wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

CMAM

Total questions: 30

Worksheet time: 3600secs

Name
Class
Date
1.

1) C-MAM કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર ખાતે ક્યા પ્રકારના બાળકોની સારવાર કરવામાં આવે છે?

a)
  1. A અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને કોઇ તબીબી જટિલતા નથી

b)
  1. B અતિ ઓછું વજન (Severe Underweight) ધરાવતા બાળકો

c)
  1. C મધ્યમ ગંભીર કુપોષણ (Moderate Acute Malnourished) ધરાવતા બાળકો

d)
  1. D અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને તબીબી જટિલતા છે.

2.

2) C-MAM કાર્યકરમાં આંગણવાડી કેન્દ્ર પર ક્યા પ્રકારમા બાળૅકોની સારવાર કરવામાં આવે છે?

a)

A.     0-6  મહિનાની વય વચ્ચેના બાળકો

b)

B.     0-59 મહિનાની વય વચ્ચેના બાળકો

c)

C.     6-59 મહિનાની વય વચ્ચેના બાળકો

d)

D.     1-5 વર્ષની વય વચ્ચેના બાળક

3.

3) C-MAM નું પુરૂનામ શું છે.?

a)

A.     કમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન

b)

B.     કમ્પલીટ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન

c)

C.     ક્રિટિકલ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન

d)

D.     ચાઇલ્ડ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન

4.

4)  સમુદાય આધારીત અતિ ગંભીર કુપોષણ વ્યવસ્થાપન (c-mam) ની નવી માર્ગદર્શિકા હેઠળ સેમ ની સ્થિતિ ધારાવતાં બાળકોની ઓળખ કેવી રીતે કરવામાં આવશે?

a)

A.     ઉંમર પ્રમાણે વજન, ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral Pitting Oedema)

b)

B.     ઉંમર પ્રમાણે વજન અને મિડ-અપર આર્મ સર્કમફરન્સ (MUAC)

c)

C.     ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન MUAC

d)

D.     ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral Pitting Oedema )

5.

5)  SAM પોષણ સ્થિતિ ધારવતા બાળકોમાંથીં અંદાજે કેટલા ટકા બાળકોને C-mam કાર્યક્રમમાં સારવાર આપી તંદુરસ્ત બનાવી શકાય છે?

a)

A 20-25%

b)

B 40-50%

c)

C 60-70%

d)

D 85-90%

6.

6) SAM પોષણ સ્થિતિ ધરાવતાં બાળકો, કે જેમને કોઈ તબીબી જટિલતા નથી, તેમની સારવાર ક્યાં કરવામાં આવશે.?

a)

A.     અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ (C-MAM)માં  

b)

B.     અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ (C-MAM)માં  

c)

C.     પોષણ પુનર્વસન કેન્દ્ર

d)

D.     CMTC (Child Malnutrition Treatment Centre)

 

7.

7)   બાળકે ભૂખ પરીક્ષણ પાસ કર્યુ છે એમ ક્યારે કહેવાય? 

a)

A.     પ્રોત્સાહન આપ્યા પછી પણ જો તે ખોરાક લેવાની ના પાડે

b)

B.     જો બાળક ઉત્સાહથી પ્રોત્સાહન સાથે ખોરાક ખાય છે

c)

C.     જો તેણે જે ખાધું હોય તે બધું જ ઉલટી કરી દે

d)

D.     ઉપરનામાંથી એક પણ નહિ

8.

8) ક્યા પ્રકારના બાળૅકોને CMTC/NRC માં રીફર કરવામાં આવે છે?   

a)

A.     SUW (Severe Underweight-અતિ ઓછા વજનવાળા)V

b)

B.     MAM (Moderate Acute Malnutrition)

c)

C.     તબીબી જટિલતાઓ સાથે SAM

d)

D.     તબીબી જટિલતાઓ વિના SAM

9.

9)  c-mam કાર્યક્રમમાં નોંધણી સમયે નીચેનામાંથી શું કરવામાં આવે છે? 

a)

A.     ભૂખ પરીક્ષણ

b)
  1. B તબીબી જટિલતાઓની તપાસ

c)
  1. C સોજાની તપાસ

d)
  1. D ઉપરોક્ત તમામ

10.

