wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

THANKS GOD SCIENCE

Total questions: 100

Worksheet time: 50mins

Name
Class
Date
1.

નીચેનામાંથી ક્યો કુત્રિમ સૂચક છે ?

a)

ફીનોલ્ફ્થેલીન.

b)

લિટમસ

c)

હળદર

d)

ડુંગળી

2.

નીચેનામાંથી બ્યુટેનોલનું આણવીય સુત્ર જણાવો ?

a)

C3H7OH

b)

CH3COOH

c)

C4H9OH

d)

C2H5OH

3.

મનુષ્યમાં મુત્રપિંડ એ ------------ સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે ?

a)

પોષણ

b)

શ્વસન

c)

ઉત્સર્જન

d)

પરિવહન

4.

વિધુત બલ્બની ફીનામેન્ટમાં ટંગ્સ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

તેની અવરોધકતા વધુ છે અને ગલનબિંદુ નીચું છે .

b)

તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે.

c)

તેની અવરોધકતા નીચી છે અને ગલનબિંદુ ઉચું છે .

d)

તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને નીચા છે.

5.

સામાન્ય દૃષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દૃષ્ટિ અંતર આશરે ----------- છે.

a)

0.25cm

b)

2.5 CM

c)

25 CM

d)

2.5 M

6.

આલ્કેનની સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ----------- છે.

a)

મિથેન

b)

પ્રોપેન

c)

ઈથેન

d)

હેક્શેન

7.

માનવજાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ---------- હોય છે .

a)

23

b)

46

c)

22

d)

25

8.

.---------- ની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે.

a)

કેશીકાઓ

b)

શિરા

c)

ધમની

d)

મહાધમની

9.

.---------- ના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે.

a)

પર્ણફૂટી

b)

ગુલાબ

c)

દ્રાક્ષ

d)

મોસંબી

10.

------- ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે ?

a)

પારો

b)

કેલ્શિયમ

c)

સોડીયમ

d)

પોટેશિયમ

11.

ગેલ્વેનાઇઝેશનની પક્રિયા એ લોંખંડનું ક્ષારણ અટકાવવામાં માટેની પ્રક્રિયા છે ?

a)

સાચું

b)

ખોટું

12.

પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે.

a)

ખોટું

b)

સાચુ

13.

કનીનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી.

a)

ખરું

b)

ખોટું

14.

જો દ્રાવણ PH નું મુલ્ય 7 થી 14 સુધી વધે છે, તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયન ની સાંદ્રતામાં ઘટાડો થાય છે .

a)

ખોટું

b)

સાચું

15.

નીચેનામાંથી બંધબેસતી ના હોય તેવી જોડ શોધીને લખો ?

a)

વાહક-ચાંદી

b)

મિશ્રધાતુ-નિક્રોમ

c)

અવાહક-નિકલ

16.

સંતરામાં કયો એસીડ રહેલો છે ?

a)

એસિટીક એસિડ

b)

સાઈટ્રીક એસિડ

c)

લેક્ટિક એસિડ

17.

કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે ?

a)

-COOH

b)

-CHO

c)

-OH

d)

-CL

18.

વનસ્પતિમાં પ્રકાશસંશ્લેસણ નિપજોનું વહન કોના દ્વારા થાય છે ?

a)

જલવાહક કોષો અને ચાલનીનલિકા

b)

જલવાહિનીકી અને જલવાહિની

c)

ચાલનીનલિકા અને સાથીકોષ

d)

જલવાહિનિકી અને ચાલનીનલિકા

19.

વિધુત ફ્યુઝ -------- ના સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

a)

વિધુતપ્રવાહની રાસાયણિક અસર

b)

વિધુતપ્રવાહની તાપીય અસર

c)

પરીપથમાં વોલ્ટેજ નિયમન

d)

પરિપથમાં પ્રવાહ નિયમન

20.

સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટીનું લઘુતમ અંતર \ નજીકબિંદુ આંખથી ----------- અંતરે હોય છે ?

a)

25 CM

b)

25 M

c)

2.5 CM

d)

અનંત

21.

બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં --------- ક્રિયાશીલ સમૂહ આવેલો છે.

a)

કીટોન

b)

આલ્ડીહાઇડ

c)

એસ્ટર

22.

આનુંવંશિક્તાના અભ્યાસ માટેના વ્યવસ્તિથ પ્રયોગો સૌપ્રથમ --------- નામના વૈજ્ઞાનિકે કર્યા .

a)

મેન્ડલ

b)

મોર્ગન

c)

ન્યૂટન

23.

