wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

std 8 ss sem 1 part 1

Total questions: 100

Worksheet time: 50mins

Name
Class
Date
1.
ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો?
a)
ડેલહાઉસી
b)
વેલેસ્લી
c)
ક્લાઇવ
d)
વૉરન હેસ્ટિંગ્સ
2.
મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી?
a)
અંગ્રેજ
b)
ડચ
c)
ફ્રેન્ચ
d)
ડેનિશ
3.
ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી?
a)
દાદરા નગરહવેલી
b)
ગોવા
c)
દીવ
d)
દમણ
4.
ઈ.સ. 1773 માં કયો ધારો અમલમાં આવ્યો?
a)
સનદી ધારો
b)
પીટનો ધારો
c)
નિયામક ધારો
d)
ખાલસા ધારો
5.
પેશ્વાનું મુખ્ય મથક ક્યાં હતું?
a)
કોલ્હાપુરમાં
b)
નાગપુરમાં
c)
પુણેમાં
d)
સતારામાં
6.
કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી?
a)
વેલેસ્લીએ
b)
વિલિયમ બેન્ટિકે
c)
વૉરન હેસ્ટિંગ્સે
d)
કોર્નવોલિસે
7.
ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?
a)
કોલંબસે
b)
વાસ્કો-દ-ગામાએ
c)
પ્રિન્સ હેનરીએ
d)
બાર્થોલોમ્યુ ડાયઝે
8.
કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા?
a)
પ્લાસીના
b)
બક્સરના
c)
મૈસુર વિગ્રહ
d)
મરાઠા વિગ્રહ
9.
પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું?
a)
1757
b)
1764
c)
1761
d)
1773
10.
પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ હતી?
a)
સિરાજ-ઉદ-દૌલા
b)
મીર ઝાફર
c)
મીર કાસીમ
d)
શાહ આલમ
11.
અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી કઈ નદીના કિનારે સ્થાપી?
a)
નર્મદા
b)
ગંગા
c)
હુગલી
d)
કાવેરી
12.
ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું?
a)
સુરત
b)
મછલીપટ્ટનમ
c)
પોંડિચેરી (પુડુચેરી)
d)
કરાઇકલ
13.
કર્ણાટક વિગ્રહો કોની કોની વચ્ચે થયા હતા?
a)
અંગ્રેજ-ફ્રેન્ચ
b)
અંગ્રેજ-ડચ
c)
ફ્રેન્ચ-ડચ
d)
પોર્ટુગીઝ-અંગ્રેજ
14.
મીર ઝાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો?
a)
સિરાજ-ઉદ-દૌલા
b)
શાહ આલમ
c)
મીર કાસીમ
d)
નિઝામ
15.
બક્સરનું યુદ્ધ કઈ તારીખે થયું હતું?
a)
22 ઓક્ટોબર 1764
b)
23 જૂન 1757
c)
15 ઓગસ્ટ 1764
d)
26 જાન્યુઆરી 1764
16.
મૈસુરના વાઘ તરીકે કોણ ઓળખાતું હતું?
a)
હૈદર અલી
b)
ટીપુ સુલતાન
c)
નિઝામ
d)
પેશ્વા
17.
ચોથો મૈસુર વિગ્રહ કોની કોની વચ્ચે થયો હતો?
a)
અંગ્રેજ અને હૈદર અલી
b)
અંગ્રેજ અને ટીપુ સુલતાન
c)
અંગ્રેજ અને મરાઠા
d)
અંગ્રેજ અને નિઝામ
18.
ભારતમાં સનદી સેવાઓ (Civil Services) કોણે શરૂ કરી?
a)
ડેલહાઉસી
b)
વેલેસ્લી
c)
કોર્નવોલિસ
d)
કેનિંગ
19.
કયા ધારા મુજબ ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ?
a)
1773 નિયામક ધારો
b)
1813 સનદી ધારો
c)
1833 સનદી ધારો
d)
1853 સનદી ધારો
20.
અંગ્રેજોએ ત્રીજો મૈસુર વિગ્રહ કોની સાથે કર્યો હતો?
a)
હૈદર અલી
b)
ટીપુ સુલતાન
c)
નિઝામ
d)
અહમદશાહ
21.
દ્વિતીય એંગ્લો-મરાઠા યુદ્ધમાં કયા ગવર્નર જનરલે મરાઠાઓને હરાવ્યા?
a)
કોર્નવોલિસ
b)
વેલેસ્લી
c)
ડેલહાઉસી
d)
હેસ્ટિંગ્સ
22.
