wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

યોં ફ્ફ્ફ

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

62139 આપેલ સંખ્યાના દરેક અંકની સ્થાનકિંમત લખો.

a)

60000, 2000, 100, 30, 9

b)

!

c)

!

d)

!

2.

એક ટ્રક 2500 ઇંટો લઇ જાય છે અને બીજી ટ્રક 3500 ઇંટો લઇ જાય છે. બંને ટ્રકમાં કુલ મળીને કેટલી ઇંટો થાય?

a)
6000
b)
3000
c)
5000
d)
4000
3.

એક ટ્રકમાં 1500 ઇંટો છે. અને બીજી ટ્રકમાં 4500 ઇંટો છે. બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય?

a)

3000

b)

6000

c)

7500

d)

300

4.

જો એક ટ્રકમાં 2000 ઇંટો લઇ જતી હોય, તો 6000 ઇંટો લઇ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે?

a)

3

b)

2

c)

8000

d)

4000

5.

જો એક ટ્રક 4500 ઇંટો લઇ જતી હોય, તો 9000 ઇંટો લઇ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે ?

a)
1
b)
3
c)
4
d)
2
6.

જો ત્રણ એકસરખી ટ્રકમાં 12,000 ઇંટો હોય, તો એક ટ્રકમાં કેટલી ઇંટો હશે?

a)
3000
b)
5000
c)
4000
d)
6000