NEW
Font size
S
M
L
XL
WorksheetsDay 10
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
Which stimulus has the strongest effect on ventilation in normal individuals?
a)
Decrease in arterial PO₂
b)
Increase in arterial PCO₂
c)
Increase in blood hydrogen ion concentration
d)
Increase in CSF hydrogen ion concentration
2.
ભારતીય બંધારણના ભાગ ૪ માં કોનો સમાવેશ થાય છે?
What is included in Part 4 of the Indian Constitution?
a)
નાગરિકત્વ/ Citizenship
b)
મૂળભૂત ફરજો/Fundamental Duties
c)
રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો/Directive Principles of State Policy
d)
મૂળભૂત અધિકારો/Fundamental Rights
3.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેટલા અનુચ્છેદમાં દર્શાવેલા છે?
In which Articles are the Directive Principles of State Policy mentioned?
a)
35 to 51
b)
35 to 48
c)
34 to 50
d)
36 to 51
4.
બંધારણમાં DPSP નો સમાવેશ કરીને કેવા પ્રકારનાં રાજ્યનું નિર્માણ કરવાની વાત કરવામાં આવી છે?
By including DPSP in the Constitution, what type of state is intended to be created?
a)
ઉદારમતવાદી રાજ્ય/Liberal State
b)
મૂડીવાદી રાજ્ય/Capitalist State
c)
કલ્યાણકારી રાજ્ય/Welfare State
d)
આધુનિક રાજ્ય/Modern State
5.
DPSP એ બંધારણની આત્મા છે. આ વાક્ય કોણે કહ્યું છે?
"DPSP is the soul of the Constitution." Who said this sentence?
a)
કનૈયાલાલ મુનશી/K. M. Munshi
b)
બાબાસાહેબ આંબેડકર/ B. R. Ambedkar
c)
ગ્રેનવિલ ઓસ્ટિન / Granville Austin
d)
માઉન્ટ બેટન/ Mountbatten
6.
DPSP એ શું છે ?
What are the DPSPs?
a)
કાનૂની સૂચનો છે/Legal suggestions
b)
નૈતિક સૂચનો છે/Moral suggestions
c)
કાનૂની ફરજો છે/Legal obligations
d)
રાજ્યોને આપવામાં આવેલ આદેશો છે./Orders given to the states
7.
Basal ganglia is related with
a)
Sleep
b)
Thermoregulation
c)
Planning of voluntary movements
d)
Past Memory
8.
Stereoanesthesia is due to lesion of:
a)
Nucleus Gracilis
b)
Nucleus Cuneatus
c)
Spinoreticular tract
d)
Spinothalamic tract
9.
Which of the following carries Conscious Proprioception?
a)
Spinocerebellar tracts
b)
Ponto-cerebral tract
c)
Anterior Spinothalamic tract
d)
DCML
10.
Function of Spinocerebellar Tract is related to
a)
Planning & Programming of movement
b)
Co-ordination & smoothing of movement
c)
Equilibrium
d)
Vibration
11.
જો કોઈ સંખ્યાના ૨૦%ને ૧૨૦ માં ઉમેરવામાં આવે, ત્યારે પરિણામે સમાન સંખ્યા મળે છે. તો એ સંખ્યાના ૩૦% કેટલા થાય?
If 20% of a number is added to 120, the result equals the number itself.
What is 30% of that number?
a)
67.5
b)
65
c)
165
d)
45
12.
એક વ્યક્તિ તેના માસિક પગારમાંથી ૨૦% બચાવે છે. જો તેનો માસિક ખર્ચ ૭૨૦૦ રૂપિયા હોય તો તેનો માસિક પગાર ___ હશે.
A person saves 20% of his monthly salary.
If his monthly expenditure is ₹7200, then his monthly salary will be ___.
a)
9000
b)
6000
c)
9600
d)
12000
13.
રાજવીના પગારમાં પહેલા ૪૦% ઘટાડો કરીને ૫૦% વધારો કરવામાં આવ્યો તો તેને કેટલા ટકા નુકસાન જશે?
Rajvi’s salary was first reduced by 40% and then increased by 50%.
What percentage loss did she incur?
a)
14%
b)
10%
c)
15%
d)
12%
14.
કર્મચારીની સંખ્યા ઘટાડવાના કારણે ઉત્પાદન ૨૫% ઘટે છે. જો ઉત્પાદન પુન:સ્થાપિત કરવા માટે કામના કલાક કેટલા ટકા વધારવા પડે?
Due to a reduction in the number of workers, production decreases by 25%.
By how many percent should the working hours be increased to restore production?
a)
33.33%
b)
50%
c)
25%
d)
43.13%
15.
જો એક સંખ્યાના ૦.૬ ગણા બરાબર બીજી સંખ્યાના ૦.૦૨૫ થાય તો તે બંને સંખ્યાનો ગુણોત્તર શોધો.
If 0.6 times one number equals 0.025 times another number,
find the ratio of the two numbers.
a)
1:18
b)
1:21
c)
1:24
d)
1:30
Reset
