wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન અને ટેકનોલોજી આ. નિ.શા ડોલવણ 2026

Total questions: 100

Worksheet time: 50mins

Name
Class
Date
1.

મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ મળે છે? [March-2020]

a)

કાળી

b)

પીળી

c)

સફેદ

d)

લાલ

2.

નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશસંવેદી છે? (બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીમાં વપરાય છે) [March-2022]

a)

AgBr (સિલ્વર બ્રોમાઈડ)

b)

NaCl

c)

CaO

d)

H2O

3.

આરસપહાણનું રાસાયણિક સૂત્ર કયું છે? [July-2022]

a)

CaO

b)

Ca(OH)2

c)

CaCO3

d)

CaCl2

4.

કોઈ દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો તેની pH કેટલી હશે? [March-2020]

a)

1

b)

4

c)

5

d)

10 (બેઈઝ હોય)

5.

કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? [March-2023]

a)

મેથેનોઈક એસિડ

b)

લેક્ટિક એસિડ

c)

ઓક્ઝેલિક એસિડ

d)

સાઈટ્રિક એસિડ

6.

દાંતનું ઉપરનું આવરણ શેનું બનેલું હોય છે? [IMP-2026]

a)

કેલ્શિયમ ફોસ્ફેટ

b)

કેલ્શિયમ કાર્બોનેટ

c)

સોડિયમ ક્લોરાઈડ

d)

પોટેશિયમ

7.

વિરંજન પાવડર (Bleaching Powder) નું રાસાયણિક સૂત્ર કયું છે? [March-2022]

a)

Ca(OH)2

b)

CaOCl2

c)

CaCO3

d)

Na2CO3

8.

કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે? [July-2021]

a)

સોડિયમ

b)

મરક્યુરી (પારો)

c)

મેગ્નેશિયમ

d)

એલ્યુમિનિયમ

9.

નીચેનામાંથી કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે? [March-2023]

a)

 લોખંડ

b)

સોડિયમ

c)

 તાંબુ

d)

 સોનું

10.

કાંસું (Bronze) મિશ્રધાતુ કોની બનેલી છે

a)

કોપર અને ઝિંક

b)

કોપર અને ટીન

c)

લેડ અને ટીન

d)

કોપર અને નિકલ

11.

​બ્યુટેનોન સંયોજનમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? [March-2020]

a)

આલ્ડિહાઈડ

b)

કિટોન

c)

કાર્બોક્સિલિક એસિડ

d)

આલ્કોહોલ

12.

​નીચેનામાંથી કયો અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન છે? [July-2023]

a)

મિથેન

b)

ઈથેન

c)

ઈથીન (ડબલ બોન્ડ)

d)

પ્રોપેન

13.

​ખોરાક રાંધતી વખતે વાસણના તળિયા બહારથી કાળા થતા હોય તો તેનો અર્થ શું?

a)

ખોરાક બરાબર રંધાયો નથી.

b)

બળતણનું સંપૂર્ણ દહન થતું નથી.

c)

બળતણ ભીનું છે.

d)

બળતણ સંપૂર્ણ દહન પામે છે.

14.

​લોખંડનું ક્ષારણ અટકાવવા માટે તેના પર કઈ ધાતુનું પડ ચડાવવામાં આવે છે?

a)

કોપર

b)

ઝિંક

c)

એલ્યુમિનિયમ

d)

સિલ્વર

15.

​પાચન દરમિયાન ઉત્પન્ન થતા જઠરરસની pH કેટલી હોય છે?

a)

7 થી ઓછી (એસિડિક)

b)

7 થી વધુ

c)

7 જેટલી

d)

0

16.

​પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર જણાવો.

a)

CaSO4 · 2H2O

b)

CaSO4 · ½ H2O

c)

​ CaSO4 · H2O

d)

CaSO4

17.

