૃતને અસર કરતો રોગ છે
ગેસ્ટ્રાઇટિસ ખોરાકની ઝેરી અસર થઈ જાય છે અને જઠરમાં સોજો આવે છે
ગાલપચોડિયું પેરોટીડ ગ્રંથિમાં સોજો આવી જાય છે
ડાયરિયા મોટું આંતરડું સારી રીતે કામ ના કરે ત્યારે ઝાડા થઈ જાય છે, ચેપ ફૂડ પોઈઝન અથવા અપચાના લીધે. ડા એરીયા થાય છે
તમામ વિધાન સાચા છે
ORS નું પૂરું નામ આપો
Oral resolution system
Oral rehydration solution
Oral renew system
Yadav Manmohansih
મનુષ્ય માં ખનીજો, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો અને ઉત્સર્ગ પદાર્થોનું વહન -------- અને------- દ્વારા થાય છે
રુધિર અને લસિકા
રુધિર અને પાણી
રુધિર અને ખનીજો
તમામ વિકલ્પ સાચા છે
મનુષ્યમાં રુધિરાભિસરણ તંત્ર------ છે
ખુલ્લુ
બંધ
ખુલ્લુ અને બંધ બંને
રુધિરાભિસરણ તંત્રની શોધ ------ એ કરી હતી
વિલિયમ મોર્ગન
વિલિયમ હાર્વે
આલવા એડિસન
થોમસન
તમામ
રુધિર (લોહી)બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
રુધિર લાલ રંગનું તરલ (પ્રવાહી) તેમજ સંયોજક (જોડાણ) પેશી છે
રુધિરની pH 7.4 છે , રુધિર એસિડ છે
રુધિર નો અભ્યાસ કરતી શાખા ને હિમેટોલોજી કહે છે
રુધિરમાં રુધિરરસ અને રુધિર કોષ હોય છે
તમામ
રુધિર (લોહી) બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) માનવ શરીરના વજનના 8% રુધિરની માત્ર હોવી જોઈએ
(૨) પુરુષમાં 5 થી 6 લીટર લોહી હોય છે
(૩) સ્ત્રીમાં 4થી 5 લીટર લોહી હોય છે
1,2 સાચા છે
2,3 સાચા છે
1,2,3 સાચા છે
માત્ર
રુધિરરસ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) રુધિરરસ તરલ પદાર્થનું બનેલું છે, રુધિરરસને પ્લાઝમા પણ કહે છે
(૨) રુધિરમાં રુધિરરસનું પ્રમાણ 55% હોય છે
(૩) રુધિરરસ શરીરમાં પોષકદ્રવ્યોનું વહન કરે છે
(૪) રુધિરરસમાં RBC,WBC, અને પ્લેટરેટ્સ હોય છે
૧,૨,૩ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૨,૩ સાચા છે
રુધિરકોષ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) રુધિર કોષનું માનવ શરીરમાં પ્રમાણ 45% છે
(૨) રુધિરકોષમાં RBC, WBC, અને પ્લેટરેટ્સ (ત્રાકકણો) હોય છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે પરંતુ પ્રથમ ખોટું છે
બંને વિધાન સાચા છે
RBC (રેડ બ્લડ સેલ) રક્તકણ બાબતે નીચેના વિધાનો વિચારો
હિમોગ્લોબિન ના લીધે રક્તકણ (લોહી) લાલ રંગનું હોય છે
હિમોગ્લોબીન રક્તરંજક અને શ્વસનરંજક છે
હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરીને શરીરના દરેક કોષ સુધી પહોંચાડે છે અને દરેક કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને ફેફસા સુધી પહોંચાડે છે
રક્તકણોનું નિર્માણ ફેફસામાં થાય છે
લોહીમાં સૌથી વધુ પ્રમાણ રક્તકણનું હોય છે
RBC (રક્ત કણો) બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) લોહીમાં સૌથી વધુ પ્રમાણ રક્તકણનું હોય છે
(૨) રક્તકણો કદમાં સૌથી નાના હોય છે
(૩) રક્તકણોનું નિર્માણ અસ્થિમજજા મા થાય છે
(૪) રક્તકણોનું આયુષ્ય 120 દિવસ છે
(૫) રક્તકણો ફેફસામાં જઈ નાશ પામે છે
૧,૨,૩,૪,૫ સાચા છે
૧,૨,૩,૪, સાચા છે
૧,૨,૩, સાચા છે
૧,,૩,૪,૫ સાચા છે
માનવ રક્તમાં ------- ગ્રામ પ્રતિ 100 ml રુધિર હોય છે
12 થી 16
12 થી 14
12 થી 18
તમામ
રક્તકણો બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) રક્તકણોનું સ્મશાન ઘર બરોડ છે
(૨) રક્તકણો ફેફસામાં જઈ મૃત્યુ પામે છે
(૩) રક્તકણો નું પ્રમાણ માપવાના સાધનને હિમોસાઈટોમીટર કહે છે
(૪) હિમોગ્લોબીન લાલ રંગનું લોહતત્વયુક્ત પ્રોટીન છે
૧,૨,૩,૪ સાચા છે
૧,,૩,૪ સાચા છે
૧,૪ સાચા છે
રેડ બ્લડ સેલ સાથે સંકળાયેલા રોગ બાબતે ખોટું વિધાન શોધો
એનિમિયા (પાંડુરોગ) હિમોગ્લોબિન ઘટવાથી થાય છે અને શરીર ફેકુ પડી જાય છે
સિકલસેલ એનીમિયા લોહીનો આનુવંશિક રોગ છે જેમાં રક્તકણો સંકોચાઈ જાય છે તેનો કોઈ ઉપાય નથી
મેલેરિયા રક્તકણોનો નાશ પામતા હોવાથી બરોડ અને યકૃત પર સોજો આવે છ
થેલેસેમિયા રક્તકણ સાથે સંકળાયેલ આનુવંશિક બીમારી છે તેનો ઈલાજ નથી
તમામ વિકલ્પ સાચા છે
WBC (વાઈટ બ્લડ સેલ) (શ્વેતકણો) બાબતે નીચેના માંથી ખોટું વિધાન શોધો
શ્વેત કણો કદમાં સૌથી મોટા હોય છે
