wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 7 પ્રકરણ 10 ભુમીસ્વરૂપો

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભૂકવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે?

a)

પૃથ્વી સપાટીનાં સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે.

b)

ભૂકવચ સૌથી પાતળું સ્તર છે.

c)

ભૂકવચ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે.

d)

ઉપરના તમામ

2.

પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે ક્યાં ખનિજ તત્વોનું બનેલું છે?

a)

મેગ્નેશિયમ અને એલ્યુમિના

b)

સિલિકા અને એલ્યુમિના

c)

સિલિકા અને મેગ્નેશિયમ

d)

સિલિકા અને નિકલ

3.

નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે?

a)

મેન્ટલ સ્તર 2900 કિ.મી. ઊંડાઈ સુધી ફેલાયેલું છે.

b)

મેન્ટલ સ્તરની ત્રિજ્યા 5300 કિ.મી. જેટલી છે.

c)

મેન્ટલ સ્તર પૃથ્વીનું બાહ્ય સ્તર ભૂગર્ભ છે.

d)

A અને B બંને સાચા છે.

4.

આંતરિક ભૂગર્ભ શાનું બનેલું છે?

a)

આંતરિક ભૂગર્ભ નિકલ અને ફેરસનું બનેલું છે?

b)

આંતરિક ભૂગર્ભને ”સીમા“ કહે છે.

c)

A અને B બંને સાચા છે.

d)

A અને B બંને ખોટા છે.

5.

અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે?

a)

ગરમ મેગ્મા ગરમ થઈ નક્કર થાય તેને અગ્નિકૃત ખડક કહે છે.

b)

ગરમ મેગ્મા ઠંડો થઈ નક્કર થાય તેને અગ્નિકૃત ખડક કહે છે.

c)

અગ્નિકૃત ખડકો ત્રણ પ્રકારનાં છે.

d)

તેમાંથી પ્રાણીજન્ય અવશેષ મળે છે.

6.

કયા ખડકની રચના લાવાથી થાય છે?

a)

જળકૃત ખડકો

b)

રૂપાંતરિત ખડક

c)

અગ્નિકૃત ખડક

d)

પ્રસ્તર ખડકો

7.

કયા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે?

a)

રૂપાંતરિત ખડક

b)

અગ્નિકૃત ખડક

c)

જળકૃત ખડકો

d)

આંતરિક અગ્નિકૃત ખડક

8.

રૂપાંતરિત ખડકોનાં ઉદાહરણ જણાવો.

a)

ચીકણી માટી

b)

ચૂનાનો પથ્થર

c)

સ્લેટ

d)

ઉપરના તમામ

9.

ખનિજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે?

a)

જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો હોય છે.

b)

જેમાં અનિશ્ચિત ભૌતિક ગુણો હોય છે.

c)

જેમાં નિશ્ચિત રાસાયણિક મિશ્રિત છે.

d)

A અને C બંને સાચા છે.

10.

નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે?

a)

સડક બનાવવા

b)

મકાન બનાવવા

c)

ઇમારતો બનાવવા

d)

ઉપરના તમામ

11.

ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર ક્યાં ખડક માંથી બનેલા હોય છે?

a)

રૂપાંતરિત ખડક

b)

જળકૃત ખડક

c)

અગ્નિકૃત ખડક

d)

પ્રસ્તર ખડક

12.

આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું થાય છે?

a)

વાવાઝોડું ફૂંકાય છે

b)

ભૂકંપ અને જ્વાળામુખીની ઘટના બને.

c)

A અને B વિધાન સાચા છે.

d)

A અને B બંને વિધાન ખોટા છે.

13.

પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે છે?

a)

સરિસૃપોનું પૃથ્વી પર આવવું.

b)

તળાવની માછલીઓની તીવ્ર હેરફેર.

c)

પ્રાણીઓના વર્તનનો અભ્યાસ.

d)

ઉપરના ત્રણેય વિધાન સાચા છે.

14.

કયા ઘટકોને કારણે ઘસારણની પ્રક્રિયા થાય છે?

a)

જળ, જમીન, હિમ

b)

જળ, જમીન, પવન

c)

પવન, જમીન, હિમ

d)

જળ, પવન, હિમ

15.

જળપ્રપાત કે જળધોધ કોને કહે છે?

a)

નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે તેને જળધોધ કહે છે.

b)

નદી ખડક પરથી ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પડે તેને જળધોધ કહે છે.

c)

A અને B બંને સાચા છે.

d)

A અને B બંને વિધાન ખોટા છે.