WorksheetsSS 7 08
Total questions: 20
Worksheet time: 12mins
શિંગડાવાળી ગરોળી કયા દેશમાં જોવા મળે છે ?
યુરોપ
ઑસ્ટ્રેલિયા
ભારત
સહારા
એશિયા ખંડ માં સફેદ રણ ક્યાં જોવા મળે છે
ભારત
પાકિસ્તાન
અમેરિકા
સહારા
દરિયા કીનારો ન ધરાવતો દેશ કયો છે
ભારત
નેપાળ
પાકિસ્તાન
યુક્રેન
ભારતમાં શંકુધૃમ આકારના જંગલો કયા રાજ્યમા જોવાં મળે છે
અસમ
જમ્મુ કાશ્મીર
લદ્દાખ
ગુજરાત
શંકુધૃમના જંગલો માં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે
મહુડો
લીમડો
ફર
ઓલીવ
ભારતમાં એક શિંગી ગેંડો ક્યાં જોવા મળે છે
અસમ
પશ્ચિમ બંગાળ
A અને B બંન્ને
ઉપર માંથી કોઈ નહીં
આ કયા પ્રકારનું ઊંટ છે ?
ભારતીય ઊંટ
બેક્ટ્રીયન ઊંટ
બિકાનેર ઊંટ
આપેલ તમામ
બારેમાસ લીલા જંગલોમાં કયા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે ?
રોઝવુડ
મોહગની
અવનુસ
આપેલ તમામ
ભારતની પવિત્ર નદી કઈ છે ?
નર્મદા
ગોદાવરી
સિંધુ
ગંગા
ભારતમાં રણ કયા રાજયમાં આવેલું છે ?
લદ્દાખ
અસમ
કચ્છ
કેરલ
ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
એવરેસ્ટ
ગોડવિન ઓસ્ટિન
ગિરનાર
વિંધ્યાચલ
વિશ્વ નું સૌથી મોટું રણ કયું છે ?
SAHARA DESERT
GOBI DESERT
THAR DESERT
ARABIAN DESERT
Who is the CM of Ladakh?
Jamyang Tsering Namgyal
Pushkar Singh Dhami
Yogi Adityanath
Prem Singh Tamang
What do men traditionally wear in Ladakh?
Skirag
Goncha
Goucha
Name the capital of Ladakh
Srinagar
Leh
Kargil
Doda
Which is Pani-Puri
થાર રણ ના પ્રકાર જણાવો ?
Hot desert
Cold desert
None of them
This is the festival of colours.
Diwali
Onam
Holi
Ganesh Chaturti
Which is the Capital of India?
New Delhi
Agra
Delhi
Lucknow
What is the longest river in India?
Indus
Brahmaputra
Yamuna
Ganges