શ્વેત કણોનું નિર્માણ અસ્થિ મજ્જામાં થાય છે
શ્વેત કણોનું આયુષ્ય અલ્પજીવી હોય છે એટલે કે બે થી ત્રણ દિવસનું હોય છે
શ્વેત કણો રોગકારક જીવો, હાનિકારક વિસારી દ્રવ્યોનો નાશ કરી શરીરનું રક્ષણ કરે છે
શ્વેતકર્ણો બરોડમાં જે નાશ પામે છે
ફેગોસાઈટ્સ, ચેપરક્ષક, અથવા સૈનિક તરીકે કોણ ઓળખાય છે
WBC
RBC
ત્રાક કણો
શ્વેત કણો ની ઉણપના લીધે થતા રોગો બાબતેના વિધાનો વિચારો ખોટું વિધાન શોધો
વાયરસ ઇન્ફેક્શન એડ્સમાં શ્વેત કણો ઘટે છે
લ્યુકેમિયા (લોહીનું કેન્સર) થાય તો શ્વેત કણોનું પ્રમાણ વધે છે
લ્યુકેમિયા (લોહીનું કેન્સર) થાય તો શ્વેત કણોનું પ્રમાણ ઘટે છે છે
તમામ વિકલ્પ સાચો
ત્રાકકણો (પ્લેટ રેટ્સ) (રુધિર કણિકા) બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ત્રાક કણોનું નિર્માણ અસ્થિ મજ્જામાં થાય છે
ત્રાક કણો રુધિરને જામી જવાની ક્રિયામાં મદદ કરે છે
ત્રાક કણોનું આયુષ્ય 7 થી 10 દિવસનું હોય છે
ત્રાક કણો બરોડમાં જઈ નાશ પામે છે
તમામ વિધાન સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
(૧) હિમોફીલિયા આનુવંશિક બીમારી છે, જેમાં લોહીના ત્રાક કણો ઓછા થાય છે અને લોહી જામતું નથી
(૨) હિમોફીલિયા ને શાહીરોગ કહે છે
(૩) ડેન્ગ્યુ માં ત્રાક કણોનું પ્રમાણ ઘટી જાય છે ડેન્ગ્યુની બીમારીમાં લોહી જામતું નથી
પ્રથમ અને બીજું વિધાન સાચું છે
પ્રથમ બીજું અને ત્રીજું વિધાન સાચું છે
બીજું અને ત્રીજું વિધાન સાચું છે
તમામ વિધાન ખોટા છે
લોહી જામવાની પ્રક્રિયા બાબતે નીચેના વિધાનો વિચારી ખોટું વિધાન શોધો
શરીર પર ઘા થતા તેનામાંથી લોહી નીકળે છે અને હવા સાથે સંપર્કમાં આવતા લોહી જમવાની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે
રુધિરરસનું ખાસ પ્રોટીન ફાઇબ્રીનોજન અને ત્રાકકણો લોહી જમવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે
શરીરની નળીમાં ફરતું લોહીને ગંઠાવા દેતું નથી તે હીપેરીંન અને streptokaaynez છે
તમામ વિધાન સાચા છે
રુધિરના કાર્યો બાબતે ખોટું વિધાન શોધો
રુધિર પાચીત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગોમાં લઈ જાય છે
રુધિર ફેફસામાંથી ઓક્સિજન શરીરના કોષો સુધી લઈ જાય છે
રુધિર શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરે છે
રુધિર શરીરનું તાપમાન જાળવી રાખે છે
તમામ વિકલ્પ સાચા છે
રુધિરવાહિની બાબતે નીચેના વિધાન વિચારો
(૧) રુધિરવાહિનીઓ દ્વારા રુધિર સમગ્ર શરીરમાં પરિવહન પામે છે
(૨) રુધિરવાહિનીઓમાં ધમની શિરા રુધિરકોષિકાઓનો સમાવેશ થાય છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
નીચેના વિધાનો વિચારો
(૧) શુદ્ધ રુધિર લાલ રંગનું હોય છે અને ઓક્સિજનયુક્ત હોય છે
(૨) અશુદ્ધ લોહી જાંબુડીયા રંગનું હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હોય છે
(૩) લોહીનું શુદ્ધિકરણ હૃદયમાં થાય છે
(૪) લોહીનું પંપીંગ ફેફસામાં થાય છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨ સાચા છે
૧,૩,૪ સાચા છે
૨,૩,૪ સાચા છે
તમામ વિધાન ખોટા છે
નીચેના વિધાનો ધમની અને શીરા બાબતે વિચારો
(૧) ધમનીમાં હંમેશા શુદ્ધ લોહી વહે છે
(૨) શિરાઓમાં હંમેશા અશુદ્ધ લોહી વહે છે
(૩) ફૂપફૂસ ધમની,ફૂપફૂસ શીરા માં હંમેશા શુદ્ધ લોહી હોય છે
૧,૨ સાચા છે
૧,૨,૩ સાચા છે
૨,૩ સા
ધમની બાબતે નીચેના વિધાનો પૈકી ખોટુ વિધાન શોધો
ધમનીમાં હંમેશા શુદ્ધ રુધિર વહે છે અને ઓક્સિજનયુક્ત લોહી વહે છે
ધમની શુદ્ધ રુધિરને હૃદયથી શરીરના અંગોમાં લઈ જાય છે
ફૂપફૂસ ધમનીમાં અશુદ્ધ રુધિર વહે છે, ફૂપફૂસ ધામની અશુદ્ધ રુધિર હૃદયથી ફેફસા તરફ અશુદ્ધ રુધિર લઈ જાય છે
ધમનીની દિવાલ નાજુક અને અસ્થિતિસ્થાપક હોય છે
ધમની બાબતે નીચેના વિધાનો વિચારો
ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે
ધમનીમાં રુધિર ઉંચા વેગ અને દબાણથી વહન પામે છે
ધમનીમાં વાલ્વ હોય છે
ધમનીઓ નોંધ રુધિરકોષિકાઓમાં થાય છે
તમામ
શીરા બાબતે નીચેના વિધાનો વિચારો ખોટુ વિધાન શોધો
શિરાઓમાં અશુદ્ધ લોહી વહે છે
શિરાઓ અશુદ્ધ રુધિર શરીરના અંગો માંથી હૃદય તરફ લઈ જાય છે
ફુપફૂસ સીરાઓમાં શુદ્ધ લોહી વહે છ
ફુપફૂસ શિરાઓ શુદ્ધ રુધિર ફેફસાથી હૃદય સુધી લાવે છે