કયા વર્ષ સુધીમાં સમગ્ર ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ હતી?
a)
1818
b)
1857
c)
1764
d)
1833
23.
ગવર્નર જનરલની પરિષદમાં કાયદા સભ્યને કોણે નિમ્યા?
a)
કોર્નવોલિસ
b)
ડેલહાઉસી
c)
બેન્ટિક
d)
વેલેસ્લી
24.
અંગ્રેજ શાસન દરમિયાન જિલ્લાના વડાને શું કહેવામાં આવતું?
a)
તલાટી
b)
મામલતદાર
c)
કલેક્ટર
d)
સૂબો
25.
યુરોપિયન દેશોમાં ભારતની કઈ વસ્તુની ખૂબ માંગ હતી?
a)
સુતરાઉ કાપડ
b)
મરી-મસાલા
c)
ગળી
d)
આપેલ તમામ
26.
મરાઠાઓને હરાવી ભારત પર બ્રિટિશ સત્તાને મજબૂત બનાવનાર કોણ હતું? +1
a)
હેસ્ટિંગ્સ
b)
ડેલહાઉસી
c)
કોર્નવોલિસ
d)
ક્લાઈવ
27.
કયા મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાનને ભયંકર હાનિ થઈ હતી? +1
a)
પ્રથમ
b)
બીજી
c)
તૃતીય
d)
ચતુર્થ
28.
બંગાળમાં અંગ્રેજોને મુક્ત વેપાર કરવાની છૂટ કોણે આપી હતી?
a)
સિરાજ-ઉદ્-દૌલા
b)
મીરજાફરે
c)
મીરકાસમ
d)
સમ્રાટ ફરુખશિયર
29.
ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી?
a)
લોર્ડ કોર્નવોલિસ
b)
વોરન હેસ્ટિંગ્સ
c)
વિલિયમ બેન્ટિક
d)
લોર્ડ ડેલહાઉસી
30.
લશ્કરમાં ભારતીયોને ઊંચામાં ઊંચો કયો હોદ્દો આપવામાં આવતો હતો?
a)
સૂબેદાર
b)
મેજર
c)
કર્નર
d)
જનરલ
31.
અધિકારીઓ માટે સનદી સેવા આપતી તાલીમી સંસ્થા કયા નામે ઓળખાતી?
a)
સેન્ટ જોસેફ
b)
રોબર્ટ ક્લાઈવ
c)
ફોર્ટ વિલિયમ
d)
ફોર્ટ સેન્ટ જ્યોર્જ
32.
કયા ધારા હેઠળ ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરાઈ હતી?
a)
નિયામક ધારો (1857)
b)
સનદી ધારો (1853)
c)
સનદી ધારો (1833)
d)
નિયામક ધારો (1773)
33.
અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેના યુદ્ધોને કયા નામે ઓળખવામાં આવે છે?
a)
ત્રાવણકોર યુદ્ધ
b)
મૈસુર વિગ્રહ
c)
એંગ્લો-મરાઠા વૉર
d)
અરકાટ યુદ્ધ
34.
ઈ.સ. 1782 માં કોનું મૃત્યુ થયું હતું?
a)
નાના ફડણવીસ
b)
હૈદરઅલી
c)
અહમદશાહ
d)
ટીપુ સુલતાન
35.
પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો તરફથી કોના નેતૃત્વ હેઠળ લડાયું હતું?
a)
ક્લાઈવ
b)
ડેલહાઉસી
c)
ટોમસ-રો
d)
વિલિયમ
36.
ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી?
a)
ઈ.સ. 1600
b)
ઈ.સ. 1664
c)
ઈ.સ. 1620
d)
ઈ.સ. 1668
37.
કોના પ્રયત્નથી અંગ્રેજોને જહાંગીર પાસેથી કોઠી સ્થાપવાની પરવાનગી મળી?
a)
ટોમસ-રો
b)
ડેલહાઉસી
c)
વિલિયમ
d)
ક્લાઈવ
38.
ડેનિશ પ્રજાએ પોતાની વેપારી કોઠી ક્યાં સ્થાપી હતી?
a)
કોચીન
b)
સીરામપુર
c)
સુરત
d)
પોંડીચેરી
39.
કઈ યુરોપીયન પ્રજા “સાગરના સ્વામી” તરીકે ઓળખાતી હતી?
a)
પોર્ટુગીઝ
b)
ડચ
c)
અંગ્રેજો
d)
ફિરંગી
40.
