wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Talati test 4

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

બૌદ્ધ ધર્મના અનુસંધાને ખોટું વિધાન કયું છે

a)

ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું

b)

સિદ્ધાર્થનું પાલનપોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું હતું

c)

ગૌતમ બુદ્ધ નો જન્મ ઈસવીસન પૂર્વે 566 માં થયો હતો

d)

તેમને બોધિગયા ખાતે વડના વૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ

2.

ગૌતમ બુદ્ધના પ્રિય ઘોડાનું નામ શું હતું

a)

છન

b)

કંથક

c)

પ્રિયદર્શી

d)

શ્વેત

3.

જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ કયા સ્થળે ગયા હતા

a)

વૈશાલી

b)

કુંડ ગ્રામ

c)

સારનાથ

d)

લુમ્બિની

4.

નીચેનામાંથી ખોટું વિધાન અલગ તારવો

a)

બુદ્ધે પ્રથમ ઉપદેશ સારનાથ ખાતે આપ્યો

b)

પ્રથમ ઉપદેશ ને ધમચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે

c)

સિદ્ધાર્થ ની પત્ની નું નામ યશોધરા હતું

d)

બુધ્ધે ઈશ્વર અને આત્માનો સ્વીકાર કર્યો હતો

5.

નીચેના વિધાનો ચકાસો

1. બુદ્ધનો સંસાર ત્યાગ ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખાય છે

2. બુદ્ધે આપેલો પ્રથમ ઉપદેશ મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય છે

a)

ફક્ત એક સાચું

b)

ફક્ત 2 સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

6.

મહાત્મા બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા

a)

વૈશાલી

b)

કુશીનારા

c)

કુંડ ગ્રામ

d)

લુમ્બિની

7.

બુધ્ધે આપેલા ચાર સિદ્ધાંતોમાં કોનો સમાવેશ થતો નથી

a)

સંસાર દુઃખ મય છે

b)

દુઃખનું કારણ તૃષણા છે

c)

દુઃખનો નાશ તૃષણાનો ત્યાગ છે

d)

તૃષણા ત્યાગી શકાતી નથી

8.

બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને નીતિવિષયક બાબતોનો ઉલ્લેખ શેમાં કરાયો છે

a)

સુતપિટ્ક

b)

વિનય પિટક

c)

અભિધમપિટક

d)

થેરીગાથા

9.

બુદ્ધચરિતના રચયિતા કોણ છે

a)

મહા કવિ કાલિદાસ

b)

હર્ષવર્ધન

c)

અશ્વઘોશ

d)

કનિષ્ક

10.

ત્રિપિટક કઈ ભાષામાં લખાયેલું છે

a)

અર્ધમાગધી

b)

સંસ્કૃત

c)

તમિલ

d)

પાલી

11.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશ ની નિવૃત્તિ વય કેટલી છે

a)

65 અને 58

b)

65 અને 60

c)

60 અને 65

d)

65 અને 62

12.

જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો કેટલો અનુભવ જરૂરી છે

a)

ત્રણ વર્ષ

b)

સાત વર્ષ

c)

10 વર્ષ

d)

5 વર્ષ

13.

મિઝોરમ અને ત્રિપુરા ની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે

a)

મેઘાલય

b)

અરુણાચલ

c)

અસમ

d)

નાગાલેન્ડ

14.

મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરી નું વડુમથક ક્યાં આવેલું છે

a)

વડોદરા

b)

રાજકોટ

c)

અમદાવાદ

d)

ગાંધીનગર

15.

ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો

a)

26 જાન્યુ 1950

b)

28 જાન્યુ 1950

c)

15 ઑગસ્ટ 1947

d)

26 નવે 1950

16.

રિયા તરફ ઈશારો કરતા અનિલે કહ્યું, "તે મારા દાદા ના એકમાત્ર સંતાન ની દીકરી છે" રિયા અનિલ સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે?

a)

પિતરાઈ

b)

બહેન

c)

કાકા

d)

માહિતી અધૂરી છે

17.

એક છોકરી નો પરિચય આપતા મનીષે કહ્યું કે તેની માતા મારા સાસુની એકમાત્ર પુત્રી છે મનીષ નો છોકરી સાથે શું સંબંધ છે ?

a)

કાકા

b)

પિતા

c)

ભાઈ

d)

પતિ

18.

સુરજે કહ્યું આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે સૂરજને છોકરી સાથે શું સંબંધ હશે ?

a)

પિતા

b)

સસરા

c)

દાદા

d)

પતિ

19.

જો અરીસામાં જોતા 6:45 વાગ્યા હોય તો ઘડિયાળમાં જોતા કેટલા વાગ્યા હોય ?

a)

6:45

b)

5:15

c)

6:15

d)

5:45

20.

