Font size
Worksheets5. General philosophy
Total questions: 11
Worksheet time: 16mins
"ધર્મ" શબ્દનો મૂળ અર્થ શું છે?
કર્તવ્ય
ઉપાસના
ઈશ્વર
પૈસા
મન-શરીર સમસ્યા અંગે "દ્વૈતવાદ"ના મુખ્ય પ્રતિનિધિ કોણ છે?
હ્યુમ
પ્લેટો
ડેકાર્ટ
એરિસ્ટોટલ
"Monadology" ગ્રંથ કોણે લખ્યો હતો?
એરિસ્ટોટલ
ડેકાર્ટ
કાન્ટ
લાયબ્નિત્ઝ
Golden Mean" (મધ્યમ માર્ગ) સિદ્ધાંત (a) દ્વારા રજૂ કરાયો હતો.
ડેકાર્ટનું પ્રખ્યાત વાક્ય છે – “Cogito, ergo sum” એટલે કે (a) .”
ડેકાર્ટે મન-શરીર સંબંધ અંગે (a) વાદ રજૂ કર્યોછે
મન-શરીર સંબંધ અંગે ટૂંકમાં લખો
Deism દેવવાદ અનુસાર ઈશ્વર શું કરે છે?
વિશ્વનું સર્જન કરીને તેને સ્વાભાવિક નિયમો પર છોડી દે છે
કોઈ સર્જન કરતો નથી
ચમત્કારો દ્વારા લોકોનું માર્ગદર્શન કરે છે
વિશ્વનું સર્જન કરે છે અને સતત હસ્તક્ષેપ કરે છે
"God is immanent in everything" (ઈશ્વર સર્વમાં વ્યાપ્ત છે) કયા સિદ્ધાંતનું લક્ષણ છે?
Nihilism શૂન્યવાદ
Pantheism સર્વેશ્વરવાદ
Deism દેવવાદ
Theism ઈશ્વરવાદ
ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં અસલી પાપ (Original Sin) નો અર્થ શું છે?
દરેક વ્યક્તિએ પોતે કર્યો તે વ્યક્તિગત પાપ
માત્ર અનિષ્ઠાઓ માટે સજા
આદામ અને હવ્વાએ કર્યો પ્રથમ પાપ, જે સમગ્ર માનવજાતને અસર કરે છે
માનવ દુ:ખનું પ્રતીકાત્મક દર્શન
Watch the clip and write down your views
https://youtu.be/mWZ6b_I-Djg?si=UAh_9rQ6PLu3WEgJ