યુરોપીયન પ્રજાનું ભારત આવવાનું મુખ્ય કારણ શું હતું?
a)
ધર્મ
b)
રાજ્ય વિસ્તાર
c)
વેપાર
d)
સૈન્ય
41.
ઇતિહાસમાં કઈ સદીનો સમયગાળો “નવજાગૃતિ” તરીકે ઓળખાય છે?
a)
8 મી
b)
10 મી
c)
12 મી
d)
15 મી
42.
ભારતનું વિશ્વમાં આકર્ષણનું મુખ્ય કારણ કયું હતું?
a)
સંસ્કૃતિ
b)
આર્થિક સમૃદ્ધિ
c)
મહાસાગર
d)
આધ્યાત્મિકતા
43.
પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ?
a)
અંગ્રેજોની
b)
સુજા-ઉદ્-દૌલાની
c)
સિરાજ-ઉદ્-દૌલાની
d)
મીરજાફરની
44.
કાલિકટની કોઠીનો રક્ષક કોને બનાવવામાં આવ્યો?
a)
અબુ સલેમ
b)
અલ્બુકર્ક
c)
અબુધાબી
d)
અબુકાજી
45.
કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી?
a)
શાહજહાં
b)
ઝામોરિન
c)
અકબર
d)
જહાંગીર
46.
ઈ.સ. 1502 માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી?
a)
સુરત
b)
મામગોવા
c)
કાલિકટ
d)
મેંગલોર
47.
ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં?
a)
પોર્ટુગીઝો સામે
b)
અંગ્રેજો સામે
c)
સ્પેઇનિશ સામે
d)
ફ્રેન્ચો સામે
48.
ડચ લોકો કયા દેશના વતની હતા?
a)
ડેન્માર્ક
b)
હોલેન્ડ
c)
નોર્વે
d)
સ્વિડન
49.
બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ કોને હરાવ્યા?
a)
શાહ આલમ
b)
મીરકાસીમ
c)
મીરહસમી
d)
મીરજાફર
50.
વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો?
a)
ઈટલી
b)
સ્પેઈન
c)
ફ્રાન્સ
d)
પોર્ટુગલ
51.
વાસ્કો-દ-ગામાનું જહાજ ભારતનાં કયા બંદરે સૌપ્રથમ આવ્યું?
a)
કાલિકટ
b)
કંડલા
c)
માર્માગોવા
d)
સુરત
52.
કોણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો?
a)
કોલંબસે
b)
નીલ આર્મસ્ટ્રોંગે
c)
અમેરિગોએ
d)
વાસ્કો-દ-ગામાએ
53.
વાસ્કો-દ-ગામા કયા વર્ષે ભારત આવ્યો હતો?
a)
1496
b)
1498
c)
1757
d)
1503
54.
ફૉર્ટ વિલિયમ કૉલેજ'ની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી?
a)
મુંબઈમાં
b)
મદ્રાસ(ચેન્નઈ)માં
c)
દિલ્લીમાં
d)
કલકત્તા(કોલકાતા)માં
55.
કયા ગવર્નર જનરલે ભારતમાં હિંદુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા અમલમાં મૂક્યા?
a)
લૉર્ડ કૉર્નવૉલિસે
b)
લૉર્ડ વેલેસ્લીએ
c)
લૉર્ડ ડેલહાઉસીએ
d)
લૉર્ડ વિલિયમ બેન્ટિકે
56.
ભારતમાં કયા ધારા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી?
a)
1784 પિટ્ટનો ધારો
b)
1773 નિયામક ધારો
c)
1793 કૉર્નવૉલિસ કાયદો
d)
1833 ચાર્ટર ઍક્ટ
57.
બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશોના દીવાની અધિકારો મળ્યા?
a)
બિહાર, યુ.પી., પંજાબ
b)
મૈસૂર, પુણે, બંગાળ
c)
બંગાળ, બિહાર, ઓડિશા
d)
ઓડિશા, યુ.પી., મૈસૂર
58.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
a)
1757 માં પ્લાસીનું યુદ્ધ થયું
b)
પ્લાસીથી 24 પરગણાની જાગીર મળી
c)
પ્લાસીથી બંગાળની દીવાની સત્તા મળી
d)
મીરજાફરે વિશ્વાસઘાત કર્યો
59.
કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી?
a)
લૉર્ડ રિપને
b)
લૉર્ડ વિલિયમ બેન્ટિકે
c)
લૉર્ડ ક્રેનિંગે
d)
લૉર્ડ ડેલહાઉસી
60.
