NEW
Font size
Worksheetsલિંગ બદલો
Total questions: 9
Worksheet time: 5mins
આપેલા ફકરામાં જાતિની કેટલી જોડનો ઉપયોગ થયો છે ?
એક પૂજારી અને પૂજારણ હતા. તેઓ મંદિરમાં પૂજા કરતા હતા. એક દિવસ ત્યાં એક દાદા તેમના દોહિત્ર અને દોહિત્રીને લઈને દર્શન કરવા આવ્યા. તે મંદિર જંગલની પાસે હોવાથી ત્યાં સાપ અને સાપણનો ભય રહેતો.
ચાર
ત્રણ
બે
પાંચ
આપેલા ફકરામાં જાતિની કેટલી જોડનો ઉપયોગ થયો છે ?
એક પૂજારી અને પૂજારણ હતા. તેઓ મંદિરમાં પૂજા કરતા હતા. એક દિવસ ત્યાં એક દાદા તેમના દોહિત્ર અને દોહિત્રીને લઈને દર્શન કરવા આવ્યા. તે મંદિર જંગલની પાસે હોવાથી ત્યાં સાપ અને સાપણનો ભય રહેતો.
ચાર
ત્રણ
બે
પાંચ
અહીં આપેલા શબ્દની જાતી બદલો.
"શ્રાવક"
શ્રાવિકા
શવિક
શાવીકા
શ્રાવણ
લિંગ મુજબ અહીં આપેલા વાક્યોમાં ક્યુ વાક્ય સાચું નથી ?
મારા જેઠાણી નોકરને કામ સમજાવી રહ્યો હતો.
મારા જેઠાણી નોકરને કામ સમજાવી રહ્યા હતા.
પૂજારણ મંદિરમાં પૂજા કરી રહી હતી
સાપણ ફૂંફાડા મારતી હતી.
લિંગ મુજબ ક્યુ વાક્ય સાચું છે ?
દોહિત્ર દાદા સાથે રમી રહ્યો હતો.
કવયિત્રી કવિતા લખી રહી હતી.
અધિકારી ઓફિસમાં કામ કરવા આવ્યા નહિ.
આપેલા તમામ
તનય શબ્દનું સ્ત્રીલિંગ તનાયા થાય ?
ખોટું
સાચું
લિંગ મુજબ સાચી જોડી શોધો.
કવિ - કવયિત્રી
કવિ - લેખન
કવિ - લેખક
કવિ - કવિતા
નીચે આપેલી ખાલી જગ્યામાં સાચો શબ્દ ક્યો આવે.
અધિકારીએ ___________ કહ્યું કે મને તારું જરૂરી કામ હતું તું ક્યાં ગયો હતો ?
નોકરાણી
નોકર
આપેલ બંને
અહીં આપેલા વાક્યમાં લીટી કરેલા શબ્દની જાતિ બદલી હોય તો ક્યું વાક્ય સાચું ગણાય ?
મારો નોકર ઘરના બગીચામાં બેઠેલા જેઠાણી સાથે વાતો કરતો હતો.
મારો નોકરાણી ઘરના બગીચામાં બેઠેલા જેઠ સાથે વાતો કરતો હતો.
મારી નોકરાણી ઘરના બગીચામાં બેઠેલા જેઠ સાથે વાતો કરતી હતી.
મારી નોકરાણી ઘરના બગીચામાં બેઠેલો જેઠ સાથે વાતો કરતી હતી.
