wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મૌર્ય યુગ.....chp 6

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

બિંદુસા૨ના અવસાન પછી મગધમા કોનુ શાસન હતું...??

a)

અશોક

b)

શેર શાહ

c)

સુશીમ

d)

સેલયુકસ

2.

ચંદ્રગુપ્ત માયૅ ક્યા શાસકને હરાવીને મગધની ગાદી સંભાળી?

a)

અલાઉદિન

b)

સધ્ધરાજ જયસિંહ

c)

ધનનંદ

d)

બિંદુ સાર

3.

ગુજરાતમાં અશોકના શિલાલે કઈ જગ્યાએ આવેલા છે..??

a)

રાજકોટ

b)

જુનાગઢ

c)

અમદાવાદ

d)

કલકતા

4.

ચાણક્ય નું બીજું નામ શું હતું..??

a)

વિષ્ણુ ગુપ્ત

b)

ગૌતમ

c)

સિદ્ધાર્થ

d)

વધૅમાન

5.

ચાણક્ય ચંદ્રગુપ્ત ને અભ્યાસ માટે કઈ વિદ્યાલયમાં લઈ ગયા...??

a)

નાલંદા

b)

તક્ષશિલા

c)

વલભી

d)

વિક્રમ શિલા

6.

કલિંગના યુદ્ધ પછી કયા રાજાનું હૃદય પરિવર્તન થઈ ગયું..??

a)

અશોક

b)

બિંદુમા

c)

ધનનંદ

d)

ચંદ્રગુપ્ત

7.

મૌર્ય વંશ ની સ્થાપના કોણે કરી હતી...?

a)

ચાણક્ય

b)

બિંદુસાર

c)

અશોક

d)

ચંદ્રગુપ્ત ગુપ્ત

8.

ચંદ્રગુપ્ત નું અવસાન કઈ જગ્યાએ થયું હતું...??

a)

શ્રવણબેલગોડા

b)

કોલકાના

c)

અમદાવાદ

d)

બિહાર

9.

અશોકે કોના કહેવાથી શસ્ત્રનો ત્યાગ કર્યો..?

a)

ઉપ ગુપ્ત

b)

ચાણક્ય

c)

ભદ્રંભદ્ર

d)

સુશીમ

10.

તક્ષશિલાનો રાજયપાલ કોણ બન્યો...??

a)

અશોક

b)

સુશીમ

c)

બુહદ્ગરથ

d)

શેરશાહ