કયા ગવર્નર જનરલે સૌપ્રથમ ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી?
a)
લૉર્ડ વેલેસ્લીએ
b)
લૉર્ડ ડેલહાઉસીએ
c)
રિપને
d)
લૉર્ડ વિલિયમ બેન્ટિકે
61.
કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી?
a)
લૉર્ડ ડેલહાઉસીએ
b)
લૉર્ડ વેલેસ્લીએ
c)
વૉરન હેસ્ટિંગ્સ
d)
લૉર્ડ હેસ્ટિંગ્સ
62.
કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી?
a)
લૉર્ડ કૉર્નવૉલિસે
b)
લૉર્ડ વેલેસ્લીએ
c)
વૉરન હેસ્ટિંગ્સ
d)
લૉર્ડ હેસ્ટિંગ્સ
63.
બ્રિટિશ સંસદે કયા ધારા અન્વયે સનદી સેવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરી?
a)
1757 ના ધારાથી
b)
1762 ના ધારાથી
c)
1858 ના ધારાથી
d)
1853 ના ધારાથી
64.
કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ (Civil Services) શરૂ કરી?
a)
લૉર્ડ કૉર્નવૉલિસે
b)
લૉર્ડ વેલેસ્લીએ
c)
લૉર્ડ હેસ્ટિંગ્સ
d)
લૉર્ડ ડેલહાઉસીએ
65.
કયા ધારાથી ગવર્નર જનરલને ભારતના વહીવટીતંત્રનો વડો બનાવવામાં આવ્યો?
a)
નિયામક ધારાથી
b)
ખાલસા ધારાથી
c)
પીટના ધારાથી
d)
સનદી ધારાથી
66.
કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી?
a)
નિયામક ધારા અન્વયે
b)
પીટના ધારા અન્વયે
c)
સનદી ધારા અન્વયે
d)
ખાલસા ધારા અન્વયે
67.
કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી?
a)
પીટના ધારા અન્વયે
b)
નિયામક ધારા અન્વયે
c)
ખાલસા ધારા અન્વયે
d)
સનદી ધારા અન્વયે
68.
દ્વિતીય અંગ્રેજ-મરાઠા યુદ્ધમાં કયા ગવર્નર જનરલે મરાઠાઓને હરાવ્યા?
a)
લૉર્ડ હેસ્ટિંગ્સે
b)
લૉર્ડ કૉર્નવૉલિસે
c)
લૉર્ડ ડેલહાઉસીએ
d)
લૉર્ડ વેલેસ્લીએ
69.
પ્રથમ અંગ્રેજ-મરાઠા યુદ્ધના અંતે કઈ સંધિ થઈ?
a)
સાલબાઈની
b)
વસઈની
c)
બડગાંવની
d)
પુણેની
70.
કયા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો?
a)
પ્રથમ
b)
દ્વિતીય
c)
તૃતીય
d)
ચતુર્થ
71.
કયા મૈસૂર વિગ્રહમાં પરાજિત થતાં ટીપુ સુલતાનને ભયંકર નુકસાન થયું?
a)
પ્રથમ
b)
દ્વિતીય
c)
તૃતીય
d)
ચતુર્થ
72.
કયા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદરઅલીનું અવસાન થયું?
a)
પ્રથમ
b)
દ્વિતીય
c)
તૃતીય
d)
ચતુર્થ
73.
તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા?
a)
નાના ફડણવીસ સાથે
b)
ટીપુ સુલતાન સાથે
c)
હૈદરઅલી સાથે
d)
મહંમદઅલી સાથે
74.
પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા?
a)
હૈદરઅલી સાથે
b)
રણજિતસિંહ સાથે
c)
ટીપુ સુલતાન સાથે
d)
બાજીરાવ બીજા સાથે
75.
કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું?
a)
બાલાજી વિશ્વનાથના
b)
ટીપુ સુલતાનના
c)
રઘુનાથરાવના
d)
હૈદરઅલીના
76.
તૃતીય એંગ્લો-મરાઠા યુદ્ધ ક્યારે થયું હતું?
a)
1817-1819
b)
1775-1782
c)
1803-1805
d)
1848-1849
77.
દ્વિતીય એંગ્લો-મરાઠા યુદ્ધ ક્યારે થયું હતું?
a)
1817-1819
b)
1775-1782
c)
1803-1805
d)
1790-1792
78.
પ્રથમ એંગ્લો-મરાઠા યુદ્ધ ક્યારે થયું હતું?
a)
1817-1819
b)
1775-1782
c)
1803-1805
d)
1761-1765
79.
પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું?
a)
1526
b)
1556
c)
1757
d)
1761
80.