​સૌથી વધુ તણાવપણું ધરાવતી ધાતુ કઈ છે?

a)

ચાંદી

b)

સોનું

c)

લોખંડ

d)

તાંબુ

18.

​આલ્કાઈન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે? [July-2022]

a)

CnH2n+2

b)

CnH2n

c)

CnH2n-2

d)

CnH2n+1

19.

​એસિટિક એસિડનું 3-4% દ્રાવણ કયા નામે ઓળખાય છે? [March-2024]

a)

સ્પિરિટ

b)

સરકો (વિનેગર)

c)

સાબુ

d)

ઈથેનોલ

20.

​નીચેનામાંથી નિષ્ક્રિય વાયુ કયો છે? [IMP]

a)

​A) હાઈડ્રોજન

b)

​B) ઓક્સિજન

c)

​C) હિલિયમ

d)

​D) નાઈટ્રોજન

21.

વિભાગ B: જીવ વિજ્ઞાન (Biology)

​મનુષ્યમાં મૂત્રપિંડ એ કયા તંત્રનો ભાગ છે?

a)

​A) પોષણ

b)

​B) શ્વસન

c)

​C) ઉત્સર્જન

d)

​D) પરિવહન

22.

​સ્વયંપોષી પોષણ માટે શું આવશ્યક છે? [March-2022]

a)

​A) કાર્બન ડાયોક્સાઈડ અને પાણી

b)

​B) ક્લોરોફિલ

c)

​C) સૂર્યપ્રકાશ

d)

​D) આપેલ તમામ

23.

​વનસ્પતિમાં જલવાહક પેશી શેના માટે જવાબદાર છે? [March-2023]

a)

​A) પાણીનું વહન

b)

​B) ખોરાકનું વહન

c)

​C) એમિનો એસિડનું વહન

d)

​D) ઓક્સિજનનું વહન

24.

​પાયરુવેટના વિઘટનથી કાર્બન ડાયોક્સાઈડ, પાણી અને ઊર્જા ઉત્પન્ન થવાની ક્રિયા ક્યાં થાય છે? [July-

a)

​A) કોષરસમાં

b)

​B) કણાભસૂત્રમાં

c)

​C) હરિતકણમાં

d)

​D) કોષકેન્દ્રમાં

25.

​બે ચેતાકોષો વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે? [March-2020, 2024]

a)

​A) શિખાતંતુ

b)

​B) ચેતોપાગમ

c)

​C) અક્ષતંતુ

d)

​D) આવેગ

26.

​મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? [March-2022]

a)

​A) અગ્રમગજ

b)

​B) લંબમજ્જા

c)

​C) અનુમસ્તિષ્ક

d)

​D) બૃહદમસ્તિષ્ક

27.

​નીચેનામાંથી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? [March-2023]

a)

​A) ઇન્સ્યુલિન

b)

​B) થાઈરોક્સિન

c)

​C) સાયટોકાઈનીન

d)

​D) ઈસ્ટ્રોજન

28.

​કરોડરજ્જુ શામાંથી નીકળે છે? [IMP-2026]

a)

​A) બૃહદમસ્તિષ્ક

b)

​B) લંબમજ્જા

c)

​C) પોન્સ

d)

​D) અનુમસ્તિષ્ક

29.

​પરાગાશયમાં શું હોય છે? [March-2020]

a)

​A) વજ્રપત્ર

b)

​B) અંડાશય

c)

​C) પરાગરજ

d)

​D) સ્ત્રીકેસર

30.

​અમીબામાં કઈ રીતે પ્રજનન થાય છે? [July-2022]

a)

​A) ભાજન (દ્વિભાજન)

b)

​B) અવખંડન

c)

​C) પુનર્જનન

d)

​D) કલિકાસર્જન

31.

​પુરુષમાં કયું લિંગી રંગસૂત્ર હોય છે? [March-2024]

a)

​A) XX

b)

​B) XY

c)

​C) YY

d)

​D) XO

32.