લેન્સના પાવરનો એકમ --------- છે .

a)

સેમી

b)

ડાયોપ્ટર

c)

વોટ

d)

એમીટર

24.

સોનાની શુદ્ધતા ---------- એકમમાં માપવામાં આવે છે ?

a)

ગ્રામ

b)

કેરેટ

c)

કેલ્વીન

d)

કીલોગ્રામ

25.

પુરુષમાં Y - રંગસૂત્ર , x -રંગસૂત્ર કરતા કદમાં નાનું હોય છે .

a)

સાચું

b)

ખોટુ

26.

5 ph મુલ્ય ધરાવતું જલીય દ્રાવણ એસિડિક હોય છે .

a)

સાચું

b)

ખોટુ

27.

અપચાના ઉપચાર માટે નીચેના પૈકી ક્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે ?

a)

એન્ટીબાયોટીક

b)

એન્ટીઓક્સીડન્ટ

c)

એન્ટાસિડ

d)

એન્ટીસેપ્ટિક

28.

ફોર્મિક એસીડમાં કેટલા કાર્બન હોય છે .

a)

1

b)

2

c)

3

d)

4

29.

નીચેના પૈકી કોનામાં નાના આતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે .

a)

વાઘ

b)

મનુષ્ય

c)

ગાય

d)

ઉંદર

30.

આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રા ને કોણ નિયંત્રિત કરે છે ?

a)

સિલિયરી સ્નાયુઓ

b)

રેટિના

c)

કનીનિકા

d)

નેત્રમણી

31.

ખોરાક સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે?

a)

 CH3OH

b)

CH3COOH

c)

CH3CHO

d)

CH3COCH3

32.

પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે?  

a)

 ગ્લુકોઝ

b)

લેક્ટિક એસિડ

c)

ફેટી એસિડ

d)

અમિનો એસિડ  

33.

એક વિદ્યુત હીટર 220Vના પ્રાપ્તિસ્થાન સાથે જોડતા 1.1kW પાવર વાપરે છે, તો તેમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ  _______ હશે.

a)

1.1 A

b)

2.2 A

c)

4 A

d)

5 A   

34.

નીચેનામાંથી શાના વડે રચાતાં પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે?

a)

અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સ

b)

બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ  

c)

બહિર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સ

d)

અંતર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ

35.

તારાઓનું ટમટમવું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે?

a)

વાતાવરણીય પરાવર્તન

b)

વાતાવરણીય વક્રીભવન  

c)

પરાવર્તન

d)

પૂર્ણ આંતરિક પરાવર્તન

36.

મનુષ્યના દૈહિક કોષમાં ________ જોડ રંગસૂત્રો હોય છે.

a)

22

b)

23

c)

46

d)

21

37.

ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો _______ એકમમાં ખુલે છે.

a)

સંગ્રહણનલિકા 

b)

રુધિરકેશિકાઓ

c)

બાઉમેનની કોથળી

d)

મૂત્રાશય

38.

વિદ્યુતપવારનો SI એકમ _______ છે.

a)

કિલોવોટ

b)

ઓહમ

c)

એમ્પીયર

d)

વોટ

39.

કારની હેડલાઈટમાં ________ અરીસો વપરાય છે.

a)

અંતર્ગોળ

b)

સમતલ

c)

બહિર્ગોળ

d)

પ્લાસ્ટિક

40.

બેડમિન્ટનની રમતમાં સાનિયા નહેવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે,તો તે મેડલ ______ ધાતુઓનો બનેલો હશે.

a)

 Cu અને Sn

b)

Cu અને Pb

c)

Cu અને Zn

d)

Au અને Zn

41.

મેગનેશિયમ એ સોડિયમ કરતા ઓછી પ્રતિક્રિયાત્મક છે.  

a)

ખરું

b)

ખોટું

c)

કહી ના શકાય

d)

તમામ

42.

વાતાવરણીય વક્રીભવનને કારણે ટીન્ડલ  અસર જોવા મળે છે. 

a)

ખોટું

b)

કહી ના શકાય

c)

ખરું

d)

તમામ

43.

મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચયન નક્કી થઇ જાય છે. 

a)

ખરું

b)

ખોટું

c)

કહી ના શકાય

d)

તમામ

44.

મોઢાની pH 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરુ થાય છે.

a)

ખરું

b)

તમામ

c)

કહી ના શકાય

d)

ખોટું

45.

