NEW
Font size
Worksheets8 Maths 8.બૈજિક પદાવલિઓ અને નિત્યસમ
Total questions: 20
Worksheet time: 10mins
X + 7 = 3x - 5 હોય તો x =____
5
6
7
8
-5ab+3a^2+2b^2 માંથી શું બાદ કરીએ તો a^2+2ab+b^2 મળે?
2a^2-7ab+b^2
a^2-7ab-b^2
2a^2+12ab+b^2
a^2-2ab+b^2
સજાતીય પદો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(|) સમાન ચલ ધરાવતા અને તે ચલોની સમાન ઘાત ધરાવતાં પદોને સજાતીય પદો કહે છે.
(||) તેના સહગુણકો સમાન હોવા જરૂરી નથી.
(|||) તેના સહગુણકો સમાન હોવા જરૂરી જ છે.
(|V) તેમાં ચલ અસમાન હોય છે, પરંતુ ચલોની ઘાત સમાન હોવી જરૂરી નથી.
| અને |||
| અને ||
|| અને |V
| અને |V
6x^2+3x-7 તથા 5x^2-7y નો સરવાળો શું મળે?
11x^2-3x+7y+7
11x^2+3x+7y+7
11x^2-3x-7y-7
11x^2+3x-7y-7
3a+4b × 2a+3b નો ગુણાકાર કરતાં મળતાં સજાતીય પદોનો સહગુણક ____ હોય.
17
15
21
18
a^3+3a^2b+3ab^2+b^3 માં શું ઉમેરીએ તો a^3+b^3 મળે.
0
3a^2b+3ab^2
-3a^2-3ab^2
a^3-b^3
જો a=2,b=3 તથા c=-2 હોય,તો a^4+b^4+c^4-(a^2+b^2+c^2)=_____
96
69
100
113
એક લંબચોરસની લંબાઈ 10x^2y એકમ અને પહોળાઈ 4xy^3 એકમ હોય, તો તેનું ક્ષેત્રફળ _____ ચોરસ એકમ થાય.
40x^2y^2
40x^2y^3
40x^3y^3
40x^3y^4
નીચેનામાંથી કયાં પદો વિજાતીય પદો છે?
3x અને 5x
7x^2y અને -11x^2y
7x અને 3y^2
4x અને 7x
જો x=-1 હોય, તો x^3+x^2-x+1=____
2
1
0
4
(x^2-5)(x^2+5)+25=_____
x^2-50
x^2+50
x^4
25
નીચેનામાંથી કઈ પદાવલી ત્રિપદી છે?
x^2+7x
(x+1)^2
x^3-7x^2+6x+5
8x^2
(2x+5)(4x-3)=_____
8x^2+14x-15
8x^2+14x+15
8x^2-14x-15
8x^2-14x+15
5m(3-m) અને 6m^2-13 નો સરવાળો _____ મળે.
m^2-2
m^2-2m
m^2+2
m(m+2)
એક લંબઘનની લંબાઈ 14 સેમી, પહોળાઈ 10 સેમી તથા ઊંચાઈ 7 સેમી હોય, તો તે લંબઘનનું ઘનફળ ____ ઘન સેમી મળે.
890
809
980
908
xy+yz,yz+xx,xx+xy ની બાદબાકી કરતાં શું પરિણામ મળે?
0
-2zx
2zx
xz
2xy-x^2-y^2 માંથી x^2-y^2 ની બાદબાકી કરતાં _____ મળે.
2x
y-x
2x(y-x)
x-y
x ને y વડે ગુણી તેમાં 3 ઉમેરતાં મળતી પદાવલી ____ હોય.
એકપદી
દ્વિપદી
ત્રિપદી
ચતુષ્પદી
xy,yz તથા zx નો ગુણાકાર _____ મળે.
xyz
2xyz
x^2y^2z^2
2x^2y^2z^2
એક ડઝન કેળાંની કિંમત ₹ p હોય તથા પ્રવાસ માટે x ડઝન કેળાંની જરૂર હોય,તો ચૂકવવાની થતી રકમ _____ હોય.
px
p/x
x/p
p^2x