​મનુષ્યમાં વામનતા (નીચા કદ) માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? [IMP]

a)

​A) ઈન્સ્યુલિન

b)

​B) ગ્રોથ હોર્મોન (GH) ની ઉણપ

c)

​C) એડ્રીનાલીન

d)

​D) ટેસ્ટોસ્ટેરોન

33.

​નીચેનામાંથી કોને 'આનુવંશિકતાના પિતા' કહે છે? [March-2022]

a)

​A) ડાર્વિન

b)

​B) મેન્ડેલ

c)

​C) લેમાર્ક

d)

​D) વોટસન

34.

​પ્લેનેરિયામાં પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે? [IMP-2026]

a)

​A) પુનર્જનન

b)

​B) કલિકાસર્જન

c)

​C) બીજાણુ નિર્માણ

d)

​D) દ્વિભાજન

35.

​લિંગી પ્રજનન કરતા સજીવોમાં ભિન્નતાનું પ્રમાણ કેવું હોય છે?

a)

​A) ખૂબ ઓછું

b)

​B) ખૂબ વધારે

c)

​C) શૂન્ય

d)

​D) સમાન

36.

​સ્ત્રીઓમાં માસિક ચક્ર સામાન્ય રીતે કેટલા દિવસનું હોય છે? [General IMP]

a)

​A) 10-12 દિવસ

b)

​B) 28-30 દિવસ

c)

​C) 40-45 દિવસ

d)

​D) 60 દિવસ

37.

​નીચેનામાંથી કયો રોગ જાતીય સંક્રમિત (STD) નથી? [July-2023]

a)

​A) સિફિલિસ

b)

​B) ગોનોરિયા

c)

​C) એઇડ્સ (HIV)

d)

​D) શરદી-ઉધરસ

38.

​પુષ્પનો કયો ભાગ પરિપક્વ થઈને ફળમાં રૂપાંતર પામે છે? [March-2021]

a)

​A) પરાગાસન

b)

​B) બીજાશય (અંડાશય)

c)

​C) પરાગવાહિની

d)

​D) દલપત્ર

39.

​લજામણીના પર્ણોના હલનચલનનો પ્રતિચાર શેના લીધે છે? [Textbook MCQ]

a)

​A) પ્રકાશ

b)

​B) સ્પર્શ

c)

​C) ગુરુત્વાકર્ષણ

d)

​D) પાણી

40.

​આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? [IMP]

a)

​A) ડાયાબિટીસ

b)

​B) ગોઈટર

c)

​C) વામનતા

d)

​D) એનિમિયા

41.

​લેન્સના પાવરનો SI એકમ કયો છે? [March-2020, 2022]

a)

​A) મીટર

b)

​B) સેન્ટીમીટર

c)

​C) ડાયોપ્ટર

d)

​D) વોટ

42.

​ગોલીય અરીસાની વક્રતાત્રિજ્યા (R) અને કેન્દ્રલંબાઈ (f) વચ્ચે શો સંબંધ છે? [March-2023]

a)

​A) R = f

b)

​B) R = 2f

c)

​C) R = f/2

d)

​D) R = 3f

43.

​વાહનોમાં સાઈડ ગ્લાસ (Rear view mirror) તરીકે કયો અરીસો વપરાય છે? [March-2020]

a)

​A) અંતર્ગોળ

b)

​B) બહિર્ગોળ

c)

​C) સમતલ

d)

​D) કોઈ પણ

44.

​સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય છે? [March-2022]

a)

​A) 25 m

b)

​B) 2.5 cm

c)

​C) 25 cm

d)

​D) 2.5 m

45.

​મેઘધનુષ્ય રચાવવા માટે કઈ ઘટના જવાબદાર છે? [July-2022]

a)

​A) પરાવર્તન

b)

​B) વક્રીભવન

c)

​C) વિભાજન

d)

​D) વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન

46.