શીરા રાઓમાં વાલ્વ હોતા નથી
રુધિરકોષિકા જોડાઈ---- બનાવે છે
સીરા
ધમની
ઓશીકા
રુધિરકોષિકાઓ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
રુધિરકોષિકાઓ ખૂબ જ પાતળી રુધિરવાહિનીઓ છે
ધમની રુધિરકોષિકાઓમાં નાશ પામે છે
રુધિરકોષિકાઓ જોડાઈને શીરા બનાવે છે
ધમની અને શીરાને જોડવાનું કામ રુધિરકોષિકાઓ કરે છે
તમામ વિધાન સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ધમનીઓ શુદ્ધ રુધિરને હૃદયથી શરીરના અંગોમાં લઈ જાય છે
ફુપફૂસ ધમની અશુદ્ધ રુધિરને હૃદયથી ફેફસા તરફ લઈ જાય છે
શિરાઓ અશુદ્ધ રુધિર શરીરના અંગોમાંથી હૃદય તરફ લઈ જાય છે
ફુપફૂસ શીરા શુદ્ધ રુધિર ફેફસાથી હૃદય સુધી લઈએ જાય છે
તમામ વિધાન સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
બીમારીમાં ઇન્જેક્શન શિરા માધ્યમને અપાય છે
બ્લડ પ્રેસર માપવા માટે ધમનીને ધ્યાનમાં લેવાય છે
બ્લડ પ્રેશર માપવા માટેનું સાધન સ્ફિગ્મોમેનોમીટર છે
તંદુરસ્ત વ્યક્તિનું બ્લડપ્રેશર 120/80 mm Hg હોય છે
તમામ વિધાન સાચા છે
નીચેના વિધાનો વિચારો
(૧) હૃદયનું સંકોચન દબાણ 120 mm Hg હોય છે
(૨) હૃદયનું પ્રસરણ દબાણ 80mmHg
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચા છે
પ્રથમ
નીચેના પૈકી સાચા વિધાન શોધો
હૃદયના ઊંચા દબાણને નિયંત્રિત કરતી ઔષધી અશ્વગંધા છે
હૃદયના નીચા દબાણને નિયંત્રિત કરતી ઔષધી સર્પગંધા છે
હૃદયના ઊંચા દબાણનું નિયંત્રિત કરતી ઔષધી સર્પગંધા છે
હૃદયના નીચા દબાણનું નિયંત્રિત કરતી ઔષધી અશ્વગંધા છે
હૃદય બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
હૃદય સતત ધબકતું રહે છે અને પંપ તરીકેનું કાર્ય કરે છે
મનુષ્યનું હૃદય શંકુ આકારનું હોય છે અને મનુષ્યના હૃદયનું કદ બંધ મુઠ્ઠી જેટલું હોય છે હી
મનુષ્યનું હૃદય બે ફેફસાની વચ્ચે ત્રાસુ ગોઠવાયેલું છે હૃદયના બે તૃતીયાંશ ભાગ ડાબી બાજુ છે
મનુષ્યનું હૃદય બે ખંડમાં વહેંચાયેલું છ
મનુષ્યના હૃદય બાબતે નીચેના પૈકી ખોટો વિધાન શોધો
મનુષ્યનું હૃદય ચાર ખંડમાં વહેંચાયેલું છે
હૃદયના ઉપરના બે ખંડોને કર્ણકો કહે છે, તે પૈકી એક ડાબું કર્ણક અને બીજું જમણું કર્ણક હોય છે
કણકો નાના હોય છે
હૃદયની નીચેના બે ખંડોને ક્ષેપકો કહે છે એક ડાબું ક્ષેપક અને બીજું જમણું ક્ષેપકો ક્ષેપકો મોટા હોય છે
તમામ વિધાન સાચા છે
રુધિર ના શુદ્ધિકરણ સંદર્ભે નીચેના પૈક અસંગત વિધાન શોધો
અશુદ્ધ રુધિર જમણા કર્ણક માં ભેગું થઈ જમણા ક્ષેપકમાં જશે
જમણા ક્ષેપક માંથી ફૂપફૂસ ધમની અશુદ્ધિ રુધિર ફેફસામાં લઈ જશે શુદ્ધ થશે
શુદ્ધ રુધિર ફેફસામાંથી હૃદયમાં ફૂપફૂસશિરા પહોંચાડશ
ફેફસામાંથી શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં ભેગું થઈ ડાબા ક્ષેપકમાં જશે અને ડાબા ક્ષેપકથી શરીરના અંગોમાં જશે
તમામ વિધાન સાચા છે
ફૂપફૂસ શીરા દ્વારા ફેફસામાંથી શુદ્ધ રુધિર ----- માં આવે છે
ડાબા કર્ણક
ડાબા ક્ષેપક
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
જન્મ સમયે હૃદયના ધબકારે 140 પ્રતિ મિનિટ હોય છે
પુખ્તી વ્યક્તિના હૃદયના ધબકારા 72 થી 80 પ્રતિ મિનિટ હોય છે
મનુષ્યના સરેરાશ ધબકારા 72 પ્રતિ મિનિટ હોય છે
હૃદયના ધબકારા માપવા માટેનું સાધન માઈક્રોસ્કોપ છે
હૃદયના ધબકારા માપવાનું સાધન રે ને લીનક એ કર્યું
નીચેના પૈકી જોડકા જોડો
(૧) માછલી નુ હૃદય (a) 13 ખંડો
(૨) સસ્તન વર્ગ અને વિહંગ વર્ગ નું હૃદય (b) ત્રિખંડી
(૩) ઉભયજીવી અને સરીસૃપનું હૃદય. (c) પાંચખંડી
(૪) મગર નું હૃદય (d) ચતુષ્ ખંડી
(૫) મધમાખી નો હૃદય (e) ચતુષ્ ખંડીય
(૬) વંદાનું હૃદય. (f) દ્રીખંડી
૧-f ૨-d ૩-e ૪-b ૫-a ૬-c
૧f ૨-d ૩-b ૪-e ૫-c ૬-a
૧f ૨-d ૩-b ૪-c ૫-e ૬-a
૧f ૨-b ૩-d ૪-e ૫-c ૬-a
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
હૃદયના સ્વાસ્થ્ય સંબંધિત ખામીની ચકાસણી માટે અગત્યની પદ્ધતિ ઇસીજી
હૃદયના ડોક્ટરને કાર્ડિયોલોજિસ્ટ કહે છે
હૃદય બદલવાનું સૌ પ્રથમ ઓપરેશન ક્રિશ્ચિયન બરનાડે કર્યું
જન્મ સમયે હૃદય નું વજન 20 ગ્રામ હોય છે
તમામ વિધાન સાચા છે
શ્વસન કોને કહેવાય તે બાબતે નીચેના પૈકીનું યોગ્ય વિધાન શોધો (માત્ર સમજ માટે)
