WorksheetsQUIZ ROUND 6 (2026)
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)નો લકબ 'બકીયતુલ્લાહ' ક્યાં સૂરામાં છે?
a)
સુરએ હૂદ
b)
સુરએ અંબિયા
c)
સુરએ કસસ
d)
સુરએ નૂર
2.
તે ક્યાં આલીમે દીન છે કે જેને ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)એ પોતાના ભાઈ કહ્યા છે?
a)
શેખે તૂસી (અ.ર.)
b)
અલ્લામા સૈયદ રઝી (અ.ર.)
c)
શેખે મુફીદ (અ.ર.)
d)
જનાબ અલ્લામા હિલ્લી (અ.ર.)
3.
તે ક્યા નબી છે કે જે ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની સાથે દજ્જાલને કત્લ કરશે?
a)
હઝરત ઈદ્રીસ (અ.સ.)
b)
હઝરત ખીઝ્ર (અ.સ.)
c)
હઝરત શીશ (અ.સ.)
d)
હઝરત ઈસા (અ.સ.)
4.
ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ના ક્યાં નાએબ થકી આપણે અરીઝા પહોંચાડીએ છીએ?
a)
જનાબ ઉસ્માન બિન સઈદ અમ્રવી (અ.ર.)
b)
જનાબ મોહમ્મદ બિન ઉસ્માન અમ્રવી (અ.ર.)
c)
જનાબ હુસૈન બિન રવ્હ નવબખ્તી (અ.ર.)
d)
જનાબ અલી બિન મોહમ્મદ સૈમુરી (અ.ર.)
5.
હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.)ની વિલાદતનાં મૌકા પર ઇમામ હસન અસ્કરી (અ.સ.)એ તેમનાં ફૂઈને ક્યો સૂરો પઢવાની તાકીદ કરી?
a)
સુરએ કવસર
b)
સુરએ વાકેઆ
c)
સુરએ રહેમાન
d)
સુરએ કદ્ર
100 %
