wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પર્યાવરણના MCQ પ્રશ્નો

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

નવસનતંત્ર એટલે શું?

a)

માત્ર જૈવક ઘટકો

b)

માત્ર અજૈવક ઘટકો

c)

જૈવક અને અજૈવક ઘટકોનું સંયોજન

d)

આપેલ પૈક કોઈ નથી

2.

નીચેનામાંથી કયો અજૈવક ઘટક છે?

a)

વનસ્પતિ

b)

પ્રાણી

c)

તાપમાન

d)

મૂક્ષ્મજીવો

3.

ઉત્પાદકો કોને કહેવાય છે?

a)

માંસાહાર પ્રાણીઓ

b)

શાકાહાર પ્રાણીઓ

c)

લીલી વનસ્પતિઓ

d)

વઘટકો

4.

ઉપભોગીઓ શું છે?

a)

પોતાનો ખોરાક જાતે બનાવે છે

b)

ઉત્પાદકો પર આધાર રાખે છે

c)

વઘટકો પર આધાર રાખે છે

d)

અજૈવક ઘટકો પર આધાર રાખે છે

5.

વિઘટકો શું છે?

a)

જટીલ કાર્બનિક પદાર્થોનો વિઘટન

b)

ખોરાક બનાવવો

c)

ઊજા ઉત્પન્ન કરવી

d)

આપેલ પૈક કોઈ નથી

6.

આહારૃંખલામાં પ્રથમ પોષકસ્તર કોણ બનાવે છે?

a)

ઉપભોગીઓ

b)

ઉત્પાદકો

c)

વઘટકો

d)

માંસાહારઓ

7.

એક પોષકસ્તરથી બીજા પોષકસ્તર પર કેટલી ઊજા જાય છે?

a)

100%

b)

50%

c)

10%

d)

1%

8.

ઓઝોનનું સ્તર ક્યાં આવે છે?

a)

વૃદાવરણ

b)

જલાવરણ

c)

વાતાવરણ

d)

ખડકાવરણ

9.

ઓઝોન સ્તરનું કાયું છે?

a)

ઠંડક આપવી

b)

હાનિકારક કરણોથી રક્ષણ

c)

ગરમી આપવી

d)

પ્રકાશ આપવો

10.

ઓઝોન સ્તર કાયું છે?

a)

ઠડક આપવી

b)

રૂયના હાનકારક કારણોથી રક્ષણ

c)

ગરમી આપવી

d)

પ્રકાશ આપવો

11.

CFC નું શું નામ છે?

a)

કાબન ફ્લોરો કાર્બન

b)

ક્લોરો ફ્લોરો કાબન ડાયો

c)

કાબન ફ્લોરો કલો્રાઈડ

d)

ક્લોરન ફ્લોરન ફ્લોરિન

12.

કયો વાયુ ઓઝોનના સ્તરને નુકસાન કરે છે?

a)

કાબન ડાયોક્સાઇડ

b)

મથેન

c)

ક્લોરોફ્લોરોકાબન

d)

ઓક્સજન

13.

કચરાના પ્રકાર કેટલા છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

14.

જૈવવઘટનીય કચરો એટલે શું?

a)

વઘટન ન પામે તેવો કચરો

b)

સરળતાથી વઘટન પામે તેવો કચરો

c)

ઝેર કચરો

d)

ઘન કચરો

15.

જૈવ અવઘટનીય કચરો એટલે શું?

a)

સરળતાથી વઘટન પામે તેવો કચરો

b)

વઘટન ન પામે તેવો કચરો

c)

પ્રવાહ કચરો

d)

ખતરનાક કચરો

16.

પ્લાસ્ટિક કયો કચરો છે?

a)

જૈવવઘટનીય

b)

જૈવ અવઘટનીય

c)

પ્રવાહ

d)

વાયુ

17.

કચરાના વ્યવસ્થાપન માટે શું કરવું જોઈએ?

a)

કચરો બળીને નાખવો

b)

કચરાને રિસાયકલ કરવું

c)

કચરો ફક્ત દેવો

d)

આપેલ પૈકી કોઈ નહીં