આપણે જે ઓક્સિજન લઈએ છીએ તે ખોરાકને તોડવામાં મદદ કરે છે
કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને શ્વસન કહે છે
વિવિધ જૈવિક ક્રિયા કરવા માટે શ્વસન જરૂરી છે
તમામ વિકલ્પો સાથે
શ્વસન ના કેટલા પ્રકાર છે અને કયા કયા
૨ જારક શ્વસન અને અજારક શ્વસન
૩ જારક શ્વસન અજારક શ્વસન અને પૂરક કુંભક શ્વસન
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
જારક શ્વસન બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે
(૨) જારક શ્વસનમાં ઓક્સિજનનું સંપૂર્ણ દહન થાય છે
(૩) મોટાભાગના સજીવો જારક શ્વસન કરે છે
(૪) જારક શ્વસન કોષમાં થાય છે આથી તેને કોષીય શ્વસન પણ કહે છે
(૫) પ્રાણીઓ ના સ્નાયુમાં જારક શ્વસન થાય છે
(૬) જારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે
૧,૨,૩,૪,૫,૬ સાચા છે
૧,૨,૩,૪,૫,સાચા છે
૧,૨,૩,૪,સાચા છે
જારક શ્વસન બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) જારક શ્વસનમાં ગ્લુકોઝની ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને 38 એટીપી મળે છે
(૨) જારક શ્વસન ની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા નો સંગ્રહ ATP ના રૂપમાં થાય છે
(૩) જારક સ્વસન ઓક્સિજનનું સંપૂર્ણ દહન થાય છે
(૪) જારક શ્વસન ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને 38 એટીપી ઉર્જા મળે છે
(૫) યિષ્ટ બેક્ટેરિયા ના સ્નાયુઓમાં જારક શ્વસન થાય છે
૧,૨,૩,૪,૫ સાચા છે
૧,૨,,૪,૫ સાચા છે
૧,૨,૩,૪, સાચા છે
અજારક શ્વસન બાબતે નીચેના વિધાનો વિચારો ખોટુ ગયું છે તે શોધો
ઓક્સિજનની ગેરહાજરી મા થતું શ્વસન અજારક શ્વસન છે
યિસ્ત, બેક્ટેરિયા, પ્રાણીના સ્નાયુઓમાં અજારક શ્વસન થાય છે
યીસ્ત એક કોષીય છે, જે અજારક શ્વસન કરે છે અને આલ્કોહોલ બનાવવા કામ લાગી છે
તમામ વિકલ્પ સાચો
મનુષ્યમાં શ્વસન તંત્ર ના મુખ્ય અંગોને સાચા ક્રમમાં ગોઠવો
નસીકાછીદ્ર, નસિકાકોટર, કંઠનળી, શ્વાસનળી, શ્વાસ વાહીની, શ્વાસવાહીકા, વાયુકોષ્ઠો, ફેફસા
નસીકાછીદ્ર, કંઠનળી, નસિકા કોટર, શ્વાસનળી, શ્વાસ વાહીની, શ્વાસવાહીકા, વાયુકોષ્ઠો, ફેફસા
નસીકાછીદ્ર, નસિકાકોટર, કંઠનળી, શ્વાસ વાહીની શ્વાસ નળી શ્વાસવાહીકા, વાયુકોષ્ઠો, ફેફસા
સ્વસન તંત્રમાં સહાયક અંગ------ છે
ઉરોદર પટલ
છાતી
ફેફસા
તમામ વિકલ્પ સાચો છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
નાસિકાછિદ્ર મનુષ્યના મુખ પર એકજોડ છિદ્ર આવેલા હોય છે જેને નાસિકાછિદ્ર કહે છે તે શ્વસન દ્વાર છે
નાસિકાકોટર સૂક્ષ્મરોમ અને શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિ નું બનેલું છે, જે સૂક્ષ્મજીવો, ધૂળ ના રજકણોને અંદર જતા રોકે છે
કંઠનળીની લંબાઈ 12.5 cm છે
તમામ વિકલ્પ સાચા છે
શ્વાસનળી નાઅગ્ર છેડે સ્વરપેટી આવેલી છે, સ્વરપેટી ની ઉપર કુર્ચાનું આવરણ આવેલ છે જે ફક્ત ----- માં જોવા મળે છે
સ્ત્રીમાં
પુરુષમાં
શ્વાસનળી બાબતે નીચેના પૈકી કયો વિધાન ખોટું છે
શ્વાસનળી સ્નાયુની બનેલી છે
શ્વાસનળી પર સી આકારની કાસ્થિ આવરી છે
શ્વાસનળી લંબાઈ 12 cm છે
શ્વાસનળી કાસ્થિ અને હાડકાની બનેલી છે
વાયુકોષ્ઠો બાબતે નીચેના વિધાનો વિચારો
વાયુકોષ્ઠોમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નો વિનામય થાય છે
વાયુકોષ્ઠો ની સપાટી વિસ્તૃત કરવામાં આવે તો તે લગભગ 80 મીટર વર્ગ વિસ્તાર રોકે છે
ફેફસા શ્વસનતંત્ર નો મુખ્ય અવયવ છે
તમામ વિધાન સાચા છે
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
શ્વસનતંત્રમાં સહાયક અંક ઉરોદરપટલ છે
છાતી અને પેટને અલગ પાડતો પડદો ઉરોદરપટલ છે
શ્વાસ દરમિયાન ઉરોદરપટલનો પડદો નીચે જાય છે અને પોલાણમાં વધારો થાય છે
અંદરનું દબાણ ઘટી જાય છે અને ફેફસામાં ઓક્સિજન જાય છે
તમામ વિધાન સાચા છે
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
ઉચ્છવાસ દરમિયાન ઉરોદરપટલ ઉપરની તરફ જશે
ઉરોદર પટેલના પોલાણમાં ઘટાડો થશે ક્ષેત્રફળમાં ઘટાડો થશે
દબાણ વધશે અને ફેફસામાંથી co2 બહાર જશે
તમામ વિધાન સાચા છે
શ્વસનતંત્રને લગતા રોગો ગયા છ
બ્રોંકાઈટીસ ધુમ્રપાન ના કારણે થાય છે
અસ્થમા દમ એલર્જી રોગ છે
Amfisema રોગમાં વાયુકોષ્ઠો સ્થિતિસ્થાપકતા ગુમાવે છે
