Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન ક્વિઝ

Total questions: 45

Worksheet time: 26mins

Name
Class
Date
1.

દીશા જાણવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે?

a)

બેરોમીટર

b)

થર્મોમીટર

c)

હોકાયંત્ર

d)

ઓડોમીટર

2.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે?

a)

29 ફેબ્રુઆરી

b)

28 ફેબ્રુઆરી

c)

22 ડિસેમ્બર

d)

21 જૂન

3.

નીચે પૈકી કયું પ્રકાશનું કુદરતી ઉદગમ સ્થાન નથી.

a)

સૂર્ય

b)

ચંદ્ર

c)

આગીયો

d)

તારા

4.

માછલી શાના દ્વારા શ્વસન કરે છે?

a)

શ્વાસ નળી

b)

નાક

c)

ત્વચા

d)

ઝાલર

5.

કોલસામાં મુખ્ય તત્વ કયું હોય છે?

a)

કાર્બન

b)

સોડિયમ

c)

લોખંડ

d)

તાંબુ

6.

કોને વનસ્પતિના રસોડા તરીકે ઓળખવામાં આવે છે?

a)

પ્રકાંડ

b)

મૂળ

c)

પર્ણ

d)

પુષ્પ

7.

વિટામિન D ની ઉણપથી થતો રોગ કયો છે?

a)

બેરીબેરી

b)

સુકતાન

c)

સ્કર્વી

d)

એનીમિયા

8.

કીડીના ડંખ માં કયો એસિડ રહેલો હોય છે?

a)

ટાર્ટરિક એસિડ

b)

ફોર્મિક એસિડ

c)

સાઇટ્રિક એસિડ

d)

લેક્ટિક એસિડ

9.

પુખ્ત વયની વ્યક્તિમાં કેટલા દાંત આવેલા હોય છે?

(a)  

10.

નીચેનામાંથી કયો આહારનો ઘટક નથી?

a)

પ્રોટીન

b)

વિટામીન

c)

ચરબી

d)

યકૃત

11.

નીચેનામાંથી કયો પદાર્થ પારભાષક છે?

a)

કાચ

b)

દુધીયો કાચ

c)

દિવાલ

d)

અરીસો

12.

વાતાવરણમાં કેટલા ટકા ઓક્સિજન વાયુ છે?

a)

78

b)

21

c)

37

d)

0.04

13.

વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે?

a)

ખરીફ પાક

b)

રવિ પાક

c)

જાયદ પાક

d)

શિયાળુ પાક

14.

દીશા બદલવા અને પાણીમાં સંતુલન જાળવવા માછલીને કોણ મદદ કરે છે?

a)

ઝાલર

b)

ચૂઈ

c)

પૂંછડી

d)

ભીંગડા

15.

મીઠાનું રાસાયણિક નામ જણાવો.

a)

Mgcl2

b)

NaOH

c)

NaCL

d)

Nahco3

16.

ક્લિનિકલ થર્મોમીટર કયા ગાળાનું તાપમાન માપી શકે છે?

a)

40° થી 100°

b)

35° થી 42°

c)

35° થી 50°

d)

10° થી 30°

17.

નીચેનામાંથી કઈ વનસ્પતિ ભૂ પ્રસારી વનસ્પતિ છે?

a)

ગુલાબનો છોડ

b)

આંબો

c)

લીમડો

d)

તરબૂચ

18.

સિલાઈ મશીનમાં સોય ન ગતિ કઈ હોય છે?

a)

વર્તુળાકાર

b)

સુરેખ

c)

અસ્તવ્યસ્ત

d)

આવર્ત ગતિ

19.

વનસ્પતિના પર્ણનો લીલો રંગ શાને આભારી છે?

a)

ક્લોરોફિલ

b)

ક્રોમોજોમ

c)

ક્લોરોફ્લોરો કાર્બન

d)

ક્લોરો ફોર્મ

20.

નીચેના પૈકી ખરીફ પાક કયો છે

a)

વટાણા

b)

ચણા

c)

અળસી

d)

ડાંગર

21.