​તારાઓનું ટમટમવું એ કોને આભારી છે? [March-2021]

a)

​A) વાતાવરણીય વક્રીભવન

b)

​B) પ્રકાશનું વિખેરણ

c)

​C) પ્રકાશનું પરાવર્તન

d)

​D) ટીન્ડલ અસર

47.

​માનવ આંખના કયા ભાગ પર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે? [March-2023]

a)

​A) કોર્નિયા

b)

​B) આઈરિસ

c)

​C) નેત્રપટલ (રેટિના)

d)

​D) કીકી

48.

​વિદ્યુત પ્રવાહનો SI એકમ કયો છે? [July-2023]

a)

​A) વોલ્ટ

b)

​B) ઓહ્મ

c)

​C) એમ્પિયર

d)

​D) વોટ

49.

​અવરોધનો SI એકમ કયો છે? [March-2024]

a)

​A) કુલંબ

b)

​B) જૂલ

c)

​C) ઓહ્મ (Ω)

d)

​D) એમ્પિયર

50.

​નીચેનામાંથી કયું પદ વિદ્યુત પાવર (P) દર્શાવતું નથી? [IMP-Textbook]

a)

​A) I²R

b)

​B) IR²

c)

​C) VI

d)

​D) V²/R

51.

​વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો હોય છે? [IMP-2026]

a)

​A) તાંબુ

b)

​B) પ્લેટિનમ

c)

​C) ટંગસ્ટન

d)

​D) નાઈક્રોમ

52.

​ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ કયા વાયર સાથે જોડવામાં આવે છે? [March-2022]

a)

​A) અર્થિંગ વાયર

b)

​B) લાઈવ વાયર (જીવંત તાર)

c)

​C) ન્યૂટ્રલ વાયર

d)

​D) કોઈ પણ

53.

​ચુંબકીય ક્ષેત્રરેખાઓ કયા ધ્રુવમાંથી નીકળે છે? [IMP-Concept]

a)

​A) દક્ષિણ

b)

​B) ઉત્તર

c)

​C) મધ્યમાંથી

d)

​D) અનંતથી

54.

​સોલેનોઈડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? [July-2021]

a)

​A) શૂન્ય

b)

​B) છેડા તરફ જતાં વધે

c)

​C) સમાન

d)

​D) અનિયમિત

55.

​દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે? [March-2024]

a)

​A) બહિર્ગોળ

b)

​B) અંતર્ગોળ

c)

​C) સમતલ

d)

​D) પેરાબોલિક

56.

​પ્રકાશનું શૂન્યાવકાશમાં વેગ કેટલો હોય છે? [IMP]

a)

​A) 3 \times 10^8 m/s

b)

​B) 3 \times 10^8 km/s

c)

​C) 3 \times 10^5 m/s

d)

​D) 3 \times 10^{10} m/s

57.

​લઘુદ્રષ્ટિની ખામી (Myopia) નિવારવા કયો લેન્સ વપરાય છે? [March-2020, 2023]

a)

​A) બહિર્ગોળ લેન્સ

b)

​B) અંતર્ગોળ લેન્સ

c)

​C) બાયફોકલ લેન્સ

d)

​D) કોન્ટેક્ટ લેન્સ

58.

​પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો વેગ સૌથી ઓછો હોય છે (વધુ વળે છે)? [IMP-

a)

​A) લાલ

b)

​B) જાંબલી

c)

​C) લીલો

d)

​D) પીળો

59.

​AC અને DC જનરેટરમાં મૂળભૂત તફાવત શું છે? [July-2023]

a)

​A) AC માં સ્પ્લિટ રિંગ હોય.

b)

​B) DC માં સ્લિપ રિંગ હોય.

c)

​C) AC માં સ્લિપ રિંગ હોય અને DC માં સ્પ્લિટ રિંગ (કોમ્યુટેટર) હોય.

d)

​D) બંને સરખા છે.

60.

