NEW
Font size
Worksheetsપ્રાદેશિક સંસ્કૃતિ
Total questions: 28
Worksheet time: 29mins
મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલી મલયાલમ ભાષા કયા રાજ્યની મુખ્ય ભાષા છે
તમિલનાડુ
કર્ણાટક
ગોવા
કેરલ
તહેવાર અને રાજ્યની કઈ જોડ ખોટી છે
પોંગલ તમિલનાડુ
ઓણમ આંધ્રપ્રદેશ
દુર્ગાપૂજા પશ્ચિમ બંગાળ
લોહડી પંજાબ
ગુજરાતમાં યોજાતા મેળાઓ ની કઈ જોડ ખોટી છે
તરણેતરનો મેળો( સુરેન્દ્રનગર જિલ્લો)
વૌઠાનો મેળો( અમદાવાદ જિલ્લો)
અંબાજી નો મેળો( બનાસકાંઠા જિલ્લો)
માધવપુરનો મેળો( જૂનાગઢ જીલ્લો)
જગન્નાથ રથયાત્રા ભારતના કયા રાજ્ય સાથે જોડાયેલી યાત્રા છે
ગુજરાત
રાજસ્થાન
ઓરિસ્સા
કેરલ
હોળીના તહેવારનું મહત્વ સૌથી વધુ છે
ઉત્તર ભારત
દક્ષિણ ભારત
પૂર્વ ભારત
પશ્ચિમ ભારત
હોળીનાં બિજા દિવસે કયા તહેવારની ઉજવણી કરવામાં આવે છે
ઉતરાયણ
દિવાળી
ઓણમ
ધુળેટી
બરસાના ઉત્તર પ્રદેશ માં ઉજવાતી હોળી કયા નામે જાણીતી છે
રંગો ની હોળી
લઠમાર હોળી
દિવાળી હોળી
પડતર હોળી
લોહડી તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે
ગુજરાત
પંજાબ
તમિલનાડુ
મહારાષ્ટ્ર
તમિલ ભાષામાં pongal નો અર્થ શું થાય છે
તાળવું
દળવું
ઉકાળવું
તા પણું કરવું
ઓણમ તહેવાર ની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવે છે
કેરલ
ગોવા
ગુજરાત
હરિયાણા
કેરલમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે
વલ્લમકાલી
પ્લાલમકાલી
સલમકાલી
અલમકાલી
કયા તહેવારની ઉજવણીમાં સાદીયા નામનું ભોજન લેવામાં આવે છે
ઓણમ
હોળી
Pongal
દિવાળી
ગુજરાતી વર્ષના અંતિમ દિવસે ઉજવાતો તહેવાર કયો છે
હોળી
ધુળેટી
દિવાળી
નવરાત્રી
દુર્ગા પૂજા નું વિશેષ મહત્વ કયા રાજ્યમાં છે
પશ્ચિમ બંગાળ
પંજાબ
મહારાષ્ટ્ર
ગુજરાત
નાતાલ કયા ધર્મના લોકો નો મુખ્ય તહેવાર છે
હિન્દુ
ઇસ્લામ
ખ્રિસ્તી
પારસી
કયા દિવસે નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવે છે
પહેલી ડિસેમ્બર
૨૫ ડિસેમ્બર
14 મી જાન્યુઆરી
14 એપ્રિલ
પતેતી કયા ધર્મ નો મુખ્ય તહેવાર છે
પારસી
ખ્રિસ્તી
હિન્દુ
જૈન
સિંધી ભાઈ-બહેનનો ચેટીચાંદ ઉત્સવની ઉજવણી કરીને પોતાના કયા ઇષ્ટદેવની શોભા યાત્રા કાઢે છે
કૃષ્ણ ભગવાન
કૃષ્ણ ભગવાન
રામ ભગવાન
ઝુલેલાલ
નીચેનામાંથી કયા મંદિરની સ્થાપત્ય શૈલી નાગર શૈલી નથી ?
જગન્નાથ મંદિર (પુરી)
કોણાર્ક સૂર્યમંદિર(ઓડીસા)
મોઢેરાનું સૂર્યમંદિર(ગુજરાત)
મીનાક્ષી મંદિર (મદુરાઈ)
પલ્લીનો મેળો કયા જીલ્લામાં યોજાય છે ?
વડોદરા
ખેડા
ગાંધીનગર
પંચમહાલ
ક્યાંની સંસ્કૃતિ "મલયાલમ સંસ્કૃતિ" તરીકે ઓળખાય છે ?
કેરલ
બંગાળ
મહારાષ્ટ્ર
તમિલનાડું
મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય કેટલા પ્રકારો છે?
4
3
2
5
લાસ્ય અને તાંડવ પ્રકાર કયા નૃત્યના છે ?
કથકલી
કથક
ભરતનાટ્યમ
મણિપુરી
આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
મીરાંબાઈ
નરસિંહ મહેતા
ભાલણ
અખો
નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી ?
હુંડી
ધ્રુવાખ્યાન
સુદામાચરિત્ર
શામળદાસના વિવાહ
કયા તહેવારમાં "સાદિયા" નામનું ભોજન લેવામાં આવે છે ?
લઠ્ઠમાર હોળી
પોંગલ
ઓણમ
લોહડી
અસમનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે ?
બિહુ
કુચીપુડી
કથક
કથકલી
"વલ્લમકાલી" નૌકાસ્પર્ધા કયા તહેવારમાં યોજાય છે ?
પોંગલ
ઓણમ
દિવાળી
લોહડી
