NEW
Font size
WorksheetsTalati test 7
Total questions: 50
Worksheet time: 25mins
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને ગુજરાત સહકારી મહા સંમેલન 2025 કયા જિલ્લામાં આયોજિત થયું ?
ગાંધીનગર
કચ્છ
અમદાવાદ
બનાસકાંઠા
ગુજરાત પાણી પુરવઠા બોર્ડની વડી કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ પ્રોડક્ટિવ કોલ સેન્ટર નું નામ શું છે ?
જલ સંપર્ક
વારિસંવાદ
નિરસંપર્ક
જલસંવાદ
તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના કયા સ્થળે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસટનો સુભારંભ કરાવ્યો હતો ?
સાપુતારા
ધરોઈ
એકતા નગર
પદમ ડુંગરી
ઈસવીસન 1877 માં સ્થપાયેલું ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય કયું છે
લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય
કેલિકો મ્યુઝિયમ
વોટસન મ્યુઝિયમ
કચ્છ સંગ્રહાલય
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ગુજરાતના કર્મયોગી પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY-MA) હેઠળ કુટુંબદીઠ વાર્ષિક કેટલી રકમ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવામાં આવ્યો છે
5 લાખ
7.50 લાખ
8 લાખ
10 લાખ
ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને કઈ જોડ ખોટી છે
રાજમહેલ- વડોદરા
મહાબત ખાનનો મકબરો- જુનાગઢ
પારસી અગિયરી - નવસારી
હઠી સિંગના દહેરા -પાટણ
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે
બહુચરાજી મંદિર -મહેસાણા
જૈન તીર્થ- પાલીતાણા
શામળાજી- સાબરકાંઠા
રણછોડરાય મંદિર- ડાકોર
ગુજરાતના જાણીતા ધાર્મિક સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોમાં નીચેના પૈકી કઈ જોડ ખોટી છે
પોળો- વિજયનગર
રણોત્સવ- કચ્છ
ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ- મોઢેરા
પતંગ ઉત્સવ -ગાંધીનગર
ગુજરાતના મેળાઓ બાબતે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે
કાળીયા ઠાકોર નો મેળો- અરવલ્લી
મીરા દાતાર નો મેળો -ઉનાવા
ભંગુરીયા નો મેળો- ક્વાટ
ભડીયાદ નો મેળો- નડિયાદ
મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે નીચેનામાંથી કયો મેળો ભરાય છે
કાર્તિકી પૂર્ણિમા
મીરા દાતાર નો મેળો
નકળંગ નો મેળો
બહુચરાજી નો મેળો
નકળંગ નો મેળો નીચેના પૈકી કયા સ્થળે ભરાય છે
કોળીયાક (ભાવનગર)
ઉનાવા ( મહેસાણા)
ગરબાડા ( દાહોદ)
શમળાજી ( અરવલ્લી)
કાચી માટીમાંથી પકવેલા (ટેરાકોટા) વાસણો એટલે કે હાથથી બનાવેલા માટીના વાસણો ના જુના અવશેષો ગુજરાતના કયા સ્થળેથી મળી આવ્યા છે?
લોથલ
રંગપુર
રોઝડી
લાંઘણજ
જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય બંને બાજુ પહેરી શકાય છે એવા પાટણના પટોળા કેવું વણાટ કામ ધરાવે છે
સિંગલ ઇક્ત
બેવડ ઇક્ત
સાળવી
ગુંથણ
કચ્છના બન્ની વિસ્તારમાં કઈ કોમની ભરતકલા આગવી વિશેષતા છે
આહિર
સિંધી
જત
ભરવાડ
ગુજરાતનો કયો પ્રદેશ રમકડા માટે જાણીતો છે
ઈડર
પાલનપુર
વિસનગર
હિંમતનગર
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે
સંખેડા -ફર્નિચર, લાકડાના હીંચકા
ઇડર- રમકડા
સુરત અને રાણપુર -અકીકના પથ્થરો
પોરબંદર- પથ્થરોના માળા અને મણકા
ગુજરાતમાંથી મળી આવતા કયા પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે
રાતો પથ્થર (કાર્લેનીયન)
સફેદ રંગના (કેલ્સીડોનીક)
અર્ધ પારદર્શક (રાતો પથ્થર)
ઉપર પૈકી એક પણ નહીં
ભરતનાટ્યમ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે
ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જીલ્લો ગણાય છે
મૃણાલીની સારાભાઈ આ નૃત્ય સાથે જોડાયેલા છે
ભરતનાટ્યમ ઉત્તર ભારતનું મુખ્ય નૃત્ય છે
ભરતમુનિએ રચેલું નાટ્ય શાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્તંભો છે
નીચેના વિધાનો કયા નૃત્યને લાગુ પડે છે
1. ઘેરદાર લીલા રંગનો ચણીયો ( કુમીન)
2. લાસ્ય અને તાંડવ એવા બે પ્રકાર
3. રેશમનો બ્લાઉઝ પહેરી કમરે પટ્ટો બાંધવો
કથક
ભરતનાટ્યમ
મણિપુરી
કથકલી
નીચેનામાંથી કયા લોક નૃત્યમાં નટ કલાત્મક મુગટ ધારણ કરી રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે
કુંચીપુડિં
કથકલી
ભરતનાટ્યમ
મણિપુરી
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ની જોગવાઈઓ મુજબ બંધારણીય વડા નો દરજ્જો કોને અપાયો હતો ?
ગવર્નર જનરલ
વાઇસરોય
ગવર્નર
એક પણ નહીં
કેબિનેટ મિશન યોજના ક્યારે આવી ?