10) જો sam બાળક 2 વર્ષનું છે, તો વિટામિન A નો ડોઝ કેટલો આપવામાં આવશે?

a)
  1. A 1,00,000 IU

b)
  1. B 2,00,000 IU

c)
  1. C 50,000 IU

d)
  1. D ઉપરોક્તમાંથી કોઈ નહીં

11.

11)      C-MAM કાર્યક્રમમાં સ્ક્રીનીંગની પ્રક્રિયામાં શું સામેલ છે?

a)
  1. A વજન અને ઊંચાઈ

b)
  1. B આરોગ્ય તપાસ

c)
  1. C ભૂખ પરીક્ષણ

d)
  1. D ઉપરોક્ત તમામ

12.

12)  કુપોષણના પ્રકાર ક્યા-ક્યા છે?

a)
  1. A અલ્પ પોષણ (Undernutrition)

b)
  1. B વઘુ પડતું પોષણ / સ્થૂળતા (Over nutrition)

c)
  1. C સૂક્ષ્મ પોષક તત્વોની ઉાણપ (Micronutrient deficiency)

d)
  1. D ઉપરોક્ત તમામ

13.

13)   SAM બાળકોની સારવાર સમુદાય સ્તરે ક્યાં કરવામાં આવે છે?

a)
  1. A આંગણવાડી કેન્દ્ર

b)
  1. B પંચાયત

c)
  1. C સબ સેન્ટર (પેટા આરોગ્ય કેન્દ્ર)

d)
  1. D પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

 

14.

14 )   તબીબી જટિલતા ન ધરાવતાં SAM બાળકોને ક્યા કાર્યક્રમમાં નોંધણી કરવામાં આવે છે?

a)
  1. A FSAM

b)
  1. B CSAM

c)
  1. C CMAM

d)
  1. D FMAM

15.

15)  SAM બાળકોમાં સામાન્ય બાળકોની સરખામણીમાં રોગોથી મૃત્યુ થવાની શક્યતા કેટલા ગણી વધારે હોય છે? 

a)
  1. A ર ગણી

b)
  1. B પ ગણી

c)
  1. C ૧૧ ગણી

d)
  1. D ૯ ગણી

16.

16 ) અંદાજે કેટલા ટકા SAM બાળકોને સંસ્થાકીય (CMTC/NRC) સારવારની જરૂરીયાત હોય છે?

a)
  1. A ૧૦-૧૫%

b)
  1. B ૨૫-૩૦%

c)
  1. C ૪૦-૫૦%

d)
  1. D ૫૦% થી વઘારે

17.

17)  SAM બાળકો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરીયાત શા માટે હોય છે?

a)
  1. A SAM બાળકોમાં રોગોના કારણે મુત્યું થવાની શકયતા વઘારે હોય છે

b)
  1. B તેઓનો વજન ઓછો હોય છે

c)
  1. C તેઓ વઘારે મેદસ્વી હોય છે

d)
  1. D ઉપરનામાંથી એકપણ નહિ

 

18.

18) અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપનના કુલ કેટલાં પગલાં છે?  

a)
  1. A ૮ પગલાં

b)
  1. B ૯ પગલાં

c)
  1. C ૧૧ પગલાં

d)
  1. D ૧૦ પગલાં

19.

19)  સમુદાય સ્તરે AAA અભિગમથી કામ કરતાં કાર્યકરો એટલે કોણ? 

a)
  1. A - ASHA, ASHA ફેસીલીટેટર, ANM

b)
  1. B- AWW, ASHA, ANM

c)
  1. C- AWW, આયુષ MO, ANM

d)
  1. D-આયુષ MO, ANM, ASHA ફેસીલીટેટર

20.

20) S-MAM કાર્યક્રમમાં બાળકોનું પોષણ સ્તર માપવા માટે શું જોઈએ? 

a)
  1. A વજન અને લંબાઇ અથવા ઉાંચાઇ

b)
  1. B MUAC

c)
  1. C વજન

d)
  1. D વજન, ઉાંચાઇ અને બી.એમ.આઇ.