સિલિકોસીસ અને asbestosis વ્યવસાય ને લગતા રોગ છે
મેલેરિયા ફેફસાને દબાણ કરતા અટકાવે છે
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
અળસીયુ શ્વસન ચામડી દ્વારા કરે છે
કીટકોમાં સ્વસન શ્વસન નલિકા દ્વારા થાય છે
ગરોળી, pakshi vahel manushya સ્વસન ફેફસા દ્વારા કરે છે
વનસ્પતિ પર્ણરંધ્ર દ્વારા શ્વસન કરે છે
દેડકો માત્ર ફેફસા દ્વારા શ્વસન કરેદેડકો માત્ર ફેફસા દ્વારા શ્વસન કરે છે
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
દેડકો સ્વસનતાચા અને ફેફસા દ્વારા કરે છે
એક કોષીય પ્રાણીઓ શ્વસન કોષીયકલા દ્વારા કરે છે
માછલી, ઝીંગા કરચલા, સેપિયા જેવા પ્રાણીઓ ઝાલર દ્વારા શ્વસન કરે છે
તમામ વિધાન સાચા છે
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
સામાન્ય શ્વસન દર 15 થી 18 પ્રતિ મિનિટ હોય છે
ભારી કસરત દરમિયાન સ્વસન દર 25 પ્રતિ મિનિટ હોય છે
નવજાત બાળકમાં શ્વસન દર 44 પ્રતિ મિનિટ હોય છે
સ્ત્રીઓનો શ્વસન દર પ્રતિ મિનિટ 20 હોય છે
શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા ફેફસામાં લેવામાં અને છોડવામાં આવે છે તે પૈકી ખોટું વિધાન શોધો
શ્વાસ માટે ની હવા માં 21 ટકા ઓક્સિજન અને એ જ દરમિયાન 0.04 ટકા કાર્બન ડાયોક્સાઇડ લેવામાં આવે છે
ઉચ્છવાસની હવામાં ૧૬.૪ ટકા ઓક્સિજન અને 4.4% કાર્બન ડાયોક્સાઇડ કાઢવામાં આવે છે
શ્વાસ અને ઉચ્છવાસ દરમિયાન ઓક્સિજન વધારે લેવામાં આવે છે અને છોડવામાં આવે છે
તમામ વિધાન સાચા છે
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
કોષીય શ્વસન પ્રક્રિયા ને અંતે મુક્ત થતી શક્તિ atp ના રૂપમાં સંગ્રહિત થાય છે
વસંત્રિયા દરમ્યાન ઉરોદરપટલ નીચે જાય છે
ફેફસાની પેશીઓના વિનાશને એમ્ફીસેમાં રોગ કહે છે
તમામ વિધાન સાચા છે
મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં કોનો સમાવેશ થાય છે
એક જોડ કિડની (મૂત્રપિંડ)
મૂત્રવાહિની એક જોડ
એક મૂત્રાશય
મૂત્રમાર્ગ
તમામ
માનવ શરીરનું મુખ્ય ઉત્સર્જન અંગ કયું છે
કિડની (મૂત્રપિંડ)
આંખ
ત્વચા
ફેફસા
તમામ
મૂત્રપિંડ (કિડની)બાબતે નીચેના વિધાનો વિચારો
મૂત્રપિંડનો રંગ લાલાશ પડતા કથ્થઈ રંગના વાલના દાણા ના આકાર નો હોય છે
માનવ શરીરમાં મૂત્રપિંડ એક જોડ હોય છે
માનવ શરીરનું મુખ્ય ઉત્સર્જન અંગ કિડની છે
મૂત્રપિંડનું મુખ્ય કાર્ય લોહીનું ગારણ કરવાનું છે
લોહીનું શુદ્ધિકરણ કીડનીમાં થાય છે
કિડની (મૂત્રપિંડ )બાબતે નીચેના વિધાન વિચારો
કિડનીનું મુખ્ય કાર્ય લોહીનું ગારણ કરવાનું છે
મૂત્રપિંડ લોહીમાં એસિડ બેઇઝનું સંતુલન કરે છે
લોહીનું શુદ્ધિકરણ ફેફસામાં થાય છે
કિડનીના રોગના ડોક્ટરને નેફ્રોલોજીસ્ટ કહે છે
તમામ વિધાન સાચા છે
કિડની નો રચનાત્મક અને કાર્યાત્મક એકમ------ છે
મૂત્રપિંડ નલિકા
મૂત્રપિંડ ગા રણ
મૂત્રપિંડમાં વિક્ષેપ્ટ કરવાનું
નીચેના પૈકીના વિધાન વિચારો
(૧) મૂત્રપિંડ નલિકા કિડનીનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે
(૨) મૂત્રપિંડ નલિકાએ મુત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ છે
૧,૨ સાચા છે
માત્ર બીજું સાચું છે
માત્ર પ્રથમ સાચું છે
પ્રથમ સાચું છે પરંતુ બીજું ખોટું છે
નીચેનામાંથી કોણ મૂત્રપિંડ સાથે સંકળાયેલ નથી
મૂત્રપિંડ નલિકા (નેફ્રોન)
બાઉમેનની કોથળી
ગ્રીવા
સંગ્ર નાલિકા
ફેફસા
નીચેનામાંથી કોનામાં મૂત્રાશયનો અભાવ હોય છે
પક્ષી
વાઘ
ગેંડો
મૂત્ર બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે
મૂત્રનો પીળો રંગ યુરોક્રોમ અને યુરોબીલીનોજન ને આભારી છે
મુત્રનો ph 6.0 હોય છે
પુખ્ત માનવ દરરોજ 1 થી ૧.૮ લીટર મૂત્ર દરરોજ ઉત્સર્જિત કરે છે
મૂત્રમાં પાણી યુરિયા નકામા દ્રવ્યો હોય છે
તમામ વિકલ્પ સાચા છે
મૂત્રની અંદર ----- અને ---- કણોની હાજરી ડાયાબિટીસ મેલેટિસ સૂચવે છે
ગ્લુકોઝ અને કીટોન
ગ્લુકોઝ અને સુક્રોઝ
ગ્લુકોઝ અને સેલ્યુલોઝ
તમામ વિધાન સાચું છે
ઉત્સર્જન સંબંધિત રોગ નીચેનામાંથી કયો નથી
પથરી
ડાયાલિસિસ
હિમોડાયાલિસિસ
ઓસ્ટીઓમલેશિયા
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
પથરી કેલ્શિયમ ઓગ્ઝેલેટ, યુરિક એસિડ અને કેલ્શિયમ ફોસ્ફેટ ના લીધે થાય છે.