જલીય દ્રાવણમાં ભૂરું લિટમસપત્ર લાલ બને તો તે દ્રવાનનું pH નું મૂલ્ય કેટલું હશે?

a)

0 થી 7    

b)

7 થી 14

c)

15

d)

1

46.

ઇથીન (C2H4) નો અણુ  શું  ધરાવે છે?

a)

માત્ર એકલબંધો

b)

માત્ર દ્વિબંધો

c)

એક ત્રિબંધ

d)

એકલબંધ અને દ્વિબંધ  

47.

મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે?

a)

બાઉમેનની કોથળી    

b)

સંગ્રહણનલિકા

c)

ઉત્સર્ગ એકમની રુધીર્કેશિકાઓ

d)

મૂત્રપિંડનલીકાનો ગૂંચળામય ભાગ

48.

કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે?

a)

જાંબલી

b)

વાદળી

c)

 લીલો

d)

લાલ  

49.

બાયોગેસ અને CNGનો મુખ્ય ઘટક _____ છે.

a)

પ્રોપેન

b)

ઈથેન,

c)

બ્લ્યુટેન

d)

મિથેન   

50.

.______ પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે.

a)

ગોકળગાય  

b)

મનુષ્ય

c)

મગર

d)

દેડકો

51.

માછલીનું શ્વસન અંગ _____ છે.

a)

મોઢું

b)

ત્વચા

c)

ફેફસાં

d)

ઝાલર

52.

સોડિયમ અને પોટેશિયમ જેવી સક્રિય ધાતુઓને સુરક્ષિત રાખવા માટે તેને _____ માં ડુબાડી રાખવામાં આવે છે.

a)

પાણી

b)

કેરોસીન

c)

આલ્કોહોલ

d)

તેલ

53.

વિદ્યુત સંયોજક સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રવ્ય હોય છે.

a)

ખોટું

b)

ખરું

c)

નક્કી ના કહી શકાય

d)

તમામ

54.

હળદર બેઇઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે?

a)

લાલાશ પડતો કથ્થાઈ 

b)

કથ્થાઈ પડતો પીળો

c)

કાળો

d)

પીળો

55.

વિનેગર શેનું દ્રાવણ છે?

 

 

 

a)

 પાણીમાં 50%-60% એસિટીક એસીડ 

b)

 પાણીમાં 5%-8% એસીટીક એસીડ 

c)

અલ્કોહોલમાં 5%-8% એસિટીક એસીડ

d)

અલ્કોહોલમાં 50%-60% એસિટીક એસીડ  

56.

પિત્તનો સંગ્રહ કરતુ અંગ કયું છે?

 

a)

 યકૃત

b)

 સ્વાદુપિંડ

c)

 નાનું આતરડું

d)

પિત્તાશય

57.

વાહક તારની અવરોધાકતા કયા તાર પર આધાર રાખે છે?

 

 

a)

તારના દ્રવ્ય 

b)

તારનું કદ

c)

તારના આડછેદનું ક્ષેત્રફળ

d)

 તારની લંબાઈ

58.

બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી?

 

 

 

a)

આભાસી અને મોટું

b)

 આભાસી અને નાનું

c)

વાસ્તવિક અને મોટું

d)

વાસ્તવિક અને નાનું

59.

મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટના સામેલ છે?

 

 

a)

આપેલ તમામ

b)

આંતરિક પરાવર્તન

c)

વિભાજન

d)

 વક્રીભવન

60.

લેડ નાઈટ્રેટ પાઉડર _______ રંગનો હોય છે.

 

 

a)

લાલ

b)

 વાદળી

c)

સફેદ    

d)

 ગુલાબી

61.

પેઢી-દરપેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વાહન કયા ઘટક દ્વારા થાય છે?

a)

 ઉત્સેચક

b)

 RNA

c)

DNA 

d)

 પ્રોટીન

62.

આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે?

 

 

a)

 HIV

b)

 ગોઈટર 

c)

સિકલસેલ

d)

ડાયાબિટીસ

63.

.બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે?

 

 

a)

ટંગસ્ટન 

b)

એલ્યુમિનિયમ

c)

તાંબું

d)

 સોનું

64.

વનસ્પતિની વૃદ્ધિ કોણ અવરોધે છે?

 

       

a)

 ઓક્ઝીન

b)

એસિટીક એસિડ

c)

 સય્ટોકાઈનીન

d)

એબ્સેસિક એસિડ

65.

ખોરાક રંધાતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઇ જાય, તો તેનો અર્થ એ છે કે ........