21.

21) કયા બાળકોને CMTC/NRC પર રિફર કરવાના હોય છે?

a)
  1. A- બંને પગમાં સોજાવાળા બાળકો

b)
  1. B- તબીબી જટિલતાવાળા SAM બાળકો

c)
  1. C- A અને B

d)
  1. D-પગમાં સોજા નથી

22.

22)  બાળકના બન્ને પગના સોજાની તપાસ શેના દ્વારા દબાણ આપીને કરવી જોઈએ?

a)
  1. A છેલ્લી આંગળીથી

b)
  1. B હાથથી

c)
  1. C બંને હાથના અંગૂઠાથી

d)
  1. D પહેલી આંગળીથી

23.

23) બાળકના બન્ને પગ પર સોજાની તપાસ કેટલા સમય સુધી દબાણ આપીને કરવી જોઈએ?

a)
  1. A ૩૦ સેકન્ડ

b)
  1. B ૧૦ સેકન્ડ

c)
  1. C ૩ સેકન્ડ

d)
  1. D ૧૫ સેકન્ડ

24.

24) C-MAM કાર્યક્રમમાં ભૂખ પરીક્ષણ (એપેટાઈટ ટેસ્ટ) ક્યા બાળકોનું કરવાનું હોય છે?

a)
  1. A SUW

b)
  1. B MAM

c)
  1. C SAM

d)
  1. D ઉપરના બઘાજ

25.

25)  EGF નું પુરૂનામ જણાવો? 

a)
  1. A અર્લી ગ્રોથ ફોલ્સ

b)
  1. B અર્લી ગ્રોથ ફોકસ

c)
  1. C અર્લી ગ્રોથ ફાઇન્ડીંગ

d)
  1. D અર્લી ગ્રોથ ફોલ્ટરીંગ

26.

26)  EGF માં ૦ થી ૬ માસના ક્યા બાળકોની નોંધણી કરવાની હોય છે?

a)
  1. A નવજાતના વજનમાં ઘટાડો થયેલ હોય

b)
  1. B વજનમાં વધારો ન થયો હોય (એકસરખું વજન)

c)
  1. C વજનમાં અયોગ્ય વધારો થયેલ હોય

d)
  1. D ઉપરના બઘાજ

27.

27)  C-MAM કાર્યક્રમમાં SAM બાળકોનું ભૂખ પરિક્ષણ (એપેટાઈટ ટેસ્ટ) ક્યારે કરવાનું થાય છે?

a)
  1. A બાળકની SAM તરીકે ઓળખ થયાના બે દિવસમાં

b)
  1. B બાળકની SAM તરીકે ઓળખ થાય તે જ દિવસે

c)

C બાળકની SAM તરીકે ઓળખ થયાના એક અઠવાડિયામાં

d)
  1. D ઉપરનામાંથી એક પણ નહિ

28.

28)  અર્લી ગ્રોથ ફોલ્ટરીંગ કેવા બાળકોને થવાની શક્યતા વધારે છે?

a)
  1. A ૦ થી ૬ માસના બાળકો

b)
  1. B SNCU માંથી ડિસ્ચાર્જ થયેલ બાળકો

c)
  1. C જન્મ સમયે ઓછા વજનવાળા અને કોઇપણ બિમારીવાળા બાળકો

d)
  1. D ઉપરના બઘાજ

29.

29)  ભૂખ પરીક્ષણ (એપેટાઈટ ટેસ્ટ) માં નાપાસ બાળકોની ક્યાં નોંધણી કરવાની છે?

a)
  1. A- CMTC/NRC

b)
  1. B-CSAM

c)
  1. C-CMAM

d)
  1. D-FMAM

30.

   30)  આંગણવાડી કાર્યકર અને આશા બહેન દ્વારા સ્ક્રીનીંગ કર્યા પછી કેટલા દિવસમાં દરેક SAM બાળક્નું મેડીક્લ સ્ક્રીંનીંગ કરાવવાનું રહેશે?

a)
  1. A પ દિવસમાં

b)
  1. B ર દિવસમાં

c)
  1. C ૩ દિવસમાં

d)
  1. D એક અઠવાડિયામાં