NEW
Font size
Worksheetsવર્ગ અને વર્ગમૂળ તથા ધન અને ધનમૂળ
Total questions: 35
Worksheet time: 1hrs 10mins
225 નું વર્ગમૂળ કેટલું થાય ?
14
15
25
35
જે સંખ્યાનો એકમનો અંક 4 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક કયો મળશે?
2
8
6
4
529 નું વર્ગમૂળ કરતાં એકમનો અંક કયો મળશે ?
2
4
5
3
3249નું વર્ગમૂળ ............. છે
53
43
57
55
72.25 નું વર્ગમૂળ કેટલું થાય ?
0.85
85
7.5
55
જે સંખ્યાનો એકમનો અંક ........હોય ,તે સંખ્યા પૂર્ણવર્ગ ન હોય .
1
2
4
5
કઈ સંખ્યાઓનો વર્ગ એકી સંખ્યા જ હોય .
બેકી
દ્શાંશ
અપૂર્ણાંક
એકી
92 અને 102 વચ્ચે કેટલી સંખ્યા આવે ?
20
18
19
21
1+3+5+7+9+11+13 નો સરવાળો કેટલો થાય ?
23
36
49
52
142 વર્ગ કેટલો થાય ?
196
256
146
166
શું 90 એ પૂર્ણવર્ગ સંખ્યા છે ? Com
Yes
No
શું 2352એ પૂર્ણવર્ગ સંખ્યા છે? જો ના તો કઈ નાનામાં નાની સંખ્યાને ગુણાકાર કરવાથી તે પૂર્ણવર્ગ બને ?Re
2
3
5
7
9408ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણવર્ગ સંખ્યા મળે ? આ ભાગફળનું વર્ગમૂળ પણ શોધો. Re
2
3
5
7
નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવિકરણની રીતે શોધો. Mo 1764
22
32
42
52
નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવિકરણની રીતે શોધો. Mo 5929
47
57
67
77
નીચે આપેલ સંખ્યાનો વર્ગમૂળનો એકમનો અંક કયો છે. Com
998001
1
3
7
5
નીચે આપેલ સંખ્યાનો વર્ગમૂળનો એકમનો અંક કયો છે. Com
657666025
1
5
0
7
કોઈ પ્રકારની ગણતરી વગર જ જણાવો કે નીચે આપેલ કઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે ? Ld
153
257
408
441
અવિભાજ્ય અવયવિકરણની મદદથી વર્ગમૂળ શોધો. Ld
6400
8
80
4
40
અવિભાજ્ય અવયવિકરણની મદદથી વર્ગમૂળ શોધો. Ld
4096
44
54
64
34
12167ને ........અને ......... બે જૂથમાં વહેચી શકાય. Ld
12 અને 167
121 અને 67
1 અને 2167
1226 અને 7
નીચે આપેલી સંખ્યાના ધન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શોધો. Mo
1024
1
2
3
4
નીચે આપેલી સંખ્યાના ધન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શોધો. Mo
3331
1
2
3
4
60નો ધન કરતાં મળતી સંખ્યાના છેલ્લા ...... શૂન્ય હોય. Ld
2
3
4
6
પરિક્ષિતે 5cm, 2cm અને 5cm માપ લઈને એક પ્લાસ્ટિકનો લંબધન બનાવ્યો છે, તો આવા કેટલા લંબધન સાથે રાખવાથી મળતો ધન એ પૂર્ણધન હોય? Re
10
15
20
25
........ ના ધન અને ધનમૂળનો જવાબ સમાન છે. Ld
1
2
3
4
16ને નાનામાં નાની સંખ્યા ....... વડે ગુણતા તે પૂર્ણધન બને Mo
16
8
4
2
54ને નાનામાં નાની સંખ્યા ....... વડે ભાગતા તે પૂર્ણધન બને Mo
27
9
2
54
13 × 23 × 33 નું ધનમૂળ= .......... Ld
123
333
6
4
1ના ધનનો ધન = ........... Ld
1
3
9
6
નીચે આપેલ વુધાન ખરું કે ખોટું . Com
100 ને 4 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણધન છે.
ખરું
ખોટું
નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણધન છે ? Mo
216
128
100
243
નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણધન છે ? Mo
400
9000
2025
10648
નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણધન છે ? Mo
46656
81
225
625
ક્રમિક એકી સંખ્યા ઉમેરીને ધન મેળવાની રિતમા પ્રથમ સંખ્યા મેળવવાનું સૂત્ર ........ થાય. Com
n(n+1)+1
n(n-1)+1
n(n-1)-1
n(n+1)-1
