NEW
Font size
Worksheetsપરોપકારી મનુષ્ય
Total questions: 23
Worksheet time: 12mins
લેખકે પોતાના ફોઈની વાત માનવાનું શું જોઈને નક્કી કર્યું?
શીરો ખાવાનો છે એ જોઈને
ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોઈને
પોતાની આંજણીની હાલત જોઈને
પોતાનું શરીર જોઈને
હજામત કરવા આવેલા કેશવે લેખકને આંજણીનો શો ઈલાજ બતાવ્યો?
તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું
સિંદૂર દાબી દેવા કહ્યું
જવ ઘસીને ચોપડવા કહ્યું
કેસર ઘોળીને ચોપડવા કહ્યું
ડોકટરે લેખકને આંજણીનો શો ઈલાજ બતાવ્યો?
આંખમાં નાંખવા માટે ટીપા આપ્યા
પીવા માટે દવા આપી
લગાડવા માટે દવા આપી
કંઈ પણ ન લગાડવાનું કહ્યું
નસ્તર મુકાવ્યા બાદ આંજણીનું શું થયું?
બગાડ નીકળી જવાથી આરામ થઇ ગયો
આંખ લાલ થઇ ગઈ
દુખાવો વધી ગયો
સોજો ચડી ગયો
લેખકના ઘરના જુના મુનીમે લેખકને આંજણીનો શો ઈલાજ બતાવ્યો?
કેસર ઘોળીને ચોપડવા કહ્યું
જવ ઘસીને ચોપડવા કહ્યું
તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું
કોથમીરનો રસ નાંખવા કહ્યું
લેખકના ઘરના જુના મુનીમે લેખકને આંજણીનો શો ઈલાજ બતાવ્યો?
કેસર ઘોળીને ચોપડવા કહ્યું
જવ ઘસીને ચોપડવા કહ્યું
તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું
કોથમીરનો રસ નાંખવા કહ્યું
આંજણી મટાડવા માટે લેખકને એક કટોરી ભાંગ પીવાની સલાહ કોણે આપી હતી?
તેમના મિત્રએ
તેમના જુના મુનીમે
તેમના ભાઈએ
એક શેઠની મિલના ભૈયાજીએ
લેખકને દુકાનદારે આંજણીનો શો ઈલાજ બતાવ્યો?
તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું
કોથમીરનો રસ નાંખવા કહ્યું
લીમડાનો રસ લગાવવા કહ્યું
જવ ઘસીને ચોપડવા કહ્યું
લેખકના પારસી મિત્રએ લેખકને શું લગાડવા કહ્યું?
તુલસીનો રસ
ફુદીનાનો રસ
બટાકાનો રસ
કાંદાનો રસ
અંતે લેખકે આંજણીનું શું કર્યુ?
આંજણીને એના હાલ પર છોડી દીધી
છેલ્લા ઉપાય તરીકે મધ લગાવ્યું
ડોકટર પાસે જઈ નસ્તર મુકાવ્યું
શીરો ખાવાનું ચાલુ રાખ્યું
લેખકને તેમના રસોયાએ શું લગાડવાની સલાહ આપી?
તુલસીનો રસ
સૂંઠ
પૂજાનું ચંદન
કેસર
ગોળ વેચનાર વેપારીએ લેખકને શી સલાહ આપી?
તુલસીનો રસ કાઢીને લગાવવાની
સુંઠ ઘસીને લગાવવાની
ગોળ તપાવીને લગાવવાની
કેસર ઘોળીને લગાવવાની
લેખકના ગોરે શું લગાડવાની સલાહ આપી?
એલચીને ઘીમાં ઘસીને ચોપડવાની
કેસર લગાવવાની
ઘી લગાવવાની
સૂંઠ લગાવવાની
ધોબીએ લેખકને શું લગાડવાની સલાહ આપી?
તુલસીનો રસ કાઢીને
કેસર ઘોળીને
સુંઠ ઘસીને
લવિંગ ઘસીને
આંખમાં બહુ પીડા થાય તો ડોકટરે લેખકને શું કરવાનું કહ્યું?
દવા લગાવવાનું
ટીપા નાંખવાનું
શેક કરવાનું
પાણી છાંટવાનું
લેખકે શા માટે ભાંગ પીવાની સલાહ શા માટે ન માની?
તેમના પત્નીએ તેમને ભાંગ પીવાની ના પાડી
લેખકને ભાંગ ભાવતી ન હતી
લેખક ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતા ન હતા
ભાંગ મળે તેમ ન હતી
આંજણીની વેદના વધી જતા લેખકે શું નક્કી કર્યું?
પોતાની માતાની સલાહ લેવાનું
આંજણીનું ઓપરેશન કરાવવાનું
કોઈને કંઈ ન કહેવું અને કોઈ નવો ઉપાય ન અજમાવવો
આંજણીમાં દૂધ લગાવવાનું
લેખકને આંખમાં શું થયું હતું?
આંજણી
મોતિયો
નંબર આવ્યા હતા
કણું પડ્યું હતું
લેખકના ગોર જુલાબ લેવા માટે શેનો ઉપયોગ કરતા?
હરડે
ઘી
દીવેલ
ત્રિફલા
લેખકના વિધવા ફોઈએ લેખક ને શું કરવા કહ્યું?
શીરો ખાવાનું
સફરજન ખાવાનું
ડોક્ટર પાસે જવાનું
આંજણીમાં કંઈ જ કરવા
લેખકના મિત્રએ આંજણીનો શો ઈલાજ બતાવ્યો?
લીમડાનો રસ લગાવવા કહ્યું
તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું
ઠંડુ પાણી છાંટવા કહ્યું
મસૂરની દાળ લગાવવા કહ્યું
લેખકના વિધવા ફોઈ કંઈ પણ થાય તો શું કરતા?
ડોક્ટર પાસે દોડી જતા
ઘરેલું ઉપચાર કરતા
ઉપવાસ કરતા
શીરો ખાઈ લેતા
લેખકને તેમના માસીએ આંજણી માટે શું લગાડવા ની સલાહ આપી?
પૂજાનું ચંદન
કેસર
તુલસીનો રસ
ફુદીનાનો રસ
