wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

નેશનલ એજ્યુકેશન પોલીસી રિલેટેડ પ્રશ્નો

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ભારતમાં કુલ કેટલી શિક્ષણનીતિ અમલમાં આવેલ છે?

a)

2

b)

4

c)

3

d)

1

2.

પ્રથમ શિક્ષણ નીતિ કયા વર્ષમાં અમલ કરેલ હતી?

a)

1968

b)

1975

c)

1986

d)

2020

3.

MHRD ડિપાર્ટમેન્ટ દ્વારા કયા વર્ષમાં NEP- 2020 બનાવવા માટે ઘોષણા કરી?

a)

2015

b)

2017

c)

2018

d)

2020

4.

NEP-2020 ક્યારે અમલમાં આવી?

a)

23/06/2020

b)

22/08/2020

c)

23/07/2020

d)

29/07/2020

5.

NEP-2020 ની શિક્ષણની પેટન પદ્ધતિ કઈ છે?

a)

10+3

b)

10+2

c)

5+3+3+4

d)

5+3+2+4

6.

PM SHRI નું ફુલ ફોર્મ આપો?

a)

પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા

b)

પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રિડોલોપમેન્ટ ઇન્ડિયા

c)

પ્રધાનમંત્રી સ્કુલ ફોર રિશી ઇન્ડિયા

d)

કોઈ પણ નહી

7.

પ્રથમ ચરણમાં કેટલી પીએમ શ્રી સ્કૂલ ખોલવાનો પ્રસ્તાવ છે?

a)

12000

b)

14500

c)

10000

d)

14000

8.

ECCE નું ફુલ ફોર્મ શું છે?

a)

Early child care education

b)

Early child critical education

c)

Early childhood care and education

d)

Early children care and education

9.

NEP-2020 સૌપ્રથમ કયા રાજ્યમાં અમલમાં આવી?

a)

ગુજરાત

b)

ઉત્તરપ્રદેશ

c)

કર્ણાટક

d)

રાજસ્થાન

10.

NEP -2020 મુજબ પાયાનું શિક્ષણ કયા ધોરણ સુધી સમાવેશ થશે?

a)

ધોરણ ૧

b)

ધોરણ ૨

c)

ધોરણ ૩

d)

ધોરણ ૪