 

 

a)

 ખોરાક સંપૂર્ણ રન્ધાયો નથી

b)

બળતણનું સંપૂર્ણ દહન થયું નથી.

c)

 બળતણ ભીનું છે

d)

બળતણ સંપૂર્ણ રોતે દહન પામી રહ્યું છે.

66.

સ્નેઈલ તેમનું લિંગ બદલી શકે તે શું સૂચવે છે?

a)

 તેમાં લિંગનિશ્ચયન આનુંવન્શિક નથી.

b)

 તે ઉભયલિંગી છે

c)

 તે વંધ્ય છે

d)

 તેના ફલિતાંડમાં કેટલાક રંગસૂત્રો Y રંગ્સૂત્રમાં વિભેદન પામે છે

67.

સમતલ અરીસાની સામે વસ્તુને 40cm અંતરે મુકતા વસ્તુ અન એતેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય?

a)

 40cm

b)

 80cm 

c)

 20cm

d)

 60cm

68.

બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમુહ _______

a)

 કાર્બોક્સીલિક એસિડ

b)

 આલ્ડીહાઇડ

c)

કીટોન 

d)

 આલ્કોહોલ

69.

શ્વસન એ ________ પ્રકારની પ્રક્રિયા છે.

 

 

a)

ઉષ્માશોષક

b)

 ઉષ્માક્ષેપક

c)

ઓક્સીડેશન

d)

 રીડકસન

70.

સજીવોના લક્ષાણો કોના દ્વારા પ્રભાવિત હોય છે?

 

a)

 ન માતૃ DNA દ્વારા ન પિતૃ DNA દ્વારા

b)

 માતૃ-પિતૃ બંનેના DNA દ્વારા

c)

 માતૃ DNA દ્વારા

d)

 પિતૃ DNA દ્વારા

71.

નીચે પૈકી કેટલી કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે છે?

 

 

 

a)

50cm

b)

30cm

c)

10cm

d)

 20cm

72.

એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો દ્રાવણ ________ ધરાવે છે.

 

 

a)

 KCL  

b)

LiCL

c)

 HCL

d)

NaCL

73.

નીચેમાંથી કયું સંયોજન એક જ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી.

 

 

a)

 C4H8  

b)

 C3H8

c)

 C2H6

d)

CH4

74.

બાલ્યાવસ્થામાં કયા અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે?

 

 

 

a)

થાઈરોક્સિન

b)

ઇન્સ્યુલીન

c)

 ટેસ્ટોસ્ટેરોન

d)

વૃદ્ધિ અંતઃસ્ત્રાવ 

75.

ભયજનક સિગ્નલ હંમેશા કેવા રંગના રાખવામાં આવે છે?

a)

 કાળા    

b)

 લીલા

c)

 પીળા

d)

 લાલ  

76.

દ્રવ્યનું વિનાશ કે સર્જન થાય શકતું નથી. આ નિયમ _______ તરીકે ઓળખાય.

 

 

a)

સંયોગીકરણ

b)

 દળસંચય 

c)

ઉષ્માક્ષેપક

d)

 વિઘટન

77.

વહેલો સૂર્યોદય અને મોડો સુર્યાસ્ત નીચેમાંથી કયી ઘટના દ્વારા સમજાવી શકાય?

 

 

 

a)

વાતાવરણીય વક્રીભવન 

b)

ટીનડલ અસર   

c)

પ્રકાશનું પ્રકીર્ણન

d)

પ્રકાશનું વિભાજન

78.

પુરુષના લિંગી રંગસૂત્રનું બંધારણ _______ છે.

                                 

a)

Tt

b)

XY  

c)

 XX 

d)

YX

79.

રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયો અંતઃસ્ત્રાવ કરે છે?

 

 

 

a)

 ટેસ્ટોસ્ટેરોન

b)

અમાયલેઝ

c)

થાઈરોક્સિન

d)

ઇન્સ્યુલીન 

80.

વનસ્પતિઓમાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કયો છે?

 

 

                  

a)

 જીબરેલિન  

b)

વૃદ્ધિ અંતઃસ્ત્રાવ

c)

 સાયટોકાઈનીન

d)

એબ્સેસિક એસીડ 

81.

બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ________ નો ઉપયોગ થાય છે.

                                                      

a)

એસિટીક એસીડ  

b)

આલ્કોહોલ

c)

એસ્ટર

d)

એરંડિયું

82.

ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4D છે, તો તે લેન્સનો પ્રકાર ________ હશે.

                                                                                                         

a)

બહિર્ગોળ

b)

અંતર્ગોળ 

c)

બાયફોકલ

d)

સમતલ

83.