1942
1945
1946
1940
વચગાળાની સરકાર ક્યારે રચવામાં આવી
2 સપ્ટેમ્બર 1946
9 ડિસેમ્બર 1946
29 ઓગસ્ટ 1947
26 નવેમ્બર 1946
બંધારણ સભા સમક્ષ મુકેલ નહેરુ ઠરાવ (પ્રસ્તાવ)ને પ્રજાતંત્રની ગુરૂ ચાવી કોણે કહ્યો છે?
વલ્લભભાઈ પટેલ
ક. મા. મુનશી
રાજેન્દ્ર પ્રસાદ
ડો. આંબેડકર
બંધારણ ઘડતર દરમિયાન બંધારણ સભા ની કેટલી બેઠકો (અધિવેશન)ની કામગીરી થઈ
12 અધિવેશન બેઠકો
8 અધિવેશન બેઠકો
14 અધિવેશન બેઠકો
10 અધિવેશન બેઠકો
બંધારણ ઘડતર પાછળ કુલ કેટલો ખર્ચ થયેલ
68 લાખ
52 લાખ
64 લાખ
70 લાખ
બંધારણ ઘડતર ની સમગ્ર પ્રક્રિયા પાછળ કેટલા દિવસનો સમય ગયો
2 વર્ષ 18 માસ 11 દિવસ
2 વર્ષ 11 માસ 8 દિવસ
2 વર્ષ 11 માસ 10 દિવસ
2 વર્ષ 11 માસ 18 દિવસ
બંધારણનો મુશદ્દો કરતા કુલ કેટલા દિવસ વ્યતિત થયા
165
104
114
108
બંધારણને બંધારણ સભાએ કેટલા વાંચન બાદ સ્વીકારી લીધું
એક વાંચન
બે વાંચન
ત્રણ વાંચન
ચાર વાંચન
બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો
26 ડિસેમ્બર 1949
26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1950
15 ઓગસ્ટ 1947
બે પાંપણ પરે, પરોઢે પોઢીને પલભર - અલંકાર ઓળખાવો
પ્રાસ સાંકળી
રૂપક
વર્ણાનુપ્રાસ
ઉપમા
વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો- કયા અલંકાર નું ઉદાહરણ છે
રૂપક
ઉપમા
વ્યતિરેક
પ્રાસ સાંકળી
અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા- કયા અલંકારનું ઉદાહરણ કહેવાય
ઉત્પ્રેક્ષા
રૂપક
ઉપમા
એનનવય
પિતાપ્રેમ - સમાસ ઓળખાવો
કર્મધારય
તત્પુરુષ
ઉપપદ
દ્વન્દ્વ
નીચેના પૈકી કયું ઉદાહરણ કર્મધારય સમાસનું નથી
ભીખમંગો
ચરણકમળ
વિચારવૈભવ
પીતાંબર
નીચેના પૈકી કયો વિગ્રહ યોગ્ય નથી
સન્+ તોષ
સમ્ + તોષ
કિમ્ + ચિત્
સમ્ + રક્ષણ
નિર્ધન શબ્દ ની સાચી સંધિ જણાવો
નિર્ + ધન
નિસ + ધન
નિર + ધન
નિ: + ધન
નીચેના પૈકી કયા ધ્વનિ કંઠય છે?
ક, ખ, ગ, ઘ
ચ, છ, જ, ઝ
ટ, ઠ, ડ, ઢ
ત, થ, દ, ધ
ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક કયું છે
શબ્દસૃષ્ટિ
દાંડીઓ
પરબ
શિક્ષણ જગત
ગુજરાતી સાહિત્ય અકાદમી નું સામયિક જણાવો
બાળ સૃષ્ટિ
પરબ
જીવન શિક્ષણ
શબ્દસૃષ્ટિ
વિશ્વનું પ્રથમ ઉડાન ભરનાર ઈલેક્ટ્રીક વિમાન કયું છે
અક્ષય cx200
સલમાન cx200
આલિયા cx300
જોન cx300
ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્ય (અરલમ બટરફ્લાય અભયારણ્ય) ક્યાં આવેલું છે?
કર્ણાટક
તમિલનાડુ
કેરલ
ગુજરાત
ગુજરાતમાં સૌરાષ્ટ્રની કેસર કેરી અને ભાલીયા ઘઉં બાદ ત્રીજી કઇ કૃષિ પેદાશ ને GI ટેગ પ્રાપ્ત થયો છે ?
સૌરાષ્ટ્રના રીંગણ
કચ્છની ખારેક
કાઠીયાવાડી મરચા
ભાવનગરની ડુંગળી
ઘડિયાળમાં 7:30 નો સમય થયો છે તો ઘડિયાળના બંને કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે
30°
315°
44°
આમાંથી કોઈ નહિ
બે દિવસમાં ઘડિયાળના બંને કાંટા કુલ કેટલી વાર એકબીજાની સીધી રેખામાં હોય ?
44 વાર
88 વાર
22 વાર
66 વાર
જો ઘડિયાળમાં 12:37 નો સમય થયો હોય અને તેનું પ્રતિબિંબ અરીસામાં જોવામાં આવે તો તે કયો સમય બતાવશે ?
11:23
12:23
11:37
12:37
17,43,81,131,--------
300
193
375
468
0,6,24,60 _______
72
80
120
144
શ્રેણી પૂર્ણ કરો
3,5,7,__, 13,17
8
9
10
11
એક વ્યક્તિ તરફ નિર્દેશ કરીને એક પુરુષ એક સ્ત્રીને જણાવે છે કે, "તેના મમ્મી એ તમારા પિતાના એકના એક દીકરી છે" તો તે સ્ત્રીનો એ વ્યક્તિ સાથે કયો સંબંધ હશે?
બહેન
દીકરી
પત્ની
માતા
