NEW
Font size
WorksheetsWinner of the week
Total questions: 20
Worksheet time: 10mins
આમાંથી રોજગારી માટેનું પોર્ટલ કયું છે
ફ્લિપકાર્ટ
એમિઝોન
ફેસબુક
ભારત સ્કીલ
ગ્રીન જોબ મહત્વપૂર્ણ છે કારણ કે
તે કરવું સહેલું છે
તે પ્રદૂષણ કરે છે
તે પર્યાવરણની સુરક્ષા કરે છે
ઉપરનું કોઈ નહીં
કંઈ કાર્ય કરવામાં અસમર્થતા એ શું છે
મજબૂતાઇ
નબળાઈ
શક્તિ
મૂલ્ય
સમસ્યા હલ કરવા માટે વિચારવાની રીત એટલે શું
જટિલ વિચારણા
હકારાત્મક વલણ
નકારાત્મક વલણ
આત્મવિશ્વાસ
રામ પ્લાસ્ટિક અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળે છે તે .............. અનુસરે છે
હરિત જીવનશૈલી
આધૂનિક જીવનશૈલી
વ્યસ્ત જીવનશૈલી
કોઇ નહીં
પ્લાસ્ટિક રાસાયણિક કચરો પાણીમાંમુક્ત કરવા તેને .....કહે છે.
ધ્વનિ પ્રદૂષણ
ભૂમિ પ્રદુષણ
જળ પ્રદૂષણ
હવા પ્રદૂષણ
ઉત્પાદનની દુનિયામાં મોટા ફેરફારો ......,સાથે થયા
હરિત ક્રાંતિ
ડેરી ક્રાંતિ
ઓધ્યોગિક ક્રાંતિ
શ્વેત ક્રાંતિ
પ્રિયામાં વાર્તા કરવાની કુશળતા સારી છે.તે કયા પ્રકારની બુદ્ધિ કહેવામાં આવશે
ચિત્ર સ્માર્ટ
તર્કશાસ્ત્ર સ્માર્ટ
શારીરિક સ્માર્ટ
શબ્દ સ્માર્ટ
નીચેનામથી........એ વ્યક્તિત્વ નો ભાગ નથી.
તાકાત
નબળાઈ
માન્યતાઓ
ત્વચાનો રંગ
સોશ્યલ મીડિયા પર....... ફોરવર્ડ કરવું સારું નથી.
બનાવટી સમાચાર
સંદેશા
શુભેચ્છા
ગીતો
ભારતના બંધારણ ને ........પણ કહેવામાં આવે છે.
ભારતીય એકેડમી
ભારતીય સંવિધાન
નવલ્કથા
નયુઝપેપર
ખેતી અને આવાસ માટે ઝાડ કાપવામાં આવે તો તેને........કહે છે
વન નાબૂદી
જમીન
વન
વનીકરણ
ભારતીય બંધારણ આપણા દેશનો........નો સમૂહ છે.
કાયદા અને નિયમો
ચાવી
સાધનો
ઘડિયાળ
જ્યારે આપણે કંઈક ઓનલાઇન શીખીશું ત્યારે તેને .......કહે છે.
અન લર્નિંગ
અધ્યાપન
ઈ લર્નિંગ
માર્કેટિંગ
જયેશ પોતાનો બીઝનેસ ચાલુ કરવા માંગે છે. તમે એને શું સલાહ આપશો.
ઑનલાઇન છૂટક વ્યવસાય
જનરલ દુકાન
ઝેરોક્ષ દુકાન
કંઈ નહીં
જે વ્યક્તિ કાયદાને માન આપે છે તે.......કહેવાય
સારો માણસ
ખરાબ માણસ
જવાબદાર નાગરિક
મિત્ર
કંપની,વાહનો, ધુમ્રપાન દ્વારા થતું પ્રદૂષણ ને શું કહે છે.
હવા
જમીન
પાણી
એક પણ નહિં
રમતવીરો એ ........ સ્માર્ટ કહેવાય.
શારીરિક
તાર્કિક
ચિત્ર
શબ્દ
નીચેનામાંથી કયું નિર્ણય લેવાનો ભાગ ભાગ નથી?
સમસ્યા ઓળખો
વિકલ્પો બનાવવા
નિર્ણય લેવો
કામગિરી
કામના સમયના બ્લોકને એક.........ટેકનીક કહેવામાં આવે છે.
ડોરો
પોમો
પોમોડોરો
ડોમો
