wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બંધારણ દિવસ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કયા દેશનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે?

a)

અમેરિકા

b)

રશિયા

c)

ચીન

d)

ભારત

2.

ભારતમાં બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)

26 જાન્યુઆરી

b)

26 ડિસેમ્બર

c)

26 નવેમ્બર

d)

26 માર્ચ

3.

ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું?

a)

26 જાન્યુઆરી 1950

b)

15 ઓગસ્ટ 1947

c)

12 જાન્યુઆરી 1949

d)

15 માર્ચ 1930

4.

ભારતનું બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે?

a)

25

b)

22

c)

28

d)

26

5.

બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા?

a)

ડોક્ટર ભીમ રાવ આંબેડકર

b)

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

c)

જવાહરલાલ નહેરુ

d)

સરદાર વલ્લભભાઈ પટેલ

6.

બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી?

a)

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

b)

ડોક્ટર ભીમ રાવ આંબેડકર

c)

મહાત્મા ગાંધી

d)

સરદાર પટેલ

7.

કયા દેશનું બંધારણ અલીખિત છે?

a)

ભારત

b)

પાકિસ્તાન

c)

બાંગ્લાદેશ

d)

બ્રિટન

8.

કયા દેશનું બંધારણ અલીખિત છે?

a)

ભારત

b)

પાકિસ્તાન

c)

બાંગ્લાદેશ

d)

બ્રિટન

9.

કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ કોણ છે?

a)

વડાપ્રધાન

b)

નાણામંત્રી

c)

ગૃહ મંત્રી

d)

રાષ્ટ્રપતિ

10.

ઉપરના ચિત્રમાં કયા નેતા બંધારણ પર હસ્તાક્ષર કરી રહ્યા છે?

a)

ડોક્ટર ભીમ રાવ આંબેડકર

b)

રાજેન્દ્ર પ્રસાદ

c)

મહાત્મા ગાંધી

d)

જવાહરલાલ નહેરુ