Font size
Worksheetsગુજરાતી પ્રશ્નો ક્વિઝ
Total questions: 55
Worksheet time: 30mins
કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું?
ગોંડ
ભીલ
ગઢકટંગા
અહોમ
કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી હતી?
અકબર
માનસિંહ
ઔરંગઝેબ
આસીફખાન
ગઢકટંગા રાજ્ય કયા પ્રાણીના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું?
હાથી
ઘોડા
ઉંટ
બળદ
ભારતના કયા વનપ્રદેશમાં રહેનારી પ્રજા 'ગોંડ' તરીકે ઓળખાય છે?
ઝારખંડ
ગોંડવાના
સપ્તસિંધુ
ગિનાર
ગોંડ રાજા અમનદાસના પુત્રનું નામ શું હતું?
દલપત
સંગ્રામશાહ
નારાયણ
માનસિંહ
ગઢકટંગાના ગોંડ રાજ્યમાં આશરે કેટલાં ગામડાં હતાં?
૭,૦૦૦
૭૦,૦૦૦
૭,૭૦૦
૭૦૦
આદિવાસી સમૂહ નીચેનામાંથી કોનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે?
પ્રકૃતિ
ઉદ્યોગો
શહેરો
પ્રવાસન
૧૩મી અને ૧૪મી સદીમાં પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી?
ખોખર
ગખ્ખર
ગોંડ
ખોખર અને ગખ્ખર બંને
ઓનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે?
પ્રકૃતિ
ઉદ્યોગો
શહેરો
પ્રવાસન
૧૩મી અને ૧૪મી સદીમાં પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી?
ખોખર
ગખ્ખર
ગોંડ
ખોખર અને ગખ્ખર બંને
વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે?
મૌખિક પરંપરા
લેખિત દસ્તાવેજો
શિલાલેખો
ભોજપત્રો
આદિવાસીઓ મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ દ્વારા પોતાનું જીવનનિર્વાહ કરતા હતા?
ખેતી અને વેપાર
શિકારી અને પશુપાલક
સૈનિક અને કારીગર
માછીમારી અને વણાટકામ
શામળાજીનો મેળો (અરવલ્લી) એ કયા સમૂહનો જાણીતો મેળો છે?
શહેરીજનોનો
વેપારીઓનો
આદિવાસીઓનો
પ્રવાસીઓનો
૧૨મી સદીમાં બિહાર અને ઝારખંડમાં કઈ જનજાતિનું આધિપત્ય હતું?
ચેર
મુંડા
સંથાલ
નાગા
ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે?
અહોમ
ગોંડ
ચેર
બલોચ
બિહાર અને ઝારખંડમાં કઈ જનજાતિનું આધિપત્ય હતું?
ચેર
મુંડા
સંથાલ
નાગા
ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે?
અહોમ
ગોંડ
ચેર
બલોચ
અહોમ લોકોએ કયા પાકની ખેતીની નવી પદ્ધતિઓ શોધી હતી?
ચોખાની
ઘઉંની
મકાઈની
બાજરીની
અહોમ રાજ્યમાં બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા?
પાઇક
વેઠિયા
ગિરમીટિયા
શ્રમિક
ઈ.સ. ૧૬૬૨માં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે અહોમ લોકો હારી ગયા હતા?
મીર કાસીમ
મીર જુમલા
શાહજહાં
ઔરંગઝેબ
૧૭મી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શક્તા હતા?
સંથાલ લોકો
અહોમ લોકો
ગોંડ લોકો
ભીલ લોકો
ગઢકટંગા રાજ્યના પતન બાદ નિર્બળ બનેલું ગોંડ રાજ્ય કોના આક્રમણ સામે ટકી શક્યું નહીં?
બુંદેલો અને મરાઠાઓ
મુઘલો અને બ્રિટિશરો
રાજપૂતો અને પઠાણો
શીખ અને જાટ
ગઢકટંગા રાજ્યના પતન બાદ નિર્બળ બનેલું ગોંડ રાજ્ય કોના આક્રમણ સામે ટકી શક્યું નહીં?
બુંદેલો અને મરાઠાઓ
મુઘલો અને બ્રિટિશરો
રાજપૂતો અને પઠાણો
શીખ અને જાટ
ગોંડ રાજા દલપતના અવસાન પછી રાણી દુર્ગાવતીએ કોના નામે શાસન સંભાળ્યું?