જો ઘડિયાળમાં જોતા 8:15 વાગ્યા હોય તો તેનું પ્રતિબિંબ પાણીમાં જોતા શું સમય બતાવશે ?

a)

5:30

b)

10:30

c)

8:15

d)

10:15

21.

1,9,25,49,____

a)

81

b)

64

c)

91

d)

100

22.

2,6,12,20,___

a)

36

b)

30

c)

24

d)

144

23.

સંખ્યા શ્રેણીમાં કઈ સંખ્યા બંધબેસતી નથી

3,10,27,4,16,64,5,25,125

a)

3

b)

4

c)

10

d)

27

24.

ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ કોણ હતા

a)

હસમુખ અઢિયા

b)

વિનોદ રાવ

c)

સંજય કુમાર

d)

રાજકુમાર રંજન

25.

જન ફરિયાદ નિવારણ ના ટેકનોલોજી યુક્ત અભિગમ "સ્વાગત" કાર્યક્રમની શરૂઆત કોના દ્વારા થઈ હતી ?

a)

વિજય રૂપાણી

b)

ભુપેન્દ્રભાઈ પટેલ

c)

નરેન્દ્રભાઈ મોદી

d)

ડોક્ટર મનમોહન સિંહ

26.

જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?

a)

2001

b)

2002

c)

2003

d)

2004

27.

સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જન ફરિયાદો કયા દિવસે સાંભળવામાં આવે છે ?

a)

દર માસના બીજા ગુરુવારે

b)

દર માસના ચોથા ગુરુવારે

c)

દર માસના બીજા બુધવારે

d)

દર માસના ચોથા બુધવારે

28.

સુશાસન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

a)

25 જાન્યુઆરી

b)

25 ડિસેમ્બર

c)

25 નવેમ્બર

d)

25 એપ્રિલ

29.

કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે

a)

જૈન

b)

શીખ

c)

પારસી

d)

બુધ્ધ

30.

ભગવાન બુદ્ધની તપોભૂમિ ક્યાં છે ?

a)

કપિલ વસ્તુ

b)

સારનાથ

c)

બોધિગયા

d)

એક પણ નહીં

31.

રામકૃષ્ણ મિશન ની સ્થાપના કોણે કરી હતી ?

a)

રાજારામ મોહન રાય

b)

દયાનંદ સરસ્વતી

c)

રામકૃષ્ણ પરમહંસ

d)

સ્વામી વિવેકાનંદ

32.

ધમાલ નૃત્ય કોની ખાસિયત છે

a)

સીદી

b)

ડાંગ આદિવાસી

c)

ખારવા

d)

ભીલ

33.

ગુજરાતનો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ મેળો કયો છે ?

a)

વૌઠા નો મેળો

b)

તરણેતરનો મેળો

c)

શામળાજી નો મેળો

d)

શિવરાત્રીનો મેળો

34.

કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે ?

a)

અથર્વવેદ

b)

સામવેદ

c)

યજુર્વેદ

d)

ઋગ્વેદ

35.

માતૃગયા તરીકે ઓળખાતું નગર કયું છે ?

a)

મથુરા

b)

અંબાજી

c)

સિધ્ધપુર

d)

ગયા

36.

"પહીંદ વિધિ" શબ્દ શાની સાથે જોડાયેલા છે

a)

ગુરુ નાનક નું જન્મ સ્થાન ખાતે ની પૂજા વિધિ

b)

ભગવાન જગન્નાથના રથ નો માર્ગ સોનાની સાવરણી વડે સાફ કરવાની વિધિ

c)

પંજાબના અમૃતસર ખાતેના સુવર્ણ મંદિર ખાતે ની પૂજા વિધિ

d)

આમાંથી એક પણ નહીં

37.

ગુજરાતમાં ભરાતા મેળા અને જિલ્લાના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે ?

a)

વૌઠાનો મેળો -અમદાવાદ

b)

ભવનાથનો મેળો- જુનાગઢ

c)

માધવરાયનો મેળો -પોરબંદર

d)

બધી સાચી

38.

નીચેનામાંથી કયું એક ગુજરાતનું લોકપ્રિય લોક નાટ્ય કલાનો પ્રકાર છે ?

a)

જાત્રા

b)

ગરબા

c)

ભવાઈ

d)

કાલબેલિયા

39.

લોકનૃત્યો અને નૃત્ય કરનારાઓની કઈ જોડ સાચી નથી

a)

આલેણી હલેણી - તડવીઓની સ્ત્રીઓ નું નૃત્ય

b)

હુડીલા - સાબરકાંઠા વિસ્તારનું શૌર્યગાન

c)

મેરાયો -ઠાકોર કોમના લોકોનું નૃત્ય

d)

બોહાડા- કોકણ લોકોનું નૃત્ય

40.