​1 kWh (1 યુનિટ) એટલે કેટલા જૂલ? [IMP-Calculation]

a)

​A) 3.6 \times 10^6 J

b)

​B) 3.6 \times 10^5 J

c)

​C) 36 \times 10^6 J

d)

​D) 3.6 \times 10^3 J

61.

​વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો એકમ શું છે? [March-2022]

a)

​A) એમ્પિયર

b)

​B) વોલ્ટ

c)

​C) વોટ

d)

​D) કુલંબ

62.

​લેન્સનું સૂત્ર કયું છે? [IMP]

a)

​A) 1/v + 1/u = 1/f

b)

​B) 1/v - 1/u = 1/f

c)

​C) 1/f + 1/u = 1/v

d)

​D) M = v/u

63.

​પ્રેસ્બાયોપિયા (વૃદ્ધાવસ્થામાં થતી દ્રષ્ટિની ખામી) નિવારવા કયો લેન્સ વપરાય? [March-2021]

a)

​A) બહિર્ગોળ

b)

​B) બાયફોકલ લેન્સ

c)

​C) અંતર્ગોળ

d)

​D) નળાકાર

64.

​ભયદર્શક સિગ્નલમાં લાલ રંગનો ઉપયોગ કેમ થાય છે? [Textbook]

a)

​A) તેનું પ્રકીર્ણન સૌથી વધુ થાય છે.

b)

​B) તેનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય છે.

c)

​C) તે આંખને ગમે છે.

d)

​D) તે શોષાઈ જાય છે.

65.

​સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતો દેખાય છે, કારણ? [July-2022]

a)

​A) પરાવર્તન

b)

​B) વક્રીભવન

c)

​C) પ્રકાશનું પ્રકીર્ણન

d)

​D) વિભાજન

66.

​નીચેનામાંથી કયું જૈવ વિઘટનીય (Biodegradable) છે? [March-2020]

a)

​A) પ્લાસ્ટિક

b)

​B) કાચ

c)

​C) ઘાસ અને ફળોની છાલ

d)

​D) એલ્યુમિનિયમ ફોઈલ

67.

​નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? [March-2022]

a)

​A) વનસ્પતિ

b)

​B) સૂર્ય

c)

​C) પાણી

d)

​D) પવન

68.

​ઓઝોન સ્તર કયા વિકિરણોથી સજીવોનું રક્ષણ કરે છે? [March-2023]

a)

​A) ઈન્ફ્રારેડ

b)

​B) પારજાંબલી (UV)

c)

​C) ક્ષ-કિરણો

d)

​D) ગામા કિરણો

69.

​આહાર શૃંખલામાં તૃતીય પોષક સ્તરે હંમેશા કોણ હોય છે? [IMP-2026]

a)

​A) ઉત્પાદકો

b)

​B) તૃણાહારી

c)

​C) માંસાહારી

d)

​D) વિઘટકો

70.

​CFC નું પૂરું નામ શું છે? [March-2021]

a)

​A) ક્લોરો ફ્લોરો કાર્બન

b)

​B) કાર્બન ફ્લોરો ક્લોરાઈડ

c)

​C) ક્લોરીન ફ્લોરીન કાર્બન

d)

​D) કાર્બન ફ્યુલ કોડ

71.

​નીચેનામાંથી કોણ ઉત્પાદકો છે? [July-2023]

a)

​A) સિંહ

b)

​B) સાપ

c)

​C) લીલી વનસ્પતિ

d)

​D) દેડકો

72.

​એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં કેટલી ઊર્જા વહન પામે છે? [IMP-Textbook]

a)

​A) 100%

b)

​B) 50%

c)

​C) 10%

d)

​D) 1%

73.

​નીચેનામાંથી કયું કુત્રિમ નિવસનતંત્ર છે? [IMP]

a)

​A) જંગલ

b)

​B) તળાવ

c)

​C) ખેતર

d)

​D) દરિયો

74.