વીર જગદીશ
વીર નારાયણ
વીર અર્જુન
વીર વિક્રમ
મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા અમનદાસે કઈ પદવી ધારણ કરી હતી?
સંગ્રામસિંહ
સંગ્રામશાહ
વિક્રમશાહ
મહારાજા
ગોંડ રાજ્યમાં દરેક ગઢ કેટલાં ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો?
૧૨
૨૪
૮૪
૪૨
ગોંડ જનજાતિના લોકો કયા પ્રકારની ખેતી કરતા હતા?
સ્થળાંતરિત (ઝૂમ) ખેતી
બાગાયતી ખેતી
આધુનિક ખેતી
સઘન ખેતી
ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કયા સરદારોના રજવાડાં હતાં?
ચેર સરદારો
ભીલ સરદારો
મુંડા સરદારો
સંથાલ સરદારો
ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કયા સરદારોના રજવાડાં હતાં?
ચેર સરદારો
ભીલ સરદારો
મુંડા સરદારો
સંથાલ સરદારો
હાલના છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે જોવા મળે છે?
અહોમ
ગોંડ
સંથાલ
મુંડા
કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિ રહેતી હતી?
કોળી અને બેરાદ
નાગા અને કૂકી
મુંડા અને સંથાલ
ચેર અને ખોખર
ઈ.સ. ૧૫૯૧માં અકબરના કયા સેનાપતિએ ચેરજાતિ પર હુમલો કરી તેને હરાવી હતી?
રાજા માનસિંહ
બહેરામખાન
ટોડરમલ
બીરબલ
પશ્ચિમ હિમાલયમાં કઈ મુખ્ય જનજાતિ વસતી હતી?
ગડ્ડી ગડરિયો
મિઝો
અહોમ
સંથાલ
જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે?
ખાનગીકરણ
સામૂહિકતા
ઔદ્યોગિકીકરણ
ઉદારીકરણ
અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે?
જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે?
ખાનગીકરણ
સામૂહિકતા
ઔદ્યોગિકીકરણ
ઉદારીકરણ
અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે?
Scheduled Tribes
Scheduled Caste
Backward Class
General Category
ભારતની સંસ્કૃતિનું જતન કરનાર આદિવાસીઓએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી?
ઋષિ સંસ્કૃતિ
કૃષિ સંસ્કૃતિ
નગર સંસ્કૃતિ
વન સંસ્કૃતિ
ગઢકટંગા રાજ્ય કયા પ્રાણીના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું?
હાથી
ઘોડા
ઊંટ
બળદ
ભારતના કયા વનપ્રદેશમાં રહેનારી પ્રજા 'ગોંડ' તરીકે ઓળખાય છે?
ઝારખંડ
ગોંડવાના
સપ્તસિંધુ
ગિનાર
ગોંડ રાજા અમનદાસના પુત્રનું નામ શું હતું?
દલપત
સંગ્રામશાહ
નારાયણ
માનસિંહ
ગઢકટંગાના ગોંડ રાજ્યમાં આશરે કેટલાં ગામડાં હતાં?
૭,૦૦૦
૭૦,૦૦૦
ગોંડ રાજા અમનદાસના પુત્રનું નામ શું હતું?
દલપત
સંગ્રામશાહ
નારાયણ
માનસિંહ
ગઢકટંગાના ગોંડ રાજ્યમાં આશરે કેટલાં ગામડાં હતાં?
૭,૦૦૦
૭૦,૦૦૦
૭,૭૦૦
૭૦૦
આદિવાસી સમૂહ નીચેનામાંથી કોનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે?
પ્રકૃતિ
ઉદ્યોગો
શહેરો
પ્રવાસન
૧૩મી અને ૧૪મી સદીમાં પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી?
ખોખર
ગખ્ખર
ગોંડ
ખોખર અને ગખ્ખર બંને
વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે?
મૌખિક પરંપરા
લેખિત દસ્તાવેજો
શિલાલેખો
ભોજપત્રો
આદિવાસીઓ મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ દ્વારા પોતાનું જીવનનિર્વાહ કરતા હતા?
ખેતી અને વેપાર
શિકારી અને પશુપાલક
સૈનિક અને કારીગર
માછીમારી અને વણાટકામ
શામળાજીનો મેળો (અરવલ્લી) એ કયા સમૂહનો જાણીતો મેળો છે?
શહેરીજનોનો
વેપારીઓનો
આદિવ
વાહ કરતા હતા?