NEW
Font size
Worksheetsધોરણ 6 પાઠ 1 આહાર ના ઘટકો
Total questions: 30
Worksheet time: 15mins
આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઉણપ દૂર કરવા ગોળી આપવામાં આવે છે ?
આયોડિન
કેલ્શિયમ
ફોસ્ફરસ
આયર્ન
સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?
આહારમાં પ્રોટીન અને ચરબી પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ
આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ
આહારમાં માત્ર કાર્બોદિત અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ
આહારમાં વિટામિન અને ખનીજ ક્ષારો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ
સાહિલના હાડકા નાજુક છે તો તેને કહ્યું વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવાની સલાહ આપશો ?
વિટામિન એ
વિટામીન બી
વિટામીન સી
વિટામિન ડી
કેલ્શિયમની ઉણપ હોય તો નીચે માંથી કયું લક્ષણ જોવા મળે છે ?
ન્યુમોનિયા
સુક્તાન
સ્કર્વી
દ્રષ્ટિ હીનતા
હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું ?
વિટામીન
પ્રોટીન
ખનીજ ક્ષારો
કાર્બોદિત અને ચરબી
હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું ?
કાર્બોદિત
ચરબી
વિટામિન્સ
પ્રોટીન
વિટામીન b1 ની ઉણપના કારણે કયો રોગ થાય છે ?
બેરીબેરી
કમળો
ટાઈફોઈડ
એનિમિયા
એક વ્યક્તિને ગામમાં રોજ આવતા વાર લાગે છે તો તેને .............. ધરાવતો ખોરાક લેવો જોઈએ.
ચરબી
વિટામીન
પ્રોટીન
કાર્બોદિત
મેદસ્વિતા માટે આપણા ભોજનમાં શેની વધુ માત્રા જવાબદાર છે ?
પ્રોટીનની
કાર્બોદિત
ચરબી
ખનીજક્ષાર
રોગોથી શરીરને રક્ષણ આપવા માટે કયું પોષક દ્રવ્ય જરૂરી છે ?
કાર્બોદિત
ચરબી
વિટામીન
ખનીજ ક્ષાર
શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે કયા પોષકદ્રવ્ય આવશ્યક છે ?
પ્રોટીન અને વિટામિન
પ્રોટીન અને ખનીજ ક્ષારો
ચરબી અને વિટામિન
વિટામીન અને ખનીજ ક્ષારો
દ્રષ્ટિહીનતા ( રતાંધળાપણું ) માટે નીચેનામાંથી કયું યોગ્ય નથી ?
અંધારામાં ઓછું દેખાય
આયોડિનની ઉણપ
વિટામીન એ ની ઉણપ
ક્યારેક સંપૂર્ણ પણે દેખાતું બંધ થઈ જાય
વિટામીન સી ની ઉણપથી કયો રોગ થાય છે ?
રતાંધળાપનું
સુક્તાન
ગલગંડ
સ્કાર્વી
હાડકાઓનું નાજુક બનીને વળી જવું આ કયા રોગનું લક્ષણ છે ?
બેરીબેરી
ગોઈટર
રીકેટસ
એનિમિયા
આયોડિન ની ઉણપથી કયો રોગ થાય છે ?
ગોઈટર
સ્કાર્વી
ટાઇફોડ
બેરીબેરી
વારંવાર શરીરમાં નબળાઈ આવતી હોય તો કયા ખનીજ ની ઉણપ જવાબદાર છે ?
કેલ્શિયમ
આયોડિન
આયર્ન
ફોસ્ફરસ
ખોરાકમાં લાંબા સમયથી પ્રોટીનની ઉણપ હોય તો કયા લક્ષણ જોવા મળતા નથી ?
ચેહરો ફુલાઈ જાય છે
ત્વચાના રોગો થાય છે
વૃદ્ધિ કુંઠિત થાય છે
વારંવાર તાવ આવે છે
સ્ટાર્ચના પરીક્ષણ માટે કયું રસાયણ વપરાય છે ?
કોસ્ટિક સોડા
કોપર સલ્ફેટ
આયોડિન
વિનેગર
કોઈપણ ખાદ્ય પદાર્થમાં પ્રોટીન હાજર છે કે નહીં તે ચકાસણી કરવા માટે કયા રસાયણ વપરાય છે ?
આયોડિન અને કોસ્ટિક સોડા
આયોડિન અને કોપર સલ્ફેટ
કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા
કોસ્ટિક સોડા અને વિનેગર
ભોજનમાં જોવા મળતો કાર્બોદિત પદાર્થ કયા સ્વરૂપે હોય છે ?
સ્ટાર્ચ તથા શર્કરા
સ્ટાર્ચ તથા વિટામિન
આમાશય
પ્રોટીન
ખાદ્ય પદાર્થમાં પ્રોટીનના પરીક્ષણ બાદ ખાદ્ય પદાર્થનો રંગ કેવો થઈ જાય છે ?
જાંબલી
સફેદ
ઘાટો કાળો
લીલો
આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખવા માટે કયું વિટામિન જરૂરી છે ?
વિટામીન સી
વિટામિન ડી
વિટામીન એ
વિટામિન કે
કયું વિટામિન આપણને મફત મળે છે ?
વિટામીન એ
વિટામીન બી કોમ્પ્લેક્સ
વિટામીન સી
વિટામિન ડી
પાચક રેસા બીજા કયા નામથી ઓળખાય છે ?
રૂક્ષાંશ
રોકાંશ
રૂકાંશ
રાક્ષન
નીચે આપેલા ખોરાકમાંથી આયોડિન નો સ્ત્રોત જણાવો ?
દૂધ
માછલી
સફરજન
તલ
ખોરાક રાંધવાથી કયું વિટામીન સરળતાથી નષ્ટ થઈ જાય છે ?
વિટામિન એ
વિટામીન બી
વિટામીન સી
વિટામિન ડી
નીચે આપેલા ખોરાકમાંથી આયર્ન ન સ્ત્રોત જણાવો.
સફરજન
પાલક
જમરૂખ
આપેલ તમામ
વિટામીન એ માટે શું યોગ્ય નથી ?
દૂધ
કરી
પપૈયું
લિંબુ
નીચે આપેલ વિકલ્પ પૈકી ચરબી શામાંથી મળતી નથી ?
સોયાબીન નું તેલ
નાળિયેરનું તેલ
સૂર્યમુખી નું તેલ
ગાજર
ખોરાકમાં પ્રોટીન માટેના અગત્યના સ્ત્રોત કયા છે ?
મગ
રાજમાં
ચણા
ઉપરના તમામ