તપેલીમાં રહેલી ચા ઉષ્માપ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે?

a)

ઉષ્મા નયન

b)

ઉષ્મા વહન

c)

ઉષ્મીય વિકિરણ

d)

આપેલા તમામ

22.

નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે?

a)

ફૂગ

b)

લીલ

c)

અમરવેલ

d)

મશરૂમ

23.

મનુષ્ય શ્વાસમાં કયો વાયુ લે છે?

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

હાઈડ્રોજન

d)

નાઇટ્રોજન

24.

શીતળા ની રસી ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ?

a)

લુઈઝ પાશ્વર

b)

એડવર્ડ જેનર

c)

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

d)

જગદીશ ચંદ્ર બોઝ

25.

નીચેના પૈકી ચુંબકીય પદાર્થ કયો છે?

a)

લોખંડ

b)

નિકલ

c)

કોબાલ્ટ

d)

આપેલા તમામ

26.

નીચેનામાંથી કયું ખાતર કુત્રિમ ખાતર નથી.

a)

યુરિયા

b)

D.A.P

c)

ફોસ્ફેટ

d)

વર્મી કમ્પોસ્ટ

27.

આપેલ માંથી રાસાયણિક ફેરફાર કયો છે?

a)

બરફનું પાણી બનવું

b)

કાગળના બે ટુકડા કરવા

c)

દૂધ ખાટુ થવું

d)

પાણીની વરાળ બનવી

28.

પાણી ઉકળવાની પ્રક્રિયા માં શું થાય છે?

a)

ઘની ભવન

b)

બાષ્પીભવન

c)

સંઘનન

d)

વિઘટન

29.

સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે?

a)

મંગળ

b)

બુધ

c)

ગુરુ

d)

શુક્ર

30.

એસિડ સ્વાદે કેવા હોય છે?

a)

ખારા

b)

ખાટા

c)

તૂરા

d)

ગળ્યા

31.

લિટમસ પેપર નો રંગ કેવો હોય છે.

a)

લાલ

b)

ભૂરો

c)

કાળો

d)

લાલ અને ભૂરો

32.

સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે?

a)

મંગળ

b)

બુધ

c)

ગુરુ

d)

શુક્ર

33.

કયા વિટામિનની ઉણપથી રતાંધળાપણું નામનો રોગ થાય છે?

a)

વિટામિન A

b)

વિટામિન B

c)

વિટામિન C

d)

વિટામિન D

34.

લોખંડને કાટ લાગવો એ કેવો ફેરફાર છે?

a)

રાસાયણિક

b)

ભૌતિક

c)

ઉભય

d)

એકપણ નહી

35.

બળનો SI એકમ શું છે?

a)

જુલ

b)

વોટ

c)

ન્યૂટન

d)

પાસ્કલ

36.

શરીરના કયા અંગમાં લોહીનું શુદ્ધિકરણ થાય છે?

a)

હૃદય

b)

યકૃત

c)

જઠર

d)

કિડની

37.

કયા ખનીજ તત્વની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે?

a)

કેલ્શિયમ

b)

લોહતત્વ

c)

આયોડિન

d)

સોડિયમ

38.

તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

a)

બેરોમિટર

b)

એ મીટર

c)

થર્મોમીટર

d)

લેક્ટોમીટર

39.

ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

40.

તંદુરસ્ત વ્યક્તિના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?

a)

98.6 °C

b)

32 °C

c)

37 °C

d)

40 °C

41.

એક દિવસમાં કેટલા કલાક હોય છે?

(a)  

42.

તંદુરસ્ત માણસનું હૃદય એક મિનિટમાં સરેરાશ કેટલી વાર ધબકે છે?

(a)  

43.

કોમ્પ્યુટર નો કયો ભાગ તેના મગજ તરીકે ઓળખાય છે?

(a)  

44.

ખાટા ફળો માંથી કયું વિટામીન મળે છે?

(a)  

45.

પૃથ્વી ને પોતાની ધરી પર એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલા કલાક લાગે છે?

(a)