પથરીને દૂર કરવાના ઓપરેશનને લીથોટ્રોપ્સી કહે છે
કિડનીમાં ખામી સર્જાય ત્યારે લોહીના શુદ્ધિકરણ માટે દર્દીને આપવામાં આવતી કુત્રિમ સારવારને ડાયાલિસિસ કહે છે
હિમોડાયાલિસિસ દ્વારા યુરિયાના ભરાવાને દૂર કરાય છે
ઓસ્ટ્રીઓમલેશિયા લીધે મૂત્રનો સંગ્રહ થતો નથી
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
ફેફસા પણ ઉત્સર્જન અંગ છે
આંખ પણ ઉત્સર્જન અંગ છે
ત્વચા પણ ઉત્સર્જન અંગ છે
મૂત્રપિંડ પણ ઉત્સર્જન અંગ છે
ઉંદર પટલ પણ ઉત્સર્જન અંગ છે
સ્વસન પરિણામે ----- નું ઓક્સિડેશન થશે
ગ્લુકોઝ
ડાયાલિસિસ
કિડની
તમામ વિકલ્પો સાચા છે
શરીરમાં રહેલા ---- અને ----- જોડાઈને કંકાલતંત્રની રચના કરે છે
હાડકા અને કુરચા
હાડકા અને કેલ્શિયમ
હાડકા અને પોટેશિયમ
તમામ વિધાન સાચા છે
કંકાલ તંત્રના કાર્ય બાબતે કયું વિધાન ખોટું છે
શરીરને આધાર આપે છે
શરીરના આકાર આપે છે
શરીરના નાજુક અંગને રક્ષણ આપે છે
શરીરને બીમારીથી બચાવે છે
નીચેના વિધાનો વિચારો
(૧) હાડકા કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા હોય છે
(૨) હાડકામાં મુખ્યત્વ કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે
(૩) હાડકા શરીરને વિવિધ રોગથી બચાવે છે
પ્રથમ વિધાન સાચું છે
પ્રથમ અને બીજું વિધાન સાચું છે
તમામ વિધાન સાચા છે
માત્ર બીજુ વિધાન સાચું છે
હાડકામાં ------ નામનું પ્રોટીન હોય છે
કોલેજન
ઈંડાનું
અસ્થિમજ્જા
બોનમેરો
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
હાડકાનો અભ્યાસ કરતી શાખાને ઓસ્ટ્રિયોલોજી કહે છે
હાડકાના ડોક્ટરને ઓર્થોપેડિક કહે છે
હાડકામાં કોલેજન નામનું પ્રોટીન આવેલ છે
હાડકામાં કેલ્શિયમ ફોસ્ફેટ નામનું પ્રોટીન આવેલું છે
માનવ શરીરમાં હાડકાઓની સંખ્યા બાબતે ખોટું વિધાન શોધો
જન્મ સમયે બાળકમાં 305 હાડકા હોય છે
નાના બાળકમાં 213 હાડકા હોય છે
પુખ્ત મનુષ્યમાં 206 હાડકા હોય છે
પુખ્ત સ્ત્રીમાં 296 હાડકા હોય છે
ઉંમરમાં વધારો થતા હાડકા એકબીજા સાથે જોડાઈને તેની સંખ્યામાં ઘટાડો થાય છે
આસ્થિ અને કાસ્થિ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) શરીરના જે અંગમાં હાડકા હોય છે તેને આસ્થિ કહે છે
(૨) આસ્થિ મજબૂત હોવાનું કારણ તેમાં કેલ્શિયમ હોય છે
(૩) હાથ અને પગના હાડકા કેલ્શિયમ બનેલા છે
(૪) શરીરના જે અંગમાં હાડકા હોતા નથી તેને કાસ્થિ કહે છે
(૫) કાસ્થિનું નરમ હોવાનું કારણ કોન્ડ્રોઇટિંન ના ક્ષાર
(૬) કર્ણપલ્લવ અને નાકનું ટેરવું કાસ્થિનું બનેલું છે
૧,૨,૩,૪,5,6 સાચા છે
૧,૨,૩,૪, સાચા છે
૧,૨,૩,૪,5, સાચા છે
માનવ કંકાલતંત્ર બે ભાગમાં વિભાજીત છે કયા કયા
અક્ષીયકંકાલ અને ઉપાંગિય કંકાલ
ઉપાંગિય કંકાલ અને અચલ કંકાલ
ઉપાંગિય કંકાલ અને ચલ કંકાલ
અક્ષીયકંકાલ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧)અક્ષીયકંકાલ માં ખોપડી કરોડરજ્જુ અને છાતીના પિંજરાનો સમાવેશ થાય છે
(૨) શરીરની મધ્યલંબ ધરીએ ગોઠવાયેલા કંકાલને અક્ષીય કંકાલ કહે છે
(૩) અક્ષય કંકાલમાં હાથ અને પગના હાડકા નો સમાવેશ થાય
(૪) અક્ષીયકંકાલ 80 હાડકા નું બનેલું છે
(૫) ખોપરીમાં 22 હાડકા આવેલા છે
૧,૨,૩,૪,૫ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૪,૫ સાચા છે
૧,૪,૫ સા
મધ્યકર્ણમાં (કાનમાં) ત્રણ નાની અસ્થી છે તે કઈ કઈ (જેને સામૂહિક રીતે કર્ણાસ્થી કહે છે)
હથોડી, એરણ, પેગડું
ખોપડી, એરણ, પેગડું
હથોડી, સાવરણી પેગડું
કરોડસ્તંભ (મેરુ સ્તંભ) બાબતે નીચેના ખોટા વિધાન શોધો
કરોડ સ્થંભ કરીને મખ્ય ધરી છે
લંબમજ્જા થી કરોડરજ્જુની શરૂઆત થાય કમર સુધી
બાળકના કરોડસ્તંભના મણકા (કશેરૂકા) 33 હોય છે
પુખ્ત વયના મનુષ્યમાં કરોડસ્તંભના મણકા (કશેરૂકા) 26 હોય છે
તમામ વિધાન સાચા છે
કરોડસ્થંભ ગોઠવણી ------ આકારની હોય છે
S
L
O
v
છાતીના પિંજર બાબતે નીચેનામાંથી ખોટું વિધાન શોધો
છાતીના પિંજરને પાસળીપિંજર તરીકે ઓળખાય છે
છાતીના પિંજરમાં ટોટલ 25 હાડકા હોય છે
છાતીના પિંજરમાં બાર જોડ પાંસળી હોય છે
પાંસળીઓને વચ્ચે જોડતા હાડકાનને ઉરોસથી કહે છે
પાંસળીઓ ખોપડીયો જોડે પણ જોડાયેલી છે
અક્ષિયકંકાલ માં કોનો સમાવેશ થતો નથ
ખોપડી
મેરુદંડ
છાતીનું પીંજરું
હાથ તને પગ
ઉપાંગિયાકંકાલ બાબતે નીચેના વિધાનો વિચારો
ઉપાંગિય કંકાલ 126 હાડકા નું બનેલું છે
ઉપાંગીય કંકાલમાં ઉપાંગનાઅસ્થિ અને મેખલા હોય છે
ઉભાંગના અસ્થિમાં 120 હાડકા હોય છે જેમાં હાથ અને પગ નો સમાવેશ થાય છે, પ્રત્યેક હાથમાં 60 હાડકા અને પ્રત્યેક પગમાં 60 હાડકા આમ કુલ 120 હાડકા ઉપાંગના અસ્તીમાં હોય છે
