Font size
WorksheetsCell and Battery
Total questions: 14
Worksheet time: 26mins
Lead acid storage cell is an example of Secondary cell
લેડ એસિડ સંગ્રાહક કોષ એ દ્રીતિયક પ્રકાર નો કોષ છે.
True
ખરું
False
ખોટું
Can't say
કહી ના શકાય
લેડ સંગ્રાહક કોષ માં એનોડ તરીકે શું ઉપયોગ માં લેવાઈ છે?
Which material is used as anode in lead storage cell?
લેડ પ્લેટ
Pb Plate
લેડ ઓક્સાઇડ ની પ્લેટ
PbO2 Plate
લેડ ડાઇઓક્સાઇડ પ્લેટ
PbO3 plate
લેડ ટ્રાઈઓક્સાઇડ પ્લેટ
PbO4 plate
What is used as cathode in lead storage cell?
લેડ એસિડ સંગ્રાહક કોષ માં કેથોડ તરીકે કોનો ઉપયોગ થાય છે?
Zn
Cu
Pb
PbO2 coated Pb plate
PbO2અસ્તર લગાવેલી Pb પ્લેટ
Write chemical reaction occur at anode in lead storage cell
લેડ સંગ્રાહક કોષ માં એનોડ ઉપર થતી રાસાયણિક પ્રક્રિયા લખો.

લેડ સંગ્રાહક કોષ માં કેથોડ ઉપર થતી રાસાયણિક પ્રક્રિયા લખો.
Write chemical reaction occur at cathode in lead storage cell.

As lead storage cell works, density of sulphuric acid decreases.
જેમ જેમ લેડ સંગ્રાહક કોષ કામ કરે છે તેમ તેમ સલ્ફ્યુરિક એસિડ ની ઘનતા ઘટે છે.
False
ખોટું
Can't say
કહી ના શકાય
Sometimes true
ક્યારેક સાચું
True
ખરું
લેડ સંગ્રાહક કોષ કેટલા વૉલ્ટ નિર્માણ કરી શકે છે?
How many volts can single lead storage cell can produce?
1.0
1.5
2.0
0.5
Draw diagram of lead storage cell
લેડ સંગ્રાહક કોષ ની આકૃતિ દોરો.

નિકલ કેડમિયમ બેટરી _______ પ્રકાર ની બેટરી છે.
Nickel Cadmium battery is _____ of battery
એસિડિક
Acidic
તટસ્થ
Neutral
આલ્કલાઇન
Alkaline
એક પણ નહીં
None
Which material is used as anode in Ni-Cd battery?
નિકલ કેડમિયમ બેટરી માં ક્યો પદાર્થ એનોડ તરીકે વપરાય છે?
Ni
Ni(OH)2
Cd(OH)2
Cd
કેડમિયમ ને એનોડ તરીકે ઉપયોગ માં લેવા સક્રિય પદાર્થ તરીકે નિકલ કેડમિયમ બેટરી માં ક્યાં પદાર્થ નો ઉપયોગ થઈ છે?
Which active material is used to work Cd as anode in nicad battery?
Cd(OH)2
CdS
CdO
Cd
Select appropriate option for cathode in Ni-Cd battery
Ni-Cd બેટરી માં કેથોડ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Active - NiOOH
Inactive - Ni(OH)2
સક્રિય - NiOOH
નિષ્ક્રિય - Ni(OH)2
Either Ni or NiOOH
Both NI and NIOOH
Active - Ni(OH)2
Inactive - NiOOH
સક્રિય - Ni(OH)2
નિષ્ક્રિય - NiOOH
Ni-Cd બેટરી માં એનોડ ઉપર થતી રસાયણિક પ્રક્રિયા લખો.
Write chemical reaction occur at anode in Nicad battery

Ni-Cd બેટરી માં કેથોડ ઉપર થતી રસાયણિક પ્રક્રિયા લખો.
Write chemical reaction occur at cathode in Nicad battery