.________ પદ પરિપથમાં વિદ્યુતપાવર દર્શાવતું નથી.

       

a)

I2R

b)

IR2

c)

VI

d)

IV

84.

વટાણાના ઊંચા(TT) અને નીચા (tt) છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ ______ લક્ષણ છે.

                                                                                      

a)

પ્રભાવી

b)

પ્રચ્છન્ન

c)

ગૌણ

d)

મુખ્ય

85.

એક તત્ત્વ ઓક્સીજન સાથે પ્રક્રિયા કરી  ઊંચું ગલનબિંદુ ધરાવતું સંજોજન આપે છે. આ સંયોજન  પાણીમાં દ્રાવ્ય છે. આ તત્ત્વ _____ હોય શકે.

                                                                                                                                                          

a)

કર્બોજીનેશન

b)

કેટેનેશન

c)

કેલ્શિયમ

d)

મેગ્નેશિયમ

86.

બાઉમેનની કોથળી અસંખ્ય રુધિરકેશિકાઓ ધરાવે છે, તેને ________ જગ્યા કહે છે.

                                                       

a)

લસિકા

b)

મૂત્રપિંડનલિકા

c)

  રુધિરકેશીકાગુચ્છ 

d)

મૂત્રપિંડ

87.

કાચનો નિરપેક્ષ વક્રીભાવાનાંક _______ છે.

                                     

a)

1.33

b)

1.5 

c)

 2.4  

d)

0.5

88.

સ્ત્રીના લિંગી રંગસૂત્રનું બંધારણ ______ છે.

                                        

a)

YX

b)

XX  

c)

XY 

d)

Tt

89.

8 કાર્બન પરમાણું ધરાવતા અલ્કેનામાં હાઈડ્રોજન પરમાણુની સંખ્યા ________ હોય છે.

                                              

a)

  8

b)

16 

c)

18 

d)

20

90.

.________ એ ચમકદાર અધાતુ છે.  

                                 

a)

સિલ્વર

b)

આયોડીન 

c)

નીક્રોમ 

d)

લોખંડ

91.

નીચે આપેલ સમીકરણ સાચું બને તે રીતે પૂર્ણ કરવા સાચો વિકાપ્લ પસંદ કરો.

                   6CO2 + 12H20  -------à  ............ + 6CO2 + 6H2O

 

 

a)

C2H5OH

b)

 CH3COOH

c)

 CH4

d)

C6H12O6

92.

જઠરમાં ખોરાકના  __________ ઘટકનું અંશતઃ પાચન થાય છે.

                                          

a)

પ્રોટીન

b)

ચરબી  

c)

સ્ટાર્ચ

d)

કાર્બોદિત

93.

બ્લ્યુટેન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં _______ ક્રિયાશીલ સમૂહો આવેલા છે.

                                            

a)

ચરબી

b)

કીટોન 

c)

અલ્ડીહાયઈડ

d)

એસ્ટર

94.

X તત્વનો પરમાણ્વીય ક્રમાંક 13 છે, તો આ તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ __________ છે.             

                                                                     

a)

કાર્બન

b)

આર્ગોન

c)

નિયોન 

d)

હિલીયમ

95.

હૃદયના ડાબા ક્ષેપકમાંથી નીકળતી મુખ્ય ધમનીને  ______ કહે છે.

                                                       

a)

રુધીર્કેશીકાઓ 

b)

ફૂપ્ફૂસ ધમની  

c)

     મહાધમની 

d)

શિરા

96.

ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ  ________ છે.

                         

a)

એસિટીક એસિડ

b)

ફોર્મિક એસિડ

c)

     ફોર્માંલ્ડીહાઇડ

d)

મિથેન

97.

મેન્ડલે સુચવેલા કરાકને આધુનિક જનીનવિદ્યામાં __________ થી ઓળખવામાં આવે છે.

                                                              

a)

જનનકોષ

b)

રંગસૂત્ર 

c)

જનીન 

d)

XX

98.

વાહનોના સાઈડ મિરર તરીકે ________ વપરાય છે.

                                              

a)

સમતલ અરીસો

b)

બહિર્ગોળ અરીસો 

c)

અંતર્ગોળ અરીસો

d)

ગ્લાસ

99.

ચાંદી અન સોનું ઊંચા તાપમાને પણ ઓક્સીજન સાથે પ્રક્રિયા કરતુ નથી.

a)

ખરું

b)

ખોટું

c)

તટસ્થ

100.

કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રનું નિયમન કરતી નથી.

a)

ખોટું

b)

ખરું

c)

તટસ્થ