કયા યુદ્ધમાં મરાઠાઓની હાર થતા ભારત પર બ્રિટિશ શાસનનો માર્ગ મોકળો થયો?
a)
પ્લાસીના
b)
બક્સરના
c)
પાણીપતના ત્રીજા
d)
મૈસૂર વિગ્રહ
81.
અંગ્રેજોએ બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની છૂટ કોની પાસેથી મેળવી?
a)
ઔરંગઝેબ
b)
જહાંગીર
c)
શાહજહાં
d)
અકબર
82.
સિરાજ-ઉદ્-દૌલા બંગાળનો નવાબ ક્યારે બન્યો?
a)
1757
b)
1756
c)
1764
d)
1750
83.
ફ્રેન્ચોએ કયા વર્ષમાં સુરતમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી?
a)
1664
b)
1668
c)
1600
d)
1608
84.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં કયા વર્ષમાં પ્રથમ કોઠી સ્થાપી?
a)
1600
b)
1608
c)
1613
d)
1615
85.
ઈંગ્લેન્ડના રાજાએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો ક્યારે આપ્યો?
a)
1600
b)
1608
c)
1613
d)
1599
86.
કઈ યુરોપીયન પ્રજાએ આગ્રામાં કોઠી સ્થાપી હતી?
a)
પોર્ટુગીઝોએ
b)
ડચ લોકોએ
c)
ફ્રેન્ચોએ
d)
અંગ્રેજોએ
87.
પોર્ટુગીઝોએ ગોવા ક્યારે જીત્યું?
a)
1500
b)
1510
c)
1502
d)
1530
88.
કોણે કાલિકટમાં કોઠી સ્થાપીને તેની આસપાસ કિલ્લો બંધાવ્યો?
a)
વાસ્કો-દ-ગામાએ
b)
અલ્બુકર્કે
c)
કોલંબસે
d)
થોમસ રો એ
89.
ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી?
a)
વાસ્કો-દ-ગામાએ
b)
અલ્બુકર્કે
c)
કેબ્રલે
d)
ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ
90.
કોલંબસે કયા દેશની શોધ કરી હતી?
a)
ભારત
b)
ચીન
c)
અમેરિકા
d)
જાપાન
91.
બાર્થોલોમ્યુ ડાયઝ' એ કઈ ભૂશિરની શોધ કરી?
a)
કેપ ઓફ હોપ
b)
કેપ ઓફ ગુડ હોપ
c)
કેપ ઓફ બેડ હોપ
d)
કેપ ઓફ નો હોપ
92.
યુરોપના દેશોમાં ભારતની કઈ વસ્તુની માંગ નહોતી?
a)
રેશમ
b)
સુતરાઉ કાપડ
c)
ઘઉં
d)
મરી-મસાલા
93.
કોન્સ્ટેન્ટિનોપલ શહેર ક્યારે જીતવામાં આવ્યું?
a)
1450
b)
1453
c)
1492
d)
1498
94.
કોન્સ્ટેન્ટિનોપલ શહેર કોણે જીતી લીધું?
a)
અંગ્રેજોએ
b)
તુર્ક મુસ્લિમોએ
c)
ફ્રેન્ચોએ
d)
મરાઠાઓએ
95.
પ્રાચીન કાળથી ભારત અને યુરોપ વચ્ચે વેપાર કયા માર્ગે થતો હતો?
a)
જળ માર્ગે
b)
હવાઈ માર્ગે
c)
જમીન માર્ગે
d)
પાઇપલાઇન માર્ગે
96.
પ્લાસીનું મેદાન કયા રાજ્યમાં આવેલું છે?
a)
બિહાર
b)
ઓડિશા
c)
પશ્ચિમ બંગાળ
d)
ઉત્તર પ્રદેશ
97.
ભારતમાં પોર્ટુગીઝોએ કયા વર્ષમાં દીવ જીત્યું?
a)
1510
b)
1534
c)
1535
d)
1559
98.
કયા અંગ્રેજ અધિકારીએ જહાંગીર પાસેથી સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી?
a)
કેપ્ટન હોકિન્સ
b)
સર થોમસ રો
c)
રોબર્ટ ક્લાઇવ
d)
વોરન હેસ્ટિંગ્સ
99.
અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી સુરતમાં ક્યારે સ્થાપી?
a)
1600
b)
1608
c)
1613
d)
1615
100.
ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
a)
મુંબઈ
b)
મદ્રાસ
c)
દિલ્હી
d)
કલકત્તા

Similar Resources on Wayground