wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

QUiIZ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કમ્પ્યુટર શું છે?

a)

મેકેનિકલ મશીન

b)

ઇલેક્ટ્રોનિક મશીન

c)

હાર્ડવેર પાર્ટ

d)

માત્ર ગેમ માટે

2.

કમ્પ્યુટરનો કાર્યચક્ર કયો છે?

a)

Process → Input → Output

b)

Input → Output → Storage

c)

Input → Process → Output

d)

Output → Process → Input

3.

નીચેમાંથી કયો Input Device છે?

a)

Monitor

b)

Printer

c)

Keyboard

d)

Speaker

4.

Windows અને MS Word શું છે?

a)

Hardware

b)

Input Devices

c)

Software

d)

Storage

5.

Programming શું છે?

a)

કમ્પ્યુટર બંધ કરવું

b)

કમ્પ્યુટરને સૂચનાઓ આપવી

c)

ફાઈલ ડિલીટ કરવી

d)

ઈન્ટરનેટ ચલાવવું

6.

Programming માટે સૌથી મહત્વની વસ્તુ કઈ છે?

a)

Mobile

b)

Internet

c)

Logic

d)

Game

7.

Algorithm શું છે?

a)

Software

b)

Computer Part

c)

Step-by-step પ્રક્રિયા

d)

Programming Language

8.

“ચા બનાવવી” કયો ઉદાહરણ છે?

a)

Program

b)

Algorithm

c)

Software

d)

Hardware

9.

Flowchart શું છે?

a)

લખાણમાં Program

b)

ચિત્ર સ્વરૂપે Algorithm

c)

Hardware Diagram

d)

Software

10.

HTML નો પૂરું નામ શું છે?

a)

High Text Machine Language

b)

HyperText Markup Language

c)

Hyper Tool Mark Language

d)

Home Tool Markup Language