કવિ શિરોમણી નું માન કોને મળ્યું છે

a)

કલાપી

b)

પ્રેમાનંદ

c)

નરસિંહ મહેતા

d)

નર્મદ

41.

ભારતના બંધારણમાં સમાવવામાં આવેલ મૂળભૂત હકોનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યું ?

a)

ઓસ્ટ્રેલિયા

b)

રશિયા

c)

અમેરિકા

d)

ચીન

42.

મિલકતનો અધિકાર હવે ફક્ત કાનૂની ઉપાય તરીકે કયા અનુચ્છેદ અનુસાર રહ્યો છે ?

a)

અનુચ્છેદ 260

b)

અનુચ્છેદ 300

c)

અનુચ્છેદ 344

d)

અનુચ્છેદ 360

43.

બંધારણની રચના સમયે કેટલા મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો ?

a)

4

b)

5

c)

6

d)

7

44.

કટોકટીના સમયે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મૂળભૂત હકો મોકુફ઼ રાખી શકાય નહીં

a)

20 અને 21

b)

18 અને 19

c)

32 અને 33

d)

21 અને 22

45.

નીચેના વિધાનો પર વિચાર કરો

1. મૂળભૂત હકો માં સુધારો સામાન્ય કાયદો પસાર કરીને કરી શકાય છે

2. મૂળભૂત હકોમાં સુધારો અનુચ્છેદ 368 અંતર્ગત જ બંધારણીય સુધારા દ્વારા કરી શકાય છે

ઉપરોક્ત કયુ/ કયા વિધાન/વિધાનો અયોગ્ય છે તે જણાવો

a)

માત્ર ૧

b)

માત્ર ૨

c)

૧ અને ૨

d)

એકપણ નહિ

46.

મૂળભૂત હકોના સંદર્ભમાં નીચેના વિધાનો પર ચર્ચા કરો

1. કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા કે કાયદાના સમાન રક્ષણની ના પાડી શકાશે નહીં

2. ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મ સ્થાન અથવા એમાં કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં

ઉપરોક્ત કયુ/કયા વિધાન/વિધાનો યોગ્ય છે તે જણાવો

a)

માત્ર ૧

b)

માત્ર ૨

c)

૧ અને ૨

d)

એકપણ નહિ

47.

નીચેના વિધાનો પર વિચાર કરો

1. ભારતરત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ જેવા પુરસ્કારની શરૂઆત ઈસવીસન 1954માં કરવામાં આવી.

2. ઈસવીસન 1977 માં મોરારજી દેસાઈની સરકારે પુરસ્કારો બંધ કર્યા હતા.

ઉપરોક્ત કયા/કયા વિધાન/વિધાનો યોગ્ય છે તે જણાવો

a)

માત્ર ૧

b)

માત્ર ૨

c)

૧ અને ૨

d)

એકપણ નહિ

48.

સ્વતંત્રતાના હક સંબંધી નીચેના વિધાનો પર વિચાર કરો

1. દરેક વ્યક્તિને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હક રહેશે

2. જાહેર હિતોને નુકસાન થયાના સંજોગોમાં સ્વાતંત્ર્યના અમુક હકોને મોકૂફ શકાય.

ઉપરોક્ત કયુ/કયા વિધાન/વિધાનો અયોગ્ય છે તે જણાવો

a)

માત્ર ૧

b)

માત્ર ૨

c)

૧ અને ૨

d)

એકપણ નહિ

49.

નીચેના વિધાનો પર વિચાર કરો

1. એક ગુના માટે એકથી વધુ વાર કોઈ વ્યક્તિ પર કામ ચલાવી શિક્ષા ફરમાવી શકાય નહીં.

2. કોઈપણ વ્યક્તિને પોતાના વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડી શકાય છે.

ઉપરોક્ત કયુ/કયા વિધાન/વિધાનો અયોગ્ય છે તે જણાવો

a)

માત્ર ૧

b)

માત્ર ૨

c)

૧ અને ૨

d)

એકપણ નહિ

50.

નીચેના વિધાનો પર વિચાર કરો

1. કાયદા અનુસાર હોય તે સિવાય કોઈ વ્યક્તિનું જીવન કે શરીર સ્વાતંત્ર્ય છીનવી લઈ શકાશે નહીં.

2. રાજ્ય પ થી ૧૬ વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટે જોગવાઈ કરશે.

ઉપરોક્ત કયુ/કયા વિધાન/વિધાનો યોગ્ય છે તે જણાવો

a)

માત્ર ૧

b)

માત્ર ૨

c)

૧ અને ૨

d)

એકપણ નહિ