​પર્યાવરણ બચાવવા માટેના 5R માં 'Reduce' નો અર્થ શું? [March-2024]

a)

​A) પુનઃઉપયોગ

b)

​B) ના પાડવી

c)

​C) ઓછો ઉપયોગ કરવો

d)

​D) પુનઃચક્રીયકરણ

75.

​જૈવિક વિશાલન (Biomagnification) માટે કયું રસાયણ જવાબદાર ગણાય છે? [IMP-2026]

a)

​A) ખાતર

b)

​B) DDT

c)

​C) પાણી

d)

​D) ઓક્સિજન

76.

​પાચનતંત્રમાં પિત્તરસનો સ્ત્રાવ કોણ કરે છે? [March-2022]

a)

​A) જઠર

b)

​B) યકૃત

c)

​C) સ્વાદુપિંડ

d)

​D) નાનું આંતરડું

77.

​નીચેનામાંથી કયો પદાર્થ લેન્સ બનાવવા માટે વપરાતો નથી? [Textbook MCQ]

a)

​A) પાણી

b)

​B) કાચ

c)

​C) પ્લાસ્ટિક

d)

​D) માટી

78.

​બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને 'F' અને '2F' ની વચ્ચે મૂકતા પ્રતિબિંબ ક્યાં મળે? [IMP-Diagram Based]

a)

​A) F પર

b)

​B) 2F થી દૂર

c)

​C) 2F પર

d)

​D) અનંત અંતરે

79.

​વિદ્યુત અવરોધકતાનો એકમ કયો છે? [July-2022]

a)

​A) ઓહ્મ

b)

​B) ઓહ્મ-મીટર (Ωm)

c)

​C) વોલ્ટ

d)

​D) એમ્પિયર

80.

​મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ કેવું હોય છે? [IMP]

a)

​A) આભાસી અને ચત્તું

b)

​B) વાસ્તવિક અને ઊલટું

c)

​C) વાસ્તવિક અને ચત્તું

d)

​D) આભાસી અને ઊલટું

81.

​આધુનિક આવર્ત કોષ્ટક કોણે તૈયાર કર્યું? (જો અભ્યાસક્રમમાં હોય તો)

a)

​A) મેન્ડેલીફ

b)

​B) હેન્રી મોઝેલે

c)

​C) ડોબરેનર

d)

​D) ન્યૂલેન્ડ

82.

(નોંધ: લેટેસ્ટ સિલેબસમાં આ પ્રકરણ રદ થયેલ છે, પણ શાળા કક્ષાએ જોઈ લેવું)

​કાર્બનનો કયો અપરરૂપ વિદ્યુતનો સુવાહક છે?

a)

​A) હીરો

b)

​B) ગ્રેફાઈટ

c)

​C) ફુલેરીન્સ

d)

​D) કોલસો

83.

​ઇથેનોલનું ઓક્સિડેશન કરતા શું મળે છે? [IMP-Reaction]

a)

​A) ઈથીન

b)

​B) ઈથેનોઈક એસિડ

c)

​C) મિથેન

d)

​D) એસ્ટર

84.

​સાબુના અણુમાં જલઅનુરાગી છેડો કયો છે? [IMP]

a)

​A) હાઈડ્રોકાર્બન પૂંછડી

b)

​B) આયનીય શીર્ષ (સોડિયમ વાળો ભાગ)

c)

​C) બંને

d)

​D) એકપણ નહીં

85.

​મનુષ્યના દૈહિક કોષમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? [March-2023]

a)

​A) 22

b)

​B) 23

c)

​C) 46

d)

​D) 21

86.

​વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયો ઉદ્દીપક વપરાય છે? [March-2024]

a)

​A) લોખંડ

b)

​B) નિકલ (Ni)

c)

​C) કોપર

d)

​D) ઝિંક

87.