મેલખામાં ૬ હાડકાનો સમાવેશ થાય છે
તમામ વિકલ્પો સાચા છે
હાડકા સંબંધીત રોકો બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
હાડકા સામાન્ય વૃદ્ધિ માટે વિટામીન D જરૂરી છે
નાના બાળકમાં સુકતાન (રીકેટસ) રોગ થાય છે જે ધારકા પોચા બને છે વિટામિન ડી ની ઉણપતી
પુખ્ત વયના વ્યક્તિને ઓસ્ટ્રયોમલેશિયા રોગ થાય છ
ઓસ્ટીઓપાઇરોસીસ પણ હાડકાને લગતો રોગ છે
તમામ વિધાન સાચા છે
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
શરીરનું સૌથી મોટું હાડકું----- પગના સાથળનું હાડકું (ફીમર)
શરીરનું સૌથી નાનું હાડકું--- પેગડું (સ્ટેપ્સ) કાનમાં છે
હાડકા થી હાડકાના જોડાણને લીગામેન્ટ કહે છે
માંસપેશી થી હાડકાના જોડાણને ટેન્ડન કહે છે
ટીબીયા અને ફિબુલા નામના હાડકા હાથમાં આવેલા છે
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
ટીબી અને ફીબુલા નામના હાડકા પગમાં આવેલા છે
ટીબીયા સૌથી ચમકતું હાડકું છે
કાસ્થિ મૃદુ હોવાનું કારણ કોંદ્રોટીન છે
ચહેરામાં 14 હાડકા આવેલા છે
ખોપડીમાં 20 હાડકા આવેલા છે
સાંધા બાબતે નીચેના વિધાન વિચારો
(૧) સાંધા બે પ્રકારના છે ચલસાંધા અને અચલસાંધા
(૨) ખલદસ્તા નો સાંધો, મિજાગરા નો સાંધો, ઉઘણી સાંધો એ ચલ સાંધા છે
(૩) જે સાંધા આગળ હલન ચલન થઈ શકતું નથી તેને ચલ સાંધા કહે છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
૧,૩ સાચા છે
અચલ સાંધા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
જ્યાં હલનચલન ના થાય તે અચલસાંધા (સીવન) તરીકે ઓળખાય છે
ખોપડી ની અસ્થિ અચલ સાંધો છે
જ્યાં મુક્ત રીતે હલનચલન થાય તેને અચલ સાંધા કહે છે
નીચેનામાંથી ખોટી જોડ શોધો
ખલદસ્તો સાંધો------- ખભા નો સાંધો
મિજાગરા નો સાધો ----- કોણી અને ગુંઠણ નો સાંધો
ઉખાણી સાંધો (ખીલ સાંધો)----- ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો
અચલ સાધો --- ખોપડી નું હાડકું
તમામ વિધાન સાચા છે
સાંધા સંબંધિત રોગ બાબતે ખોટું વિધાન શોધો(હાડકાને રગતા રો ગ)
ગઢિયો વા (સંધિવા)!--- યુરિક એસિડ જામવા થી સંધિવા થાય છે
આર્થરાઇટિસ- ઘૂંટણ સંબંધીત રોગ છે
ઘૂંટણ બદલવાની પદ્ધતિને ઓર્થોપ્લાસ્ટિ કહે છે
તમામ વિધાન સાચા છે
સંવેદનાગ્રહી અંગો (પંચેન્દ્રી અંગો) (જ્ઞાનેન્દ્રિય અંગો) બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે
આંખ ,કાન ,નાક ,જીભ ,ત્વચા
આંખ ,કાન ,નાક ,જીભ ,ત્વચા, માથું
આંખ ,કાન ,નાક ,જીભ ,ત્વચા, હાથ અને પગ
તમામ વિધાન સાચા છે
માનવ આંખ બાબતે નીચેના વિધાનો પૈકી ખોટું વિધાન શોધો
આંખનું કામ જોવાનું અને રંગ પારખવાનું છે
માનવ આંખમાં આવેલ કુદરતી લેન્સ બહિર્ગોળ લેન્સ છે
માનવ આંખ પ્રકાશના વક્રીભવન પર કામ કરે છે
તમામ વિધાન સાચા છે
નીચેના વિધાનો વિચારો
(૧) આંખના ડોળા નો વ્યાસ 2.3 cm છે
(૨) આંખના લેન્સથી નેત્રપટલ વચ્ચેનું અંતર 2.3 સેન્ટીમીટર છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચા છે
નીચેના વિધાનો વિચારો
(૧) પ્રકાશના કિરણોનું વક્રીભવન કોર્નિયા (પારદર્શક પટલ)કરે છે
(૨) નેત્રદાનમાં કોર્નિયા અપાય છે
(૩) આંખનો રંગ કનીનિકા (આઈરીસ)ના આધારે નક્કી થાય છે
(૪) કીકી આંખ મહા પ્રવેશતા પ્રકાશની માત્રા નિયંત્રિત કરે છે
(૫) પ્રકાશનું પ્રવેશ આંખના કોર્નિયા માંથી આવે છે
૧,૨,૩,૪,૫ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૩,૫ સા
કુદરતી બહિર્ગોળ લેન્સ ---- છે
નેત્રમણી
કીકી
નેત્રપટલ પર વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ---- રચાય છે
સીધું
ઊલટું
સીધું અને ઊલટું બંને
વિદ્યુત સંદેશા મગજ સુધી કોણ પહોંચાડે છે
દ્રષ્ટિ ચેતા
આંખ
નીચેના વિધાનો વિચારો
(૧) આંખનું નજીકનું બિંદુ 25 cm છે
(૨) આંખનું દૂરનું બિંદુ 25 સેમી થી અનંતઅંતર હોય છે
(૩) શ્વેત પટલ અપારદર્શક છે
(૪) કોર્નિયા અને નેત્રપટલ પારદર્શક છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૩,૪ સાચા છે
લઘુદ્રષ્ટિની ખામી બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) દૂરની વસ્તુ સ્પષ્ટ પણે જોઈ શકાતી નથી લઘુદ્રષ્ટિની ખામોમાં
(૨) નજીક સ્પષ્ટ જોઈ શકાય છે
(૩) લઘુદ્રષ્ટિના ખામીના નિવારણ માટે અંતર્ગોળ લેન્સ ઉપયોગી બને છે
(૪) લઘુદ્રષ્ટિની ખામી નિવારણ માટે બહિર્ગોળ લેન્સ ઉપયોગી બને છે
(૫) લઘુ દ્રષ્ટિ માં નજીકની વસ્તુ સ્પષ્ટ પણે જોઈ સકાતી નથી
૧,૨,૩,૫ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
ગુરુદ્રષ્ટિની ખામી બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) ગુરુદ્રષ્ટિ ની ખામી વાળા ને નજીકની વસ્તુ સ્પષ્ટ પણે જોઈ શકાતી નથી
(૨) ગુરુદ્રષ્ટિની ખામીના નિવારણ માટે બહિર્ગોળ લેન્સ ઉપયોગી બને છે
(૩) ગુરુ દ્રષ્ટિ ની ખામીના નિવારણ માટે અંતર્ગોળ લેન્સ બનાવવા પડે
(૪) ગુરુ દ્રષ્ટિ ની ખામી વાળા ન નજીકની વસ્તુ સ્પષ્ટ પણે દેખાય છે
૧,૨ સાચા છે
માત્ર પ્રથમ વિધાન સાચું છે
૧,૨,૩,૪
૧,૨,૩ સાચા છે
પ્રેસબાયોપિયા બાબતે નીચેના વિધાનો વિચારો
(૧)લઘુ અને ગુરુદ્રષ્ટિ બંનેની ખામી જોવા મળે છે આ રોગમાં
(૨) આ રોગના નિવારણ માટે બાયોફોકલ લેન્સ બનાવવું પડે
(૩) બાયોફોકલ લેન્સ ની શોધ બેન્જામિન ફ્રેન્કલિંગ એ કરી
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
૧,૩ સાચા છે
નીચેના પૈકી ખોટી જોડ શોધો
લઘુ દ્રષ્ટિ ની ખામી નિવારણ માટે--- અંતર્ગોળ લેન્સ
ગુરુદષ્ટિ ની ખામીના નિવારણ માટે-- બહિર્ગોળ લેન્સ
બાયફોકલ લેન્સ--- લઘુ અને ગુરુ દ્રષ્ટિ ન ખામીના નિવારણ માટે
નળાકાર લેન્સ--- એસ્તિગમટીઝમ રોગ નિવારણ માટે
તમામ વિકલ્પો સાથે
નીચેના પૈકી કયો આંક સંબંધિત રોગ નથી
રતાંધણાપણ
રંગઅધત્વ
ગ્લુકોમાં
કનજેકટીવા અને ટ્રેકોમાં
પ્લાઝમા
બિટોટસ્પોટ શાને સંબંધિત રોગ છે
આંખ
કાન
નાક
ત્વચા
રંગઅંધત્વની ખામીવાળા કયો રંગ પારખી શકતા નથી
લાલ અને કાળો
લાલ અને લીલો
લાલ અને ગુલાબી
લાલ
નીચેનામાંથી ખોટું શોધો
ગ્લુકોમાં રોગમાં દ્રષ્ટિ ચેતા પર સોજો આવે છે અને દેખાવાનું બંધ થઈ જાય છે
ટ્રેકોમા રોગ એટલે આંજણી
રતાંધળાપણામાં ઓછા પ્રકાશમાં દેખાતું નથીરતાંધળાપણામાં ઓછા પ્રકાશમાં દેખાતું નથી
વિટામીન બી ની ખામી ના લીધે આંખને સંબંધીત રોગો થાય છે
તમામ વિધાન સાચા છે
મૃત્યુ બાદ કેટલા કલાકમાં નેત્રદાનમાં કોર્નિયા આપવામાં આવે છે
૪ થી ૬ કલાક
12 કલાક
12 થી 24 કલાક
તમામ
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
માનવી એક આંખ થ 150 ડિગ્રી જોઈ શકે છે અને બંને આંખ થી 180 ડિગ્રી સુધી જોઈ શકે છે
ઘુવડ 360 ડીગ્રી જોઈ શકે છે
માયોપીયાએ લઘુદ્રષ્ટિની ખામી કહેવાય છે
હાઇપર મેટ્રોપિયા એ ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય છે
તમામ વિધાન સાચા છે
આંખ પર દુધિયા રંગનું અને વાદળછાયુ પડ જામી જાય છે અને અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે આંખની આ પ્રકારની પરિસ્થિતિને--------- કહે છે
મોતિયા
રંગ અંધતા
માયોપીયા
તમામ
માનવ શરીરમાં કાનના કયા કાર્ય છે
(૧) સાંભળવાનુ
(૨) શરીરનું સમતોલન જાળવવાનું
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું
બંને વિધાન સાચા છે
કાનના. ----- માં હથોડી એરણ અને પેગડું હાડકા આવેલા છે
મધ્ય કર્ણ
બહિરકર્ણ
અંતઃકરણ
નીચેના વિધાનો વિચારો
(૧) મધ્યકર્ણ માં આવેલું પેગડુ સૌથી નાનું છે
(૨) બૈરા માણસ સાંભળી શકે તેના માટે એડીફોન સાધન વપરાય છે
(૩) બહેરા માણસ સાંભળી શકીએ તેના માટે શ્રવણ સહાયક યંત્ર વપરાય છે
૨,૩ સાચું છે
૧,૩ સાચું છે
એક બે અને ત્રણ સાચા છે
જીભ બાબતે નીચેના વિધાનો વિચારો
શરીરનું સૌથી મજબૂત સ્નાયુ જીભ છે
જીભ ફેનુંલૂમ સાથે જોડાયેલું છે
જીભ નું ટેરવું - ગળ્યો સ્વાદ ---- જીભ ની કિનારાની બાજુ ખારો સ્વાદ પારખે છે
જીભ ની પાછળ નો ભાગ ખાટો સ્વાદ અને એકદમ પાછળનો ભાગ કડવો સ્વાદ પારખે છે
તીખો સ્વાદ ગળું પાળકે છ
મરચામાં આવતી તીખાસ ----- ને આભારી છે
કેપ્સાઈસીન
મેલેટીન
ગુલેટીન
તમામ
નાક ----- નું બનેલું છે
હાડકા
કાસ્થિ
હે રામ
કનીનિકા
ત્વચા બાબતે નીચેના પૈકી ખોટું વિકલ્પ શોધો
ત્વચા શરીરનું સૌથી મોટું બાહ્ય અંગ છે
ત્વચા શરીરના વજનનો 15 ટકા ભાગ રોકે છે
ત્વચા માં બે ગ્રંથિ છે પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિ
ત્વચા નો રંગ મેલેનીન ને આભારી છે
મેલેલીન ને સૂર્યપ્રકાશથી બચાવવું પડે છે
નીચેના વિધાનો વિચારો
(૧) મેલેનીન સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપે છે
(૨) મેલેલીનના ના લીધે આંખની કીકી અને વાળના રંગ કાળો હોય છે
(૩) મેલેલીન ની ઉણપ ન લીધે આલ્બિનિઝમ રોગ થાય છે જેમાં બહુ જ ગોરા દેખાય છે આંખોની પાપણ અને વાળ બધું જ સોનેરી થઈ જાય છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
માત્ર ત્રીજુ વિધાન સાચું છેછે
ચામડીના રોગના ડોક્ટરને શું કહેવાય છે
ડર્મેટોલોજિસ્ટ
Gaaynetologist
હોમિયો લોજિસ્ટ
પેથોલોજિસ્ટ
