wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 પાઠ 5 શાંતિ શોધમાં: બુધ્ધ અને મહાવીર

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું?

a)

અરવલ્લી ક્ષેત્રમાં

b)

નીલગિરિ ક્ષેત્રમાં

c)

માળવા ક્ષેત્રમાં

d)

હહિમાલય ક્ષેત્રમાં

2.

ગૌતમ બુદ્ધ નું બાળપણનું નામ શું હતું?

a)

તથાગત

b)

સિધ્ધાર્થ

c)

વર્ધમાન

d)

દેવદત્ત

3.

સિધ્ધાર્થની પાલક માતાનું નામ શું હતું?

a)

યશોધરા

b)

ત્રિશલાદેવી

c)

ગૌતમી પ્રજાપતિ

d)

યશોદા

4.

ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું?

a)

વૈશાખી પૂર્ણિમાના દિવસે

b)

ચૈત્ર પૂર્ણિમાના દિવસે

c)

શરદ પૂર્ણિમાના દિવસે

d)

માણેકઠારી પૂર્ણિમાના દિવસે

5.

બુદ્ધના ઉપદેશને શું કહેવામાં આવે છે?

a)

ધર્મચક્રપ્રવર્તન

b)

મહભિનિસ્ક્રમણ

c)

બોધિગયા

d)

તત્વબોધ

6.

જૈન ધર્મમાં ચોવીસમા અને છેલ્લા તીર્થંકર કોણ હતા?

a)

નેમીનાથ

b)

મહાવીર સ્વામી

c)

ઋષભદેવ

d)

આદિનાથ

7.

મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી ?

a)

ગંગા

b)

ગંડકી

c)

બ્રહ્મપુત્ર

d)

ઋજુપાલિક

8.

મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે?

a)

સમ્યક્ દર્શન તરીકે

b)

ત્રિરત્નના સિદ્ધાંત તરીકે

c)

પંચશીલના સિદ્ધાંત તરીકે

d)

મહાવ્રતના સિદ્ધાંત તરીકે

9.

ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જે શાંતિ અને અહિંસાના પૂજારી હતા?

a)

મેંડમકામા

b)

ગાંધીજી

c)

સરદારસિંહ રાણા

d)

સરદાર પટેલ

10.

ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈનતીર્થ આવેલું છે?

a)

પાવાપુરી

b)

શ્રવણ બેલગોડા

c)

રાણકપુર

d)

પાલીતાણા