​PH માપક્રમની શોધ કોણે કરી હતી? [IMP-GK]

a)

​A) સોરેન્સન

b)

​B) ન્યૂટન

c)

​C) ડાલ્ટન

d)

​D) આઈન્સ્ટાઈન

88.

​શુદ્ધ પાણી (નિસ્યંદિત પાણી) વિદ્યુતનું કેવું છે? [Textbook]

a)

​A) સુવાહક

b)

​B) અવાહક

c)

​C) અર્ધવાહક

d)

​D) સુપર કંડક્ટર

89.

​હૃદયમાં ઓક્સિજનયુક્ત રુધિર કયા ખંડમાં આવે છે? [July-2023]

a)

​A) જમણું કર્ણક

b)

​B) ડાબું કર્ણક

c)

​C) જમણું ક્ષેપક

d)

​D) ડાબું ક્ષેપક

90.

​વનસ્પતિમાં વધારાના પાણીનો નિકાલ કઈ ક્રિયા દ્વારા થાય છે? [March-2021]

a)

​A) શ્વસન

b)

​B) બાષ્પોત્સર્જન

c)

​C) પ્રકાશસંશ્લેષણ

d)

​D) સ્થાનાંતર

91.

​ઓહ્મના નિયમનું સૂત્ર કયું છે? [IMP]

a)

​A) V = I/R

b)

​B) V = IR

c)

​C) R = VI

d)

​D) I = VR

92.

​બહિર્ગોળ લેન્સનો પાવર +2.0 D હોય, તો તેની કેન્દ્રલંબાઈ કેટલી? [Calculation IMP]

a)

​A) 50 cm (f = 1/P = 1/2 = 0.5 m = 50 cm)

b)

​B) 20 cm

c)

​C) 100 cm

d)

​D) 25 cm

93.

​ચિપ્સના પેકેટમાં ઓક્સિડેશન અટકાવવા કયો વાયુ ભરવામાં આવે છે? [March-2020]

a)

​A) ઓક્સિજન

b)

​B) નાઈટ્રોજન

c)

​C) હાઈડ્રોજન

d)

​D) કાર્બન ડાયોક્સાઈડ

94.

​નીચેનામાંથી કોનું પુનઃચક્રીયકરણ (Recycle) શક્ય નથી?

a)

​A) પ્લાસ્ટિક બોટલ

b)

​B) સમાચાર પત્ર

c)

​C) થર્મોકોલ

d)

​D) ધાતુ

95.

​સૂર્ય કૂકરમાં કયો અરીસો સૌથી વધુ કાર્યક્ષમ છે? [March-2022]

a)

​A) સમતલ

b)

​B) અંતર્ગોળ (કિરણો કેન્દ્રિત કરવા)

c)

​C) બહિર્ગોળ

d)

​D) કોઈ પણ

96.

​માનવ આંખનો ડોળો (Eye ball) નો વ્યાસ આશરે કેટલો હોય છે? [Textbook]

a)

​A) 2.1 cm

b)

​B) 2.3cm

c)

​C) 2.5 cm

d)

​D) 2.7 cm

97.

​નીચેનામાંથી કઈ પદ્ધતિથી કોપરનું શુદ્ધિકરણ થાય છે? [IMP-2026]

a)

​A) નિસ્તાપન

b)

​B) ભૂંજન

c)

​C) વિદ્યુતવિભાજન

d)

​D) રિડક્શન

98.

​કાર્બનની સંયોજકતા કેટલી છે? [Basic]

a)

​A) 2

b)

​B) 3

c)

​C) 4

d)

​D) 5

99.

​પુષ્પમાં નર પ્રજનન અંગ કયું છે? [July-2023]

a)

​A) સ્ત્રીકેસર

b)

​B) પુંકેસર

c)

​C) દલપત્ર

d)

​D) વજ્રપત્ર

100.

​વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય છે? [March-2020]

a)

A) વોલ્ટમીટર

b)

B) એમિટર

c)

C) ગેલ્વેનોમીટર

d)

D) લેક